Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

O Mere Dilke…

Posted on by Chetu | 1 Comment

hqdefault
ફિલ્મ : મેરે જીવન સાથી - 1972 ગાયક :  કિશોરદા શબ્દો :  મજરુહ  સુલ્તાનપૂરી  સંગીત  : આર.ડી. બર્મન મારું ઓલટાઇમ ફેવરીટ આ મધુરૂં  ગીત .. અને એમાં યે કિશોરદાનો ભાવ વાહી સ્વર ..! ગીતનાં શબ્દોને અધિક ઓપ આપે ...Continue Reading

Mere Humsafar…

Posted on by Chetu | 22 Comments

*** એક નમ્ર સૂચન કે, કોઈ પણ સંગીતને તન્મયતાથી માણવું હોય તો ઈયર ફોન કે હેડફોન દ્વારા સાંભળવું આવશ્યક છે. *** મિત્રો, ફરી એકવાર ગમતાનો ગુલાલ ... આજે પ્રસ્તુત છે ફિલ્મ ''મેરે હમસફર'' નું, મને ગમતું ...Continue Reading

Kya Janu Sajan…

Posted on by Chetu | 3 Comments

ફિલ્મ - બહારોંકે સપને (૧૯૬૭) શબ્દો - મજરુહ સુલતાનપૂરી સંગીત - આર. ડી. બર્મન મિત્રો, આ ગીત  માણો ત્રણ અલગ સ્વરમાં .. મૂળ ગીત લતાજીએ ગાયેલ. * અનુરાધા પૌડવાલ * ફિલ્મ ''દિલ-વિલ, પ્યાર-વ્યાર'' માં કવિતા ...Continue Reading

Kajara mohabbat wala…(સૂર~સાધના)

Posted on by Chetu | 12 Comments

કજરા મોહબ્બત વાલા અખિંયોમેં ઐસા ડાલા કજરેને લેલી મેરી જાન .. હાય રે મૈં તેરે કૂરબાન ..!! ( Mixing by Nikita Shah ) આજે સ્વર-તરંગનું નજરાણુ - એક અલગ અંદાઝમાં - 'જરા હટકે' :) સૂર આપવા, મેં અને નિકીતાએ પ્રયાસ કર્યો ...Continue Reading

Rahe Na Rahe.. ( સૂર~સાધના )

Posted on by Chetu | 26 Comments

સ્વર કિન્નરી લતાજીએ ગાયેલ, ફિલ્મ મમતાનાં આ ગીતની તર્જમાં મેં મારો સ્વર આપવાની કોશીશ કરી છે.. સ્વર અને તર્જનું ઑડિયો મિક્ષ રૂપાંતર કર્યું છે, પ્રિય મિત્ર શ્રીજતીનભાઈએ. *** મારું અતિ પ્રિય આ ...Continue Reading

Ye kaisa sur-mandir…

Posted on by Chetu | 1 Comment

shivranjani-sitar-player-snehal-page
આ ગીત બચપણમાં ખૂબજ સાંભળ્યું છે.. આજે પણ સાંભળીએ કે એ દિવસો યાદ આવે જ્યારે ઓલઈન્ડીયા રેડીયો પર સદાય ગુંજતું રહેતું ..! આ ગીતની સરગમમાં મોહનવીણા, તબલા અને બંસરી સાથે લતાજીના વેદનાયુક્ત સ્વરનો ...Continue Reading

He Raam Kaha../ Kisi Ne Kaha…

Posted on by Chetu | 6 Comments

આજે ૩૦ જાન્યુઆરી - આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન .. આજે એમને આ ગીત દ્વારા અંજલી.. હે રામ કહાં ઔર ચલે ગયે ..? તુને ન કોઈ ઈલ્ઝામ દિયા, સિને પર જિસને વાર કિયા, રુઠા બેટા ઉસે નામ ...Continue Reading

Upahaar… ( Sur~Sadhana )

Posted on by Chetu | 11 Comments

Music land - 2M2O8-16p - normal
*** Lots of love & Best wishes from SWAR-TARANG..! આજનાં શુભ-દિને '' સ્વરતરંગ '' તરફથી ખોબલે ખોબલે સ્નેહભરી શુભેચ્છાઓ..!! આપના જીવનમાં ખુશીઓની સરગમ રેલાતી રહે, અને સુખ '' સપ્તસ્વર '' બની ગુંજતું રહે...!! '' હસો અને હસાવો '' જેમનો ...Continue Reading

Sathi Tere Naam…(સૂર~સાધના)

Posted on by Chetu | 14 Comments

દોસ્તી - મૈત્રી... એ જીવનનો એક અનોખો-અનેરો સંબંધ છે...કોઈ પણ અન્ય સંબંધમાં આવતી ભરતી કે ઓટને, સ્પષ્ટ અને તટસ્થ રીતે નિહાળી શકતી આ દોસ્તી જ આપણને સંભાળી લે છે.. એક માનસિક આધાર બની રહેછે. ....સંજોગો ...Continue Reading

Puravaiya…

Posted on by Chetu | Leave a comment

  ફિલ્મ ''દો જાસુસ'' નું આ ગીત સાંભળતા જ બચપણ યાદ આવી જાય.. ઓલઈન્ડીયા રેડિયો અને વિવિધ ભારતી યાદ આવે.. દરરોજ પ્રસારીત થતું આ ગીત ત્યારે ટોચ પર રહેતું .. લતાજીનાં સ્વરનું માધુર્ય અને શૈલેન્દ્ર ...Continue Reading