પિયા તોસે.. – ફિલ્મ ~ ગાઈડ / સંગીત ~ એસ. ડી. બર્મન / શબ્દો ~ શૈલેન્દ્ર / સ્વર ~ લતાજી-કોરસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હોલી કે દિન.. – ફિલ્મ ~ શોલે / સંગીત ~ આર. ડી બર્મન / શબ્દો ~ ? / સ્વર ~ લતાજી-સ્વ.કિશોર કુમાર-કોરસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
રંગ બસંતી.. – ફિલ્મ ~ રાજા ઔર રંક / સંગીત ~ લક્ષ્મીકાંત પ્યારેલાલ / શબ્દો ~ આનંદ બક્ષી / સ્વર ~ લતાજી-સ્વ.રફી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મલદે ગુલાલ.. – ફિલ્મ ~ કામચોર / સંગીત ~ ? / શબ્દો ~ ઈન્દીવર / સ્વર ~ લતાજી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આજ ના.. – ફિલ્મ ~ કટીપતંગ / સંગીત ~ આર.ડી.બર્મન / શબ્દો ~ ?/ સ્વર ~ લતાજી- સ્વ.કિશોરકુમાર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હોળી…!……આનંદોત્સવનું પર્વ..! જ્યાં નિર્દોષ – નિરપેક્ષ ભાવનાથી એક મેકનાં હૈયા રંગાઈ જાય એવી પાવન મિત્રતા ને હંમેશ જોડી રાખતુ આ પર્વ એક નવી જ ઉંમંગ લઇ આવે છે આપણા જીવનમાં..!…વિખુટા પડી ગયેલા હૈયાઓનું મિલન કરાવે છે..નારાજગીને ભુલાવીને એના પર લાગણી ભીના વિવિધ રંગો છાંટી અને દરેક હૈયા વચ્ચે પ્રેમ ભર્યુ મેઘધનુષ રચે છે આ હોળી- ધુળેટીનો તહેવાર..!…..આ મેઘધનુષમાં સૂરોની સરગમ ભળે ત્યારે હર કોઇંનાં હૈયાની વાત એમાં ભળી જઇ ને એક અલૌકિક વાતાવરણ સર્જે છે..!…
***
12 Responses to Holi-sargam…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments