Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Thoda sa…

Posted on by Chetu | 2 Comments

....કૌનસા મોડ આયા ઝિંદગીકે સફરમે....દિલકી હર એક ધડ્કન તુજકો પહેચાનતી હૈ..મેરી ચાહત હૈ અબ ક્યા, તૂ નહી જાનતી હૈ ..!.. આ પંક્તિઓમાં પણ લાગણીની અભિવ્યક્તિ સુંદર રીતે રજુ કરી છે..સાથે મધુરુ સંગીત અને એવા ...Continue Reading

Holi-sargam…2

Posted on by Chetu | 2 Comments

powered by ODEO powered by ...Continue Reading

E mere vatan ke…

Posted on by Chetu | 16 Comments

આજ ના પ્રજાસત્તાક દિને દરેક હિંદુસ્તાની ને જયહિંદ.!.આપણાં મા થી એવી કઇ વ્યક્તિ હશે જેણે આજે આપણાં દેશ ની રક્ષા કાજે શહિદી સ્વીકારનાર એ દરેક સૈનિકો ને યાદ કરી ને એમને અશ્રુ ભરેલી પલ્કો થી ...Continue Reading

E mere pyaare…

Posted on by Chetu | 3 Comments

powered by ODEO ..દરેક ભારતીય, દેશ મા રહે કે પરદેશ ,પણ હર હિંદુસ્તાની ના દિલ મા દેશપ્રત્યે એક અનોખી ભાવના રહેલી હોય છે.ખાસ કરી ને જ્યારે આપણે વતન થી દુર હોઈએ ,ત્યારે એ દુરી નો અહેસાસ તો જે પોતાના વતન થી ...Continue Reading

Kar chale…

Posted on by Chetu | 2 Comments

. powered by ODEO ...આપણા શહિદ વીર સૈનિકો આપણા દેશ માટે કુરબાન થઇ અને આપણ ને દેશ ની લગામ સોંપી ગયા, તેઓ ની શાન જાળવવા માટે ચાલો આપણે દેશ માં થી આતંકવાદ ને નાથવા ના પુરતા પ્રયત્નો કરીએ....!!! આવો, શહિદો ના શબ્દો ...Continue Reading

Jab deep jale Aana…

Posted on by Chetu | 3 Comments

ફિલ્મ : ચિત્તચોર (૧૯૭૬) સ્વર : હેમલતા - યેસુદાસ સંગીત : રવિન્દ્ર જૈન શબ્દો : રવિન્દ્ર જૈન  ...સંકેત મિલન કા ભુલ ના જાના,મેરા પ્યાર ના બિસરાના..કેવા સરસ શબ્દોમાં લાગણી ને વ્યક્ત કરી છે..!..યેસુદા અને ...Continue Reading

Aadmi musafir hai..

Posted on by Chetu | 4 Comments

...માનવી એક રાહગીર છે, જીવન રુપી રસ્તા પર ચાલ્તો રહે છે અને આવતા-જતા પોતાના વ્યક્તિત્વ ની છાપ છોડતો જાય છે.અમુક માનવીઓ આપણા જીવન માં બહુ અલ્પ સમય માટે આવી ને જતા રહે છે પણ એની યાદ આપણા જીવન માં ...Continue Reading

Maine kaha fulo se…

Posted on by Chetu | 4 Comments

આ ગીતમાં જીવન પ્રત્યે નો અભિગમ દર્શાવ્યો છે, જે પ્રેરણા દાયક છે...ગીતનાં શબ્દો સાથે લતાજી અને નાના ભુલ્કાઓનાં સ્વરનું માધુર્ય કોઇ નિર્મળ - નિઃસ્વાર્થ વાતાવરણની અસર ઉપજાવે ...Continue Reading

Happy Birthday to My ‘ Lalan ‘ Chirag…

Posted on by Chetu | 2 Comments

...* Many Many Happy Returns Of The Day ...Continue Reading

Yado ki barat…

Posted on by Chetu | 2 Comments

..આપણા જીવન માં " યાદ " એ એવી અવિભાજ્ય પળ છે જેને આપણે મન થી ક્યારેય પણ અળગી કરી શક્તા નથી..અમુક સમયે યાદો ની ઘટમાળ એવી રીતે ઉમટી ને આપણ દિલ ને ઘેરી વળે છે કે આપણે વર્તમાન ભુલી ને એ યાદો માં વિહરવા ...Continue Reading