Chali chali re Patang…

મિત્રો, આપ સહુને ઉત્તરાયણની શુભેચ્છાઓ….

 ભારતવાસી મિત્રોને નમ્ર વિનંતિ -: રેવડી – ચીકી, ખારો-મીઠ્ઠો ખીચડો અને કાઠીયાવાડી / સુરતી ઉંધિયું … પતંગ જોડે બાંધી ને અમને અહીં પરદેશમાં મોકલી આપવા મહેરબાની …! 🙂

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજે આ યાદગાર ગીત ને કેમ ભુલાય ..???

ફિલ્મ : ભાભી  (૧૯૫૭)

ગીત : રાજેન્દ્ર ક્રિશ્ન

સંગીત : ચિત્રગુપ્ત

સ્વર : લતાજી – રફી

ચલી ચલી રે, પતંગ મેરી ચલી રે.

ચલી બાદ્લો કે પાર, હો કે ડોર પે સવાર

સારી દુનિયા, યે દેખ દેખ જલી રે…

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

bottom musical line

5 Responses to Chali chali re Patang…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. sneha_het says:

    chokkas mokli aapisu dear…aatla saras geeeto nu collection…khubj saras..maja aavi sache..keep it up

  2. Neela says:

    ખારો મીઠ્ઠો ખીચડો ખાવો હોય તો મેઘધનુષમાં જઈ જુઓ. તલની ચીકી પણ આસ્વાદમાં મ્હાલી શકશો.
    http://shivshiva.wordpress.com/2009/14/aa-swad-13/

    http://shivshiva.wordpress.com/2008/01/12/aa-swad-5/

    પર્વ પ્રમાણે ગીતો સાંભળવાની મઝા આવે છે.

  3. Vinod Patel says:

    ચેતુબહેન,
    પરમ કૃપાળુ પરમાત્મા તમો ને આવું સામાજિક કાર્ય કરવાની તાકાત બક્ષે

    સુર-સંગમ રેડીઓ માં સાંભળવા માટે પસંદગીનો વિકલ્પ રાખ્યો હોત તો સારું રહેત આ તો બધાજ સંગીત સંભાળવા પડે છે સમય ની અછત માં. જો પસંદગીનો વિકલ્પ મૂકી શકો તો બહુ સારું

    • samnvay says:

      શ્રી વિનોદભાઈ ,
      પ્રતિભાવ બદલ આભાર …
      આપ રેડીઓ પર ફોરવર્ડ બટન પર ક્લિક કરી બીજી સરગમ સાંભળી શકશો..