***
કહેના હૈ .. કહેના હૈ.. આજ તુમસે યે પહેલી બાર
હો.. તુમ્હી તો લાયે હો જીવન મેં મેરે, પ્યાર પ્યાર પ્યાર પ્યાર..
તુમસે કહેને વાલી ઑર ભી હૈ પ્યારી બાતેં,
સામને સબકે બોલો કૈસે કહેદું સારી બાતેં ?
આજ મગર બસ ઇતના હી કરના હૈ ઇકરાર..
તુમ્હી તો લાયે હો જીવન મેં મેરે, પ્યાર પ્યાર પ્યાર પ્યાર..
કબસે દિલને મેરે માન લિયા હૈ તુમકો અપના
આંખે મેરી દેખ રહી હૈ, જાગતે સોતે યે સપના
મેરે ગલેમેં ડાલ રહે હો તુમ બાંહોકા હાર …
તુમ્હી તો લાયે હો જીવન મેં મેરે, પ્યાર પ્યાર પ્યાર પ્યાર..
કહેના હૈ .. કહેના હૈ.. આજ તુમસે યે પહેલી બાર
હો.. તુમ્હી તો લાયે હો જીવન મેં મેરે, પ્યાર પ્યાર પ્યાર પ્યાર..
મિત્રો, આજે પ્રસ્તુત કરી રહી છું ફિલ્મ ”પડોશન” નું સોલો, તથા ફિલ્મ ”દિલ-વિલ પ્યાર-વ્યાર” માં, યુગલ ગીત સ્વરુપે લેવાયેલું, સુંદર મજાનું – મારુ અતિપ્રિય આ ગીત .. જેમાં મને સાથ આપ્યો છે અમારા ” સ્વર તરંગ” ગૃપનાં માનનીય સભ્ય-પરમ મિત્ર શ્રીપ્રકાશજીએ ..
અમારું પ્રથમ સ્ટુડીયો રકોર્ડ થયેલ આ ગીત અમદાવાદની ટ્રીપનું યાદગાર સંભારણુ છે.. અમદાવાદનાં ”કોરસ” સ્ટુડીયો પર સંગીતકાર શ્રીનારણભાઈ તથા ગાયિકા રોશનીબેનના સહકાર દ્વારા રેકોર્ડ કરાયેલ આ ગીત માટે એમનાં ખૂબ આભારી છીએ.. સાથે જ ”સ્વર તરંગ” નાં માનનીય સભ્ય- શ્રીદિલિપભાઈ ગજ્જર તથા જિજ્ઞાબેન – સંજય ભાઈ ગજ્જર ને તો કેમ ભુલી શકાય ? એમના સહકાર વિના તો શક્ય જ નહોતું ! એ દિવસોની યાદ તાજી થાય કે અમારા આદરણીય સભ્ય હંસાબેનનાં શબ્દો યાદ આવે .. ” ચલો રેકોર્ડિંગ માટે ફરી ઈન્ડીયા જઈએ.” ખરેખર, એ દિવસોમાં કરેલ મજાક મસ્તીમાં ખુશીઓની એ પળો ક્યાં પસાર થઈ ગઈ એ જ ખબર ના પડી.. હજુયે એ બધી પળો યાદ આવે ને મુખ પર પ્રસન્નતા ભર્યું સ્મિત રેલાઈ જાય ..!! .. ફરી એકવાર એ દરેક મિત્રોનો ખૂબ આભાર..
37 Responses to Kahena hai … ( સૂર~સાધના )
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments