Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Hum hai bade dil vale…

Posted on by Chetu | 2 Comments

..અંહી જીવન ને દર્દ અને દવા બન્ને ઉપનામ આપ્યા છે...ઉદિત નારાયણ,લતાજી અને નાના ભુલ્કાઓ ના સુમધુર સ્વર સાથે પિયાનો, ગિટાર વિગેરે ની ધુન નો સમન્વય એક અલગ જ અસર ઉપજાવે ...Continue Reading

Aati rahengi bahare…

Posted on by Chetu | 5 Comments

.....આ ગીત મા જે સંદેશ છે એના શબ્દો ને એકદમ સુંદર રીતે રજુ કર્યા છે, સાથે માઊથ ઓરગન, પિયાનો, વિગેરે ના સંગીત અને આશાજી તથા અમિતજી ના સ્વર થી આ ગીત કર્ણપ્રિય લાગે ...Continue Reading

Shri Ganeshay namah…

Posted on by Chetu | Leave a comment

...Continue Reading

Paheli sargam shri hari ne arpan…

Posted on by Chetu | 1 Comment

..... આ સરગમ માં શ્રી હરિ પ્રત્યે ની ભક્તિ શંખનાદ દ્વારા દર્શાવી છે...સાથે મંજીરા - ઢોલક - સિતાર અને વાંસળી નાં સૂર થી આપણું મન પુલકિત બની ને ભક્તિ રસ માં તરબોળ થઈ જાય ...Continue Reading