Home Green

Hum Hindustani… ( સૂર~સાધના )

***

મિત્રો, આપ સહુને સ્વતંત્ર્ય દિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ એક વૃંદગાન પ્રસ્તુત છે ..

* Singers of SWAR TARANG group *
~

Dineshbhai Pithia ( Toronto – Canada)
Jatinbhai Aria (London – UK)
Prakashbhai Soni (Mumbai – INDIA)
Chetna Ghiya Shah (London – UK)
Nikita Shah (Mumbai – INDIA)
Dilipbhai Gajjar (Leicester – UK)
Hansaben Dave Mehta (Coventry – UK)
Rajeshbhai Mehata (Coventry – UK)

આ મૂળ ગીત સ્વ. મુકેશજીના સ્વરમાં ગવાયેલ છે પરંતુ, અત્રે પ્રસ્તુત આ ગીતની વિશેષતા એ છે કે, દેશપ્રેમમાં ખેંચાઈને, અમે ‘સ્વરતરંગ’ ના દરેક સભ્યોએ અલગ અલગ દેશમાં રહીને પણ પોત-પોતાના સ્વરમાં દેશપ્રત્યેની ઉંચી ભાવના વ્યકત કરી, દરેકના સ્વરનો આ એક મંચ પર સમન્વય કર્યો છે. હર કોઈના ભાગે આવેલ અંતરાની પંક્તિઓ, સહુ એ પોત-પોતાના જ રહેઠાણ પર રેકોર્ડ કરેલી છે ..કોઈ કેનેડા, તો કોઈ ભારત, તો વળી કોઈ લંડન…!! પરંતુ તે દરેક પંક્તિઓને અમે ”એક ગીત”નું પૂર્ણ સ્વરૂપ આપી શક્યાં એ માટે ખરેખર તો વિજ્ઞાન અને ટેક્નોલોજીને સલામ ..!!

સાથે જ વિશેષ સલામ આ ગૃપના સભ્યો શ્રી જતીનભાઈ આર્યને, કે જેમણે ગીતની દરેક પંક્તિઓનું ઑડીયો-મિક્ષ રૂપાંતર કર્યું તથા શ્રી દિલિપભાઈ ગજ્જરને, કે જેમણે વિડીયો રૂપાંતર કર્યું..!!

***

This entry was posted in Desh-bhakti, Melodious, Mix, other, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Hum Hindustani… ( સૂર~સાધના )

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. DEAREST CHETU YES AND THIS VERY FILM I SAW AS MANY AS 10 TIMES…1965 CONGRESS SESSION AND AFTER WHICH NEHRUJI GOT AN PARALYTIC ATTACK..NEVER REGAIN HIS ORIGINAL CHARM ANE KARISHMA..NICE OF U ALL FRIENDS..GBU JSK JAY HIND VANDE MATTRAM ANE WISHING U ALL 65TH HAPPIEST INDEPENDENCE DAY…ENJOY FULLY…DADU….

  2. સ્વર તરંગ ગ્રુપે સ્વદેશભક્તિનું આ ગીત
    સુંદર રીતે ગાવા બદલ સૌને ધન્યવાદ .
    ચેતનાબહેનનાં ઉત્સાહને દાદ આપવી ઘટે.
    ભારત માતા કી જય !…………જય હિન્દ …

  3. dilip says:

    ચેતુજી તથા મિત્રોને , સ્વાતંત્ર્ય દિનના મુબારક ..
    ‘સ્વર તરંગ’ ગ્રુપ ના ..હમ હિન્દુસ્તાની પ્રોજેક્ટ થી ..અનોખી રીતે ..સ્વાતંત્ર્ય દિન ઉજવવાનો મોકો મળ્યો ..અને આઠ સભ્યોને એક તાંતણે બાંધવાનું શ્રેય જતીનભાઈ અને નિકિતાને ફાળે જાય છે જેમણેઆ ગીત ગાવા માટે નિર્ધાર કર્યો .. સાથે આજની ઈન્ટરનેટ ટેકનોલોજી પણ માધ્યમ બની ..

  4. prakash soni says:

    વ્હાલા ચેતનાજી,
    આપણા આ સમૂહ ગીત ની મેહફીલ જાણે સજી ગઈ .. સાથે ગાવાની ખુબજ મજા આવી..અને એ પણ દેશભક્તિ ગીત ,અને અને સ્વર તરંગ group નો તાલ મેળ.. ભારત ના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રચના પામેલું આપણું બધાનું નઝરાણું અદ્ભુત બની ગયું.. ખુબ ખુબ ધન્યવાદ આપે આ સમૂહ ગાયન ની રજુવાત આપણા બ્લોગ પર કરી..જય હિન્દ ..

  5. સંવાદીતાનું નમુનેદાર ઉદાહરણ.

  6. sejal says:

    Happy Independance Day to all ……
    Congratulatios to all singers.

  7. Shailya says:

    ખુબ સરસ ચેતુબેન.
    આપને અને “સ્વર તરંગ” ગ્રુપ ને ખુબ ખુબ અભિનંદન .. ખુબ જ ઉમદા અને પ્રસંશનીય કાર્ય..

  8. Faluni says:

    Hello Aunty, mom told me abt ur songs… M very happy & would like to take this oprtunity to congratulate u .. it was pleasnt listening to ur voice. congratulations .. 🙂

  9. neeta says:

    સલામ છે ચેતના બેન તમારા ભારત ના પ્રેમ ને , તમારા સ્વરને અને તમારા કાર્યને…ખુબ જ ગમ્યું…

  10. ઉત્કર્ષ મઝુમદાર says:

    અભિનંદન. આવકારદાયક પ્રયોગ.

    • Chetu says:

      આપનો ખૂબ ખૂબ આભાર ઉત્કર્ષજી …!! આપનાં પગલા સમન્વય પર પડ્યા એ બદલ ખુબ જ ખુશી થઇ ..

  11. Darshan Jariwalla says:

    ખૂબ નવતર પ્રયોગ . આધુનિક ટેકનીક પણ ભાવ માણસાઈ માંથી ઉદ્ભવતા ઐક્ય અને સમીપતા નો. અભિનંદન.