Category Archives: Uncategorized

bottom musical line

આ તે કોણ રે…

Posted on by Chetu | 10 Comments

જ્યારે કોઇ પ્રીત કેરી વાંસળીનાં સૂર છેડે છે ત્યારે, એના તરંગોથી કોઇની મન-વીણાનાં તાર રણઝણી ઉઠે છે. પ્રીત ભર્યાં હૈયાં, કોઇ અનોખી અનુભૂતિનાં સ્પંદનોથી ધબકતાં રહે છે.. કોઇ અજાણ્યુ પોતાનું ...Continue Reading

Chali chali re Patang…

Posted on by Chetu | 5 Comments

મિત્રો, આપ સહુને ઉત્તરાયણની શુભેચ્છાઓ....  ભારતવાસી મિત્રોને નમ્ર વિનંતિ -: રેવડી - ચીકી, ખારો-મીઠ્ઠો ખીચડો અને કાઠીયાવાડી / સુરતી ઉંધિયું ... પતંગ જોડે બાંધી ને અમને અહીં પરદેશમાં મોકલી આપવા ...Continue Reading

મ્હોર્યા કરે…

Posted on by Chetu | 8 Comments

  મૃગજળની પ્યાસમાં કોઈ ચોતરફ ભટક્યા કરે, ને ઝંખના અણદીઠ સાગર, મેઘ થઈ વરસ્યા કરે..!! મૌનની સંવેદના, વિહવળ બની જ્યાં વિસ્તરે, અહેસાસ છે ત્યાં સ્પંદનો, શબ્દો થકી સ્ફુર્યા કરે..!! હોય કો' ઉન્માદ કે ...Continue Reading

Me to Jugal-Swaroope…

Posted on by Chetu | 6 Comments

jugalswarup
આજે એકાદશી...! શ્રીયમુનાજીનું યુગલ સ્વરૂપ... મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે.. મારા ભવના દુ:ખડા ખોયા શ્રી જમુનાજી રે.. પહેરી ચોળી કસુંબા સાડી, એવા સ્વરૂપ નિરખવા ધારી માં એ સોળે સજ્યા ...Continue Reading

Tame sukh-data chho…

Posted on by Chetu | 18 Comments

07732
  તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો ... હે નાથ .. શ્રીનાથ..! અંતરમાં મુજ અડસઠ ધામો, શીદ ને શોધું બીજે વિસામો ? સોના પર સુહાગા શ્રીજી, આપ મળ્યા સર્વોત્તમ... આ ભવ તરવાને, પાર ઉતરવાને, ...Continue Reading

Sabko sanmati…

Posted on by Chetu | 1 Comment

      પૂજ્ય બાપુની જન્મ જયંતિ પર એમનું પ્રિય ગીત ..  ૧૯૭૦ માં બનેલી ફિલ્મ 'નયા રાસ્તા' માટે  સાહિર લુધ્યાનવી ની કલમે લખાયેલ આ ગીત ને સ્વર મળ્યો છે સ્વ..મોહમ્મદ રફી નો અને સંગીત આપ્યું છે ઍન. દત્તા ...Continue Reading

પ્રીતની રીત…

Posted on by Chetu | 30 Comments

 પુછું રાધાને મીરાંને એક વાતલડી.. હો છાની ..વાતલડી...સાચી શું છે બતાવોને રીત, કરવી મારે પ્રીતલડી...અરે પ્રીત કરી જાણી છે ચકોરે .. ચકોરે..સદા ચંદ્રની સાથ,દૂર રહી ને પ્રિત્યું માણે, માંગે નહી ...Continue Reading

ShriNathji – ShriKrishna…

Posted on by Chetu | 10 Comments

ગોલોકમાં બિરાજતા પૂર્ણપુરુષોત્તમ ભગવાન સારસ્વત-કલ્પમાં વ્રજ-ગોકુલમાં પ્રગટ થયા હતા અને શ્રીકૃષ્ણ નામે પ્રસિદ્ધ થયા હતા. શ્રીકૃષ્ણને વ્રજમાં પ્રગટ થયે હજારો વર્ષ થઇ ગયા. દરમ્યાનમાં ઘણા ...Continue Reading

લાલનની રાશિ…

Posted on by Chetu | 3 Comments

balkrishna_3
દેવકી - યશોદાને ત્યાં બાળકનો જન્મ થયો... હવે રાશિ કઇ આવી..???...લાલનનાં તો અનેક નામ છે ..સાચે જ કનૈયો દરેક રાશિમાં બિરાજે છે ... એટલે જે-તે રાશિવાળી વ્યક્તિઓમાં કાન્હાનાં ગુણ છે.. દરેક આત્માની અંદર ...Continue Reading

Badi der…

Posted on by Chetu | 3 Comments

આપ સહુને જન્માષ્ટ્મીની ખૂબ ખૂબ વધાઇ.... આવો, આજે  પ્રાર્થના કરીએ કે, હે પ્રભુ, આપ  હર યુગમાં જન્મ લઇને ભક્તોનો ઉધ્ધાર કરો..! બડી દેર ભઇ નંદલાલા, તેરી રાહ તકે બ્રિજ-બાલા... ગ્વાલ બાલ એક-એકસે પુછે ...Continue Reading