Home Blue

Kabhi Ram banke,Kabhi Shyam banke…

….શ્રી હરિએ વિવિધ અવતારો ધારણ કરીને ભક્તોને દર્શન આપી સર્વે જગતનું કલ્યાણ કર્યું..એમા નો એક અવતાર શ્રી રામ..!..આજે રામનવમી…આજનાં શુભ દિને શ્રી રામ નો જન્મ થયો..ચાલો આજે પણ આપણે પ્રભુજી ને વિનંતી કરીએ…કભી રામ બનકે, કભી શ્યામ બનકે ચલે આના..!!..પ્રભુજી ચલે આના..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કભી રામ બનકે, કભી શ્યામ બનકે ચલે આના પ્રભુજી ચલે આના ..!!

તુમ રામ રૂપમેં આના,  સિતા સાથ લેકે ધનુષ હાથ લેકે, ચલે આના પ્રભુજી ચલે આના ..!!

તુમ શ્યામ રૂપમેં આના, રાધા સાથ લેકે, મુરલી હાથ લેકે, ચલે આના પ્રભુજી ચલે આના ..!!

તુમ શિવ કે રૂપમેં આના, ગૌરાં સાથ લેકે ડ્મરું હાથ લેકે, ચલે આના પ્રભુજી ચલે આના ..!!

 તુમ વિષ્ણુ રૂપમેં આના, લક્ષ્મી સાથ લેકે ચક્ર હાથ લેકે, ચલે આના પ્રભુજી ચલે આના ..!!

તુમ ગણપતિ રૂપ મેં આના, રિદ્ધિ સાથ લેકે સિદ્ધિ સાથ લેકે , ચલે આના પ્રભુજી ચલે આના ..!!

કભી રામ બનકે, કભી શ્યામ બનકે ચલે આના પ્રભુજી ચલે આના ..!!

***

This entry was posted in Bhajan - ભજન, Stotra - નિત્ય નિયમ પાઠ. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Kabhi Ram banke,Kabhi Shyam banke…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Neela kadakia says:

    મને આ ભજન ખૂબ ગમે છે. કૈલાસ પર આ ભજન ધૂમ મચાવે છે.

    • Mahendra Shah says:

      મોસ્ટ ઓફ બધાજ ભજન ઘણાજ એક્ષલેન્ટ છે . ઘણોજ અભાર.

  2. nilam doshi says:

    કભી રામ બનકે,કભી શ્યામ બનકે….

    ખૂબ સરસ.આભાર.અભિનંદન સાથે.

    nilam doshi

  3. Praful Gajjar says:

    Very nice …..brought back memories of the old film number
    “Kabhi AAr Karke. Gali Paar Karke Chaleana hamare Angana”

    બહુજ સરસ ……

  4. આ ભજન મને ખૂબ જ ગમે છે. સાંભળવાની મઝા આવી ગઇ.

  5. dharnidhar says:

    ખુબ સુંદર

  6. Excellent collection of Bhajans of pustimarg.We vaishnavs at local Haveli here in ny enjoy Bhajans by inviting singers from
    India some times during Adhik mas,but having such a nice collection on internet is only possible with the blessing of lord shreenathji.Please keep doing good work.
    Bhagavat shah’s Jaishreekrishna.

  7. kalpana shah says:

    jsk. ram nu bhajaન sares chee.

  8. heena says:

    થન્ક્સ ચેતનાબેન

  9. Maheshchandra Naik says:

    સરસ ભજન સાંભળવા મળ્યું, રામનવમીની હાર્દિક શુભ કામનાઓ …..સાથે આભાર…

  10. ashalata says:

    ખુબ સરસ
    આભાર—-

  11. nisha patel says:

    Thank u chetnaben,
    for sharing beautiful bhajan and thoughts as well
    all the best
    nisha patel
    [london]