Home Green

Ek tera saath…

House in the mountain 

ફિલ્મ : વાપસ (૧૯૬૯)
સ્વર : લતાજી – રફીજી
શબ્દ : મજરૂહ સુલતાનપૂરી
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવનમાં મનગમતા સાથીનો જો આવો અતુટ સાથ મળી જાય, તો જીવન સ્વર્ગ બની જાય … !!
…ચાહે પૂરી દુનિયા મળે કે ના મળે ,
પરંતુ પ્રેમ રૂપી અણમોલ રત્નને પામ્યાની સર્વશ્રેષ્ઠ ખુશી જરૂર મળે ..!!!

***

એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ .. તું હૈ તો હર સહારા હૈ ..
ના મિલે સંસાર તેરા પ્યાર તો હમારા હૈ … તું હૈ તો હર સહારા હૈ ..!
હમ અકેલે હૈ, શહેનાઈયા ચુપ હૈ .. તો કંગના બોલતા હૈ ..
તું જો ચાલતી હૈ છોટે સે આંગન મે, ચમન સા ડોલતા હૈ..
આજ ઘર હમને, મિલન કે રંગ સે સંવારા હૈ ..તું હૈ તો હર સહારા હૈ ..!

દેખ આંચલમેં કઈ ચાંદની ઋતકે નઝારે ભર ગયે હૈ ..
નૈનસે તેરે ઇસ માંગ મેં જૈસે સિતારે ભર ગયે હૈ..
પ્યારને ઇસ રાતકો આકાશ સે ઉતારા હૈ ..તું હૈ તો હર સહા હૈ ..!
***
તેરે પ્યારકી, દૌલત મિલી હમકો તો જીના રાસ આયા
તું નહીં આઈ યે આસમાન ચલ કર ઝમીન કે પાસ આયા
હમકો ઉલ્ફત ને તેરી આવાઝ સે પુકારા હૈ .. તું હૈ તો હર સહારા હૈ ..!

એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ .. તું હૈ તો હર સહારા હૈ ..
ના મિલે સંસાર તેરા પ્યાર તો હમારા હૈ … તું હૈ તો હર સહારા હૈ ..!

***

This entry was posted in duets, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

13 Responses to Ek tera saath…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. nilam doshi says:

    nice song

  2. Neela says:

    સરસ છે આ ગીત
    આભાર

  3. ચાર દાયકા પેહલાના આવા સુંદર ગીતો હવે ક્યાં જોવા મળે છે. ખુબજ સુંદર ગીત.
    ‘દાદીમાની પોટલી’
    das .desais .net

  4. Praful Thar says:

    ચેતના આન્ટી
    પપ્પાને ગીત બહુ ગમ્યું છે. આપને આભાર લખાવ્યો છે.
    લી. મનીષા ઠાર

  5. Dipti says:

    Nice song 🙂

  6. સુંદર ગીત અર્થસભર પણ

  7. ભૂલે બિસરે ગીત ….સરસ ..

  8. ચાંદ સૂરજ says:

    જાણે પાકીઝા પ્યારના મરજીવાને પ્રેમસાગરના તળિયે નીપજેલું આર્ષ પ્રેમનું પવિત્ર અને પાણીદાર મોતી સાંપડ્યું ! પ્યારના સાગર કિનારે પછી તો એનું પ્રેમમંદિરયું બંધાય અને એ મોતીની નિતપ્રત અવિરત પૂજા થતી રહે !

  9. rashmi patel says:

    excellant song lots of romance & meleduous song loved it thanks

  10. neeta thakkar says says:

    ખુબ સરસ ગીત છે

  11. ashalata says:

    ખુબ સરસ ગીત

  12. jagdish joshi says:

    ખુબ જ સરસ ગીત , જુના ગીતો માં સંગીત અને શબ્દ બેઉ ખુબ જ સુંદર હોય છે.