Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ચિટ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૌન સા દેશ ,જહાં તુમ ચલે ગયે !
એક આહ ભરી હોગી, હમને ના સુની હોગી, જાતે જાતે તુમને આવાઝ તો દી હોગી
હર વક્ત યહી હૈ ગમ ઉસ વક્ત કહા થે હમ? કહાં તુમ ચલે ગયે ?
ચિટ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૌન સા દેશ જહાં તુમ ચલે ગયે !
ઈસ દિલ પે લગાકે ઠેસ, જાને વો કૌન સા દેશ જહાં તુમ ચલે ગયે !
હર ચીજ પે અશ્કો સે લિખા હૈ તુમ્હારા નામ
યે રસ્તે ઘર ગલિયા તુમ્હેં કર ના શકે સલામ
હાયે દિલમેં રહે ગઈ બાત, જલ્દી સે છુડા કર હાથ કહાં તુમ ચાલે ગયે ?
અબ યાદો કે કાંટે ઇસ દિલમે ચુભતે હૈ નાં દર્દ ઠ્હેરતા હૈ નાં આંસુ રુકતે હૈ
તુમ્હેં ઢુંઢ રહા હૈ પ્યાર હમ કૈસે કરે ઈકરાર, કે હાં તુમ ચલે ગયે..!
ભારતના એક અનેરા રત્ન સમાન ગઝલ ગાયક નો જીવનદીપ બુઝાઈ ગયો.. તેઓના આત્માને સદગતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના..! હવે પ્રત્યક્ષ તો તેઓ આપણી વચ્ચે નથી પરંતુ એમની ગઝલમાં સદાય જીવંત રહેશે ..!
***
સ્વ. જગજીત સિંઘ દુનિયાના સૌથી સફળ અને જાણીતા ગઝલ ગાયકો માંના એક હતા. તે ભારતના સૌથી જાણીતા ગાયકોમાંના એક હતા.
જગજીત અને તેના પત્ની ચિત્રા સિંઘ બંને એ ભેગા થઇને ગઝલ ક્ષેત્રની એક ખૂબ સફળ જોડી બનાવી હતી. તે બંને ગાયક હતા. અકસ્માતે તેમના પુત્રના અકાળે મૃત્યુ પછી તેઓએ સાથે ગાવાનું બંધ કરી દીધું પરંતુ જગજીત સિંઘ એ એકલા ગાવાનું વર્ષો સુધી ચાલુ રાખ્યું.
જગજીત સિંઘનો જન્મ રાજસ્થાનના ગંગાનગર માં ૧૯૪૧માં થયો હતો, નાની વયથીજ તેમણે ગાવાનું ચાલુ કરી દીધું હતું અને કૉલેજકાળમાં પણ એક ઉભરતા કલાકાર તરીકે જાણીતા થઇ ગયા હતા. કૉલેજમાં BAની ડીગ્રી લીધા પછી તેઓ રેડિયોમાં જોડાયા. પાછળથી તેઓ પાછા ગંગાનગર ગયા જ્યાં તેમણે ઉસ્તાદ ભારતી પાસે ત્રણ વર્ષ સુધી સંગીત તાલીમ લીધી. ૭૦ અને ૮૦ના દાયકામાં તે ભારતભર માં પ્રસિદ્ધ થઇ ગયા હતા.
સ્તોત્ર – વિકીપિડીયા
7 Responses to Chitthi na koi…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments