Home Green

Dohaavali…

downloadRahim-Das-Biography-in-Hindi-and-Rahim-ke-Dohe

tulsidas (2)

સંત કબીર – સંત તુલસીદાસ તથા સંત રહીમનાં વિખ્યાત દોહા વિષે ભાગ્યે જ કોઇ અજાણ હશે..!.. નાનપણથી મને પ્રિય આ દોહાનો ત્રીવેણી સંગમ થયો છે દોહાવલીનાં રૂપમાં…! ફિલ્મ ” અખિંયો કે ઝરોખોંસે ” ની આ દોહાવલીમાં સંગીત રેડ્યું છે શ્રી રવિન્દ્રજૈને તથા મધુરી સૂરાવલી વહાવી છે શ્રી જસપાલ સિંઘ તથા હેમલતાએ..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બડે બડાઇ ના કરે, બડે ના બોલે બોલ..
રહીમન હીરા ક્બ કહે, લાખ ટકા મેરો મોલ રહીમા, લાખ ટકા મેરો મોલ..

જો બડેન કો લઘુ કહે, નહીં રહીમ ઘટી જાય..
ગિરીધર મુરલીધર કહે, કછુ દુ:ખ માનત નાય રહીમા, કછુ દુ:ખ માનત નાય..

ગ્યાની સે કહીયે કહાં, કહેત કબીર લજાય..
અંધે આગે નાચતે, કલા અકારત જાયે કબીરા, કલા અકારત જાય..

ઐસી બાની બોલીએ, મન કા આપા ખોય..
ઔરન કો શીતલ  કરે, આપ હુ શીતલ હોય કબીરા, આપ હુ શીતલ હોય..

રાત ગવાંઇ સોય  કે, દિવસ ગવાંયો ખાય..
હીરા જનમ અમોલ થા, કોડી બદલે જાય કબીરા, કોડી બદલે જાય..

તુલસી ભરોસે રામ કે, નિર્ભય હો કે સોય..
અનહોની હોની નહીં, હોની હો સો હોય રે તુલસી, હોની હો સો હોય..

મેરી ભવ બાધા હરો, રાધા ના ગર સોય..
જા તનુ કી છાઇ પરે, શ્યામ હરિત દ્વિતિ હોય બિહારી, શ્યામ હરિત દ્વિતિ હોય..

દુ:ખ મેં સુમીરન સબ કરે, સુખ મે કરે ન કોઇ..
જો સુખ મે સુમિરન કરે તો, દુ:ખ કાહે કો હોય કબીરા, દુ:ખ કાહે કો હોય..

આવત હી હર સે નહી, નૈનન  નહી સનેહ..
તુલસી કહા ન જાઇયે ચાહે, કંચન બરસે મેહ રે તુલસી, કંચન બરસે મેહ..

બુરા જો દેખન મૈં ચલા, બુરા ન મિલીયા કોય..
જો દિલ ખોજા આપના, મુજસે બુરા ન કોઇ કબીરા, મુજસે બુરા ન કોઇ..

રહીમન ધાગા પ્રેમ કા, મત તોડો ચટ્કાય..
તુટે સે ફીર ના જુડે, જુડે ગાંઠ પડ જાયે રહીમા, જુડે ગાંઠ પડ જાયે..

બિગડી બાત બને નહીં, લાખ કરો કિન કોઇ..
રહીમન  બિગડે દૂધ કો મથે ના માખન હોય રહીમા, મથે ના માખન હોય...

This entry was posted in Bhakti, Mix. Bookmark the permalink.

bottom musical line

22 Responses to Dohaavali…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. દરેક દોહો જાણે કે એક એક મોતીસમ વિચાર … !! જીવન જીવવાની ચાવીઓ …

    ખુબ સુંદર …

  2. Niraj says:

    સુંદર દોહા અને સંગીત.. આ દોહા કેટલી સરળ રીતે જીવનનાં મૂલ્યો સમજાવી જાય છે..

  3. jugalkishor says:

    બહુ સરસ બ્લોગ છે. તમારું ભક્તીસભર હૃદય આ સમગ્ર બ્લોગ પર ધબકે છે. તમને આ બ્લોગ ભક્તીભર્યાં રાખે એવી શુભેચ્છા.

  4. vishwadeep says:

    very nice…Hear this bhajan after long time.

  5. ચેતનાબહેન બહુજ સરસ દોહાવલી છે શ્રી રવીન્દ્ર જૈને ફીલ્મ ગીત ગાતા ચલમાં પણ સરસ દોહા રજુ કર્યા હતા બહુજ ગમશે જો તમે આના અનુસંધાનમાં એ દોહા મુકશો તો

  6. સુરેશ જાની says:

    દોહા આટલી સરસ રીતે ગવાય એ આજે જ ખબર પડી. સાદી સીધી ભાષામાં એ કેટલું બધું કહી જાય છે?

  7. neetakotecha says:

    બિગડી બાત બને નહીં..મથે ન માખન હોય
    ખુબ સરસ…
    બધુ જ ખબર છે તોય આપળે એ જ કરવા મથતા હોય છે કે જે આપળા તક્દીર માં નથી હોતુ ,અને એની પાછળ આપણે કેટલો સમ્ય બગાડી નાખતા હોઈયે છેં…

  8. નિરજ સોનાવાલા says:

    ગાગર મા સાગર તે આ નુ નામ,
    થોડા મા ઘણૂં કહેવાઇ ગયું.
    “પગલું”

  9. Samnvay says:

    શ્રી જયેશભાઇ,
    આપના સૂચન બદલ આભાર.. આ ચોપાઇ ઘણા સમય પહેલાથી સૂર સરગમ પર મુકેલી છે ..આપ અહીં સાંભળી શકશો: http://www.samnvay.net/sur-sargam/?p=105

  10. ચેતનાબે……ન!
    અંતે ય દોહા મૂકીને જ જંપ્યા એમને !!!!!!
    સુંદર સીલેક્સન !!!!!!
    અભિનંદન…..

  11. Ketan Shah says:

    ऐसी बानी बोलीए….

    बहु ज सरस वर्णन

  12. Saroj says:

    Very Nice Doha & Sangit.

    After So long time we listen Doha.

    Thanks…..

  13. Saroj says:

    Very Nice Doha & Sangit.

    After So long time we listen Doha.

    Thanks…..

  14. julie says:

    khub j saras doha chhe

  15. Arun says:

    Chetnaben,
    Jai Shree Krishna,
    You are excelling your self.
    Very nice Kabir Doha’s.

  16. Mukesh says:

    ુુshu kahu bas mane khub gamyu ghanu saras chhe …..khare khar to dare ke aa aanchvu joiye….saras

  17. Pinki says:

    soooo nice ……

    my fav. one……….!!

    was searching for it

    thanks

  18. ARTI says:

    બહુ સરસ છે . ગુજરાતી ગીતો ની વાત જ અનેરી છે આજે પણ લોકગીતો અને દોહા સાંભળતાજ બાળપણ યાદ આવી જાય છે એમાં પણ માનવજી ભાઈ ની વેબ સીટે તો અનોખી જ છે . બાળગીતો , વાર્તા , લોકગીતો , ભજન … મન ખુશ થયી ગયું છે . પ્રફુલ દવે , દિવાળીબેન , હેમુ ગઢવી , દુલા કાગ ,વગેરે … ના ગીતો તો બસ સાંભળતાજ રહીએ . આભાર ,

  19. Nilam Doshi says:

    સુંદર કલેક્શન..મજા આવી ગઇ.

  20. Chetu says:

    આપ સહુનો ખૂબ ખૂબ આભાર મિત્રો..! ઃ)