Home Green

Kya Janu Sajan…

ફિલ્મ – બહારોંકે સપને (૧૯૬૭)

શબ્દો – મજરુહ સુલતાનપૂરી

સંગીત – આર. ડી. બર્મન

મિત્રો, આ ગીત  માણો ત્રણ અલગ સ્વરમાં ..

મૂળ ગીત લતાજીએ ગાયેલ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

અનુરાધા પૌડવાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

ફિલ્મ ”દિલ-વિલ, પ્યાર-વ્યાર” માં કવિતા કૃષ્ણમૂર્તિએ સ્વર આપેલ. જેની તર્જ બબલુ ચક્રવર્તીએ રી-મિક્ષ કરેલ.

જેમાં સેકસોફોનનો ધ્વની એક અજીબ અસર ઉપજાવે છે..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ મધુરૂં ગીત જ્યારેપણ સાંભળું, કોઈ અદભૂત અનુભૂતિથી મન, અનોખા વિશ્વમાં વિહરવા લાગે છે .. !!

આ ગીતનાં શબ્દોને અનુરૂપ જ સુંદર સેટ બનાવીને ફિલ્માંકન કર્યું છે.. શબ્દો પણ કેવા મજાના..?

પ્રિયતમનું નામ લેતા જ સો સો દિવાઓ પ્રકાશિત થઈને ઝળહળી ઊઠે..! વાહ …!!

જ્યારથી પ્રિયતમની દ્રષ્ટી પડી કે, પ્રિયતમાના કપાળ પરની બિંદી બની જાય છે, પ્રિયતમનાં નયનો ..!!

પ્રેમભર્યો સ્પર્શ થાય છે, તો પ્રિયતમની આંગળીઓ, પ્રિયતમાનાં હાથનાં કંગન બની જાય છે… !!

શું કલ્પના છે, કવિની ..?

આવા સુંદર શબ્દો ને સાથે એવા જ મધુર સંગીતથી થતી અદભૂત અનુભૂતિ બેશક હૈયાનાં તાર ઝણઝણાવી દે..!!!

***

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

3 Responses to Kya Janu Sajan…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    વિવિધતા કહીયે તો જ્યારે કોમ્યુટર નહોતા કે એવા કોઇ હાઇ-ફાઇ ઇન્સ્ટ્રુમેન્ટ ન હતા ત્યારે ( ૧૯૬૭માં ) તેમણે નાસિર હુસૈનની ફિલ્મ “ બહારોકેસપને ” માં એક ગીત આપ્યું “ ક્યા જાનુ સજન…. હોતી હૈ ક્યા ગમ કી શામ ” આવા મધુર ગીતના બોલ
    aa aa……….
    (kya janu sajan, hotee hai kya gham kee sham
    jal uthe sau diye, jab liya tera nam) – (2)
    kya janu sajan………..

    (jab se milee najar mathe peh ban gaye
    bindiya nayan tere dekho sajna) – (2)
    dhar lee jo pyar se meree kalaiya
    piya teree ungliya ho gayee kangna
    kya janu sajan, hotee hai kya gham kee sham
    jal uthe sau diye, jab liya tera nam
    kya janu sajan………..

    (kanto me mai khadee naino ke dwar peh
    nis din bahar ke dekhu sapne) – (2)
    chehre kee dhul kya chanda kee chandnee
    utaree toh reh gayee mukh peh apnee
    (kya janu sajan hotee hai kya gham kee sham
    jal uthe sau diye jab liya tera nam) – (2)
    kya janu sajan, hm hm hm hm………….

  2. kalpanamerwana says:

    અતિ સુન્દેર ગીત છે. ખરેખર સાજન ની યાદ આપે છે.

  3. purvi says:

    beautiful geet ane maaru manpasand geet.