Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Dhinak dhinak dhin…

Posted on by Chetu | 7 Comments

Gujarati Garba Dance 1
ધિનક ધિનક ધીન તા ... સ્વર : એશ્વર્યા ...Continue Reading

Ori Ori…

Posted on by Chetu | 1 Comment

Garba
ઓરી ઓરી આવ ...Continue Reading

Mare todle…

Posted on by Chetu | 7 Comments

30141_124080290944923_119226314763654_248662_4595352_n
મારે ટોડલે બેઠો રે મોર ... ફિલ્મ -: હોથલ પદમણી સ્વર -: દિવાળીબેન ભીલ - સાથીઓ ...Continue Reading

Garbo ghume…

Posted on by Chetu | 7 Comments

garbo_443[1]
ગરબો ઘૂમે રે ભવાની માં, રંગદાર ચૂડલો ને રંગદાર ચૂડલી ગરબો જુવે છે તારી વાટ રે ...Continue Reading

He..Maa..

Posted on by Chetu | 12 Comments

ambe ma 1
શુભ નવરાત્રી ... આપ સહુને નવરાત્રીની શુભેચ્છાઓ.. માં જગદંબાની કૃપાદ્રષ્ટિ સદાય વરસતી રહે એવી અભ્યર્થના.. ચાલો આજે ભાવભરી સ્તુતિ દ્વારા માં નું સ્વાગત કરીએ.. ! આ સ્તુતિમાં સુરીલો સ્વર છે, ...Continue Reading

Surili…

Posted on by Chetu | 23 Comments

Awesome_Aishwarya-POster(3.32MB)
આજે આપણા ગુજરાતનું..... અરે ગુજરાતનું જ કેમ? સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય એવી લાડલી એશ્વર્યાને શુભ જન્મદિને ખોબલે ખોબલે શુભેચ્છાઓ...!! માં સરસ્વતીની કૃપા-પાત્ર આ સૂરીલી દીકરીએ સંગીત ક્ષેત્રે ...Continue Reading

Ek tera saath…

Posted on by Chetu | 13 Comments

House in the mountain
  ફિલ્મ : વાપસ (૧૯૬૯) સ્વર : લતાજી - રફીજી શબ્દ : મજરૂહ સુલતાનપૂરી સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ જીવનમાં મનગમતા સાથીનો જો આવો અતુટ સાથ મળી જાય, તો જીવન સ્વર્ગ બની જાય ... !! ...ચાહે પૂરી દુનિયા મળે કે ના ...Continue Reading

Aaja tujko…

Posted on by Chetu | 12 Comments

ફિલ્મ : ગીત (૧૯૭૦) સ્વર : લતાજી-રફીજી શબ્દ: આનંદ બક્ષી સંગીત : કલ્યાણજી આનંદજી પ્રણયમાં તરફડાટ અને વિરહ, એ પ્રેમના અવિભાજ્ય તત્વો લાગે છે .. !! જાણે કે એ ના હોય તો પ્રણય જ ના કહેવાય ...!!! ઓલ ટાઈમ ...Continue Reading

Tera Mera …

Posted on by Chetu | 14 Comments

આ બન્ને સુંદર ગીતો માં- પહેલા ગીતમાં પુર બહારમાં ખીલતા પ્રણયના આશા - અરમાન સાથે જ બીજા ગીતમાં એક અસલામતીનો છુપો ભય પણ દર્શાવ્યો છે..!! મન કેવું સિક્કાની બે બાજુ જેવું હોય છે ! ... એક તરફ પ્રેમમાં ...Continue Reading

Geet tere saazka…

Posted on by Chetu | 12 Comments

ફિલ્મ : ઇન્તેકામ (૧૯૬૯) સ્વર : લતાજી શબ્દો : રાજેન્દ્ર ક્રિષ્ન સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીત તેરે સાઝકા, તેરી હી આવાઝ હું.. તું ભી મેરા સાથી બનજા.. મૈ તેરી હમરાઝ હું..! આજા મિલકે બાંટલે, ક્યા ...Continue Reading