Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Zindagi ka safar…

Posted on by Chetu | 1 Comment

બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર ગણાતાં અને ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં લાખો લોકોના દિલમાં સ્થાન મેળવનાર ૬૯ વર્ષીય રાજેશ ખન્નાનું બુધવારે મુંબઈમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. ઈશ્વર એમનાં ...Continue Reading

Kahena hai … ( સૂર~સાધના )

Posted on by Chetu | 37 Comments

*** કહેના હૈ .. કહેના હૈ.. આજ તુમસે યે પહેલી બાર હો.. તુમ્હી તો લાયે હો જીવન મેં મેરે, પ્યાર પ્યાર પ્યાર પ્યાર.. તુમસે કહેને વાલી ઑર ભી હૈ પ્યારી બાતેં, સામને સબકે બોલો કૈસે કહેદું સારી બાતેં ? આજ મગર ...Continue Reading

Khushiya aur gum.. (સૂર~સાધના)

Posted on by Chetu | 9 Comments

''સ્વર-તરંગ'' ગૃપની સહુથી નાની અને લાડલી સભ્ય ચિ. નિકિતા આજે, ''સંગીત વિશારદ'' ની ડીગ્રી મેળવી પ્રથમ અંકે ઉતિર્ણ થઈ એ બદલ ખોબલે ખોબલે અભિનંદન ... નિકી, બસ.. તું સંગીતની દુનિયામાં આગળ વધતી રહે અને ...Continue Reading

Ni Sa Ga Ma Pa Ni…

Posted on by Chetu | 13 Comments

Yesudas Yesudas - Savita Choudhary *** મિત્રો, આજે એક એવુ કલાસિકલ ગીત પ્રસ્તુત છે, જે શ્રી યસુદાસજીના સુંદર મધુર સ્વરમાં છે, બીજા ભાગમાં યેસુદાસજીને મધુરા સ્વરનો સાથ આપ્યો છે સવિતા ચૌધરીએ.. તો રુપાની ઘંટડી જેવી ...Continue Reading

Dil ki is…

Posted on by Chetu | 7 Comments

*** ઝિંદગીમાં કોઈ અજાણ્યુ પાત્ર મહેમાન બનીને આવે અને અચાનક જ પોતાના પ્રેમનો સ્ત્રોત બની જાય, ત્યારે હૈયામાં ઉદભવતી સંવેદનાઓ...!!! લતાજીએ પોતાનું સ્વર માધુર્ય રેલાવીને આ ગીતને સૂરીલું બનાવ્યું ...Continue Reading

Dil me kisike…

Posted on by Chetu | 4 Comments

*** '' હૈયામાં જો પ્રણય-દીપ પ્રગટ્યો હોય તો એને દુનિયાના કોઇ પણ સંજોગોની આંધી બુઝાવી શકતી નથી..!!'' આવા સુંદર શબ્દોથી મઢેલુ અને લતાજીના મધુર સ્વરમાં ગવાયેલ આ ગીત આજે પણ એટલું જ કર્ણપ્રિય લાગે ...Continue Reading

Muje aisa mila…

Posted on by Chetu | 9 Comments

ફિલ્મ - પિઘલતા આસમાન (1981) સંગીત - કલ્યાણજી આણંદજી શબ્દો - માયા ગોવિંદ સ્વર - લતાજી *** લતાજીના સ્વરની મિઠાશ ....!! ..ચાહે પ્રસિદ્ધ ગીતો હોય કે અપ્રસિદ્ધ .. પરંતુ એમના સ્વરમાં જે માધુર્ય છે એ અક્બંધ છે.. આ ...Continue Reading

Paan Lilu Joyu… (સૂર~સાધના)

Posted on by Chetu | 11 Comments

*** કવિશ્રી હરિન્દ્ર દવેની સુંદર રચના જે મને અતિપ્રિય છે, તેને મેં સ્વર આપવાની કોશીશ કરી છે .. આશા છે આપને ગમશે.. ! ( આ ગીતનું ઓડિયો-મિક્ષ રૂપાંતર કરવા બદલ મિત્ર શ્રીજતિનભાઈ (લંડન)નો ખૂબ ખૂબ આભાર.) ...Continue Reading

Teri meri prem…

Posted on by Chetu | 2 Comments

( The animation is by Great Artist` Ryan Woodward. With the song 'Thought of you'(by The Weepies) as the background score. ) ફિલ્મ : બોડીગાર્ડ (૨૦૧૧) સંગીત : હિમેશ રેશમિયા શબ્દો : શબ્બીર અહેમદ સ્વર : શ્રેયા - રાહત ફતેહ અલીખાન મિત્રો, આ ગીતમાં શ્રેયા અને રાહતજીએ, ...Continue Reading

Kiya hai pyaar… (સૂર~સાધના)

Posted on by Chetu | 29 Comments

https://www.youtube.com/watch?v=wd1io15PyXs ભારતીય સંગીત ક્ષેત્રે સ્વ. જગજીતજી ની ખોટ કદીયે નહી પુરી શકાય .. ! પરંતુ એમની ગઝલ દ્વારા તેઓ હમેશ આપણી વચ્ચે જ હોવાની અનુભૂતિ થશે ... મારી અતિપ્રિય એવી આ ગઝલને મુળ સ્વર આપેલ ...Continue Reading