***
મિત્રો, આપ સહુને સ્વતંત્ર્ય દિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ એક વૃંદગાન પ્રસ્તુત છે ..
* Singers of SWAR TARANG group *
~
Dineshbhai Pithia ( Toronto – Canada)
Jatinbhai Aria (London – UK)
Prakashbhai Soni (Mumbai – INDIA)
Chetna Ghiya Shah (London – UK)
Nikita Shah (Mumbai – INDIA)
Dilipbhai Gajjar (Leicester – UK)
Hansaben Dave Mehta (Coventry – UK)
Rajeshbhai Mehata (Coventry – UK)
આ મૂળ ગીત સ્વ. મુકેશજીના સ્વરમાં ગવાયેલ છે પરંતુ, અત્રે પ્રસ્તુત આ ગીતની વિશેષતા એ છે કે, દેશપ્રેમમાં ખેંચાઈને, અમે ‘સ્વરતરંગ’ ના દરેક સભ્યોએ અલગ અલગ દેશમાં રહીને પણ પોત-પોતાના સ્વરમાં દેશપ્રત્યેની ઉંચી ભાવના વ્યકત કરી, દરેકના સ્વરનો આ એક મંચ પર સમન્વય કર્યો છે. હર કોઈના ભાગે આવેલ અંતરાની પંક્તિઓ, સહુ એ પોત-પોતાના જ રહેઠાણ પર રેકોર્ડ કરેલી છે ..કોઈ કેનેડા, તો કોઈ ભારત, તો વળી કોઈ લંડન…!! પરંતુ તે દરેક પંક્તિઓને અમે ”એક ગીત”નું પૂર્ણ સ્વરૂપ આપી શક્યાં એ માટે ખરેખર તો વિજ્ઞાન અને ટેક્નોલોજીને સલામ ..!!
સાથે જ વિશેષ સલામ આ ગૃપના સભ્યો શ્રી જતીનભાઈ આર્યને, કે જેમણે ગીતની દરેક પંક્તિઓનું ઑડીયો-મિક્ષ રૂપાંતર કર્યું તથા શ્રી દિલિપભાઈ ગજ્જરને, કે જેમણે વિડીયો રૂપાંતર કર્યું..!!
***
12 Responses to Hum Hindustani… ( સૂર~સાધના )
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments