Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Chitthi na koi…

Posted on by Chetu | 7 Comments

ચિટ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૌન સા દેશ ,જહાં તુમ ચલે ગયે ! એક આહ ભરી હોગી, હમને ના સુની હોગી, જાતે જાતે તુમને આવાઝ તો દી હોગી હર વક્ત યહી હૈ ગમ ઉસ વક્ત કહા થે હમ? કહાં તુમ ચલે ગયે ? ચિટ્ઠી ના કોઈ ...Continue Reading

Zulan morli…

Posted on by Chetu | Leave a comment

સ્વરઃ સ્વ. મહેન્દ્ર કપુર - સુમન કલ્યાણપૂર ઝુલણ મોરલી વાગી ...Continue Reading

Grabe Ramava…

Posted on by Chetu | 7 Comments

ઓ દેવી ડુંગર વાળી.. ગરબે રમવા આવો ને ...Continue Reading

Kumkum na pagla…

Posted on by Chetu | 10 Comments

મિત્રો, આપ સહુને નવલી નવરાત્રીની શુભેચ્છાઓ..!!! આવો, આજે માતાજીના દરેક સ્વરૂપને મંગળ ગરબો ગાઈને વધાવીએ ...અત્રે પ્રસ્તુત ગરબો ''સ્વરતરંગ'' ગૃપનાં માનનીય સભ્ય - પરમ મિત્ર શ્રીપ્રકાશભાઈ સોનીનાં ...Continue Reading

Bade Achche lagte hai…

Posted on by Chetu | 22 Comments

બડે અચ્છે લગતે હૈ .. યે ધરતી ... યે નદિયા... યે રૈના .. ઔર તુમ ..! ધીરે ધીરે.. હૌલે હૌલે.. ચુપકે સે અબ હોગા .. કહેતે હૈ યે પ્યાર જિસે હમ ના જાને કબ હોગા..? બડે અચ્છે લગતે હૈ .. યે મૌસમ.. યે બાતે.. યે ઉલ્જન..ઔર તુમ ...Continue Reading

Music Therapy…

Posted on by Chetu | 2 Comments

થોડીક રસમય માહિતી સંગીત થેરાપી અંગે - રાગ અને તેની માનવ શરીર અને જીવનમાં અસર - આ બાબત અનુભવ સિદ્ધ અને પુરવાર થયેલ અનુભવી વ્યક્તિઓની આધારભૂત માહિતી છે.. રામકલીના ગાન, શ્રવણથી તંદુરસ્ત શરીરે ...Continue Reading

Swranjali … (Mukesh)

Posted on by Chetu | 17 Comments

સ્વરાંજલી ***** જાને ચલે જાતે હૈ કંહા? ચંચલ શિતલ નિર્મલ કોમલ કઇ બાર યુંહી હુશ્ને જાના ઇધર કઇ સદિયોં સે ચાંદી કી દિવાર દોસ્ત દોસ્ત ના રહા સજન રે જુઠ હમ છોડ ચલે હૈ મહેફિલ ઓ જાને વાલે હો શકે તો ...Continue Reading

Hum Hindustani… ( સૂર~સાધના )

Posted on by Chetu | 12 Comments

*** મિત્રો, આપ સહુને સ્વતંત્ર્ય દિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ એક વૃંદગાન પ્રસ્તુત છે .. * Singers of SWAR TARANG group * ~ Dineshbhai Pithia ( Toronto - Canada) Jatinbhai Aria (London - UK) Prakashbhai Soni (Mumbai - INDIA) Chetna Ghiya Shah (London - UK) Nikita Shah (Mumbai - INDIA) Dilipbhai Gajjar (Leicester - UK) Hansaben Dave Mehta (Coventry - UK) Rajeshbhai Mehata ...Continue Reading

Ajeeb Daasata… ( સૂર~સાધના )

Posted on by Chetu | 14 Comments

(Thanks to Shri Jatinbhai Aria for mixing this song) અજીબ દાસ્તાં હૈ યે, કહાં શૂરૂ કહાં ખતમ ! યે મંઝિલે હૈ કૌન સી, ના વો સમજ શકે ના હમ..!! યે રોશનીકે સાથ ક્યું, ધુંવા ઉઠા ચિરાગ સે, યે ખ્વાબ દેખતી હું મૈં, કે જબ પડી હું ખ્વાબ ...Continue Reading

Sur~Sadhana…

Posted on by Chetu | 29 Comments

मंगल स्तुति*** वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥ गुरुर्बम्हा गुरूर्विष्णु गुरुर्देवो महेश्वरा ! गुरुर्सक्षात परब्रम्हा तस्मै श्री गुरुवे ...Continue Reading