Home Green

Madi tara Mandiriyama…

માડી તારા મંદિરીયાંમાં…/ બહુચરમાંનાં દેરાં પાછળ…/ કુમ-કુમનાં પગલાં…/

 ઢોલીડા ઢોલ ધીમો…/ પંખીડા તું ઉડી જાજે…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આ ગરબો મોકલવા બદલ ચિ. શ્રેણીક શેઠનો ( સુદાન ) ખૂબ ખૂબ આભાર.

આ ગરબો અમે અહીં સુદાનમાં ઇન્ડીયન એમ્બેસીનાં પ્રાંગણમાં રજુ કરેલ. એ સમયે પ્રેક્ટીસ અને રિહર્સલ દરમ્યાન કરેલ સહુ મિત્રો-સખીઓ સાથેની મજાક મસ્તી ખૂબ યાદ આવે છે…સાથે જ બનેલ રમુજી પ્રસંગો પણ ! આજે પણ આ ગરબો સાંભળતાં મન એ દિવસોની યાદમાં સરી પડે છે…!.. હાલ તો અમુક મિત્રો-સખીઓમાંથી કોઇ અહીં સુદાનમાં છે તો કોઇ દુબઇ, કોઇ લંડન, કોઇ ભારત તો કોઇ અમેરીકા…! પણ આ ગરબો સાંભળતાં જ બધા એક્બીજાને યાદ કરી લેતા હશે…!

સમય સરતો જાય છે, પણ યાદ હંમેશ અમર રહે છે..!

This entry was posted in Garbaa, Gujarati. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Madi tara Mandiriyama…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. madi tara mandiriye.. ghantarav…thay
    vage nagara ne..chammar..vinjay
    Gitkar:Avinash Vayas
    Savarkar:Gourang Vayas
    Sawar:Vibha Desai & Vrund
    સંભળાવશો,,,,આભાર,,,

  2. Shrenik Sheth says:

    Thank You Aunty. If you need any more support at anytime we are always there.

  3. chetu says:

    Thanks Shrenik ..! I know.. you are like my Tejas – Chirag.. 🙂
    I missed that Navratri, when Rajkot music group came to Sudan ..!! 🙁

  4. manubhai1981 says:

    ગરબો સુદાન, લંડન ,ભારત ,અને અમેરિકા થઈને
    સમગ્ર દુનિયામાં પ્રસારવા બદલ સૌનો ખૂબ આભાર .
    તમે તો ભગીરથ કાર્ય કર્યું છે બહેના !માને પ્રણામ !
    આશા રાખું કે દુનિયાના સૌ કોઈ માણશે..અસ્તુ !

  5. નમસ્તે ચેતુબેન – આ ગરબો બહુજ સરસ છે. મુસા પાઇકે ગાયેલ આ ગરબો મને પણ બહુજ ગમે છે. મુસા પાઇક મુંબઈના છે અને ગરબા કિંગ કહેવાય છે.

    નવરાત્રીના પર્વમાં ખુબ જ ગરબાની રમજત કરજો.

    જઈ અંબે.

    • Chetu says:

      હંસાબેન, આપની વાત ખરી છે..શ્રી મુસાપાઈક ના સ્વરમાં દરેક ગરબા સાંભળવા ગમે છે … હાલ અહી સુદાનમાં પણ ગરબાની રમઝટ સરસ ચાલી રહી છે .. જય અંબે

  6. સુદાન ,લંડન ,અમેરિકા ,ભારત થઇ ગરબો
    બધે રંગ જમાવતો ,માતાજીનાં સર્વદર્શન
    કરાવી ગયો .સૌનો ખૂબ આભાર .બહેના
    તમે તો ભગીરથ કાર્ય કર્યું છે.આશા છે કે
    જગતમાં સૌ તેને નિહાળશે.જંય માતાજી !

  7. સુદાન માં ગરબા ની રમઝટ ચાલી રહી છે એ જાની ખુબજ ખુશી થઇ…………..એટલે તોકહેવાય છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ……….jai Ambe