Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Jana Gana Mana…

Posted on by Chetu | 4 Comments

...Continue Reading

Friendship…

Posted on by Chetu | 18 Comments

મૈત્રી એક ઝાંકળબિંદુ છે, જે જીવનપુષ્પ ને તેજ ,તાજગી અને સૌંદર્ય અર્પે છે...મૈત્રી એક મનોહર સ્વરાવલી છે જે આત્મા ને અનોખા સંગીત થી હરી લે છે...!.. ચાલો આજે મૈત્રી-સરગમ માં રહેલાં ભાવો ને સાંભળી ને ...Continue Reading

Dosti…

Posted on by Chetu | 12 Comments

મૈત્રી ની કિંમત એને પુછો જેને મિત્ર નથી..! જેણે દોસ્તીમાં ઠોકર ખાધી છે..! જેઓ સંજોગોનાં શિકાર બની એકબીજાને સમજ્વા છ્તાં પણ દૂર થઇ ગયાં છે..!..આવી પળોમાં તેઓ નાં હ્રદયમાં જે દર્દ ભરી સંવેદનાઓ ...Continue Reading

Pyaar ki khushbu…

Posted on by Chetu | 7 Comments

877865-1440x900-[DesktopNexus.com]
પ્યારની ખુશ્બુ...! એક અકલ્પનીય અહેસાસ ...કે જેને દર્શાવી શકાતો નથી.... એ જ અહેસાસને વાચા મળી છે શ્રી મહેન્દ્ર કપુર તથા લતાજીનાં સુમધુર સ્વર દ્વારા..સાથે સંગીતનાં વાજીંત્રો જેવા કે તબલાં, સિતાર, ...Continue Reading

Dil to hai dil…

Posted on by Chetu | 10 Comments

...Continue Reading

Agar tum mil jao…

Posted on by Chetu | 9 Comments

...આ ગીત માં રહેલ શબ્દો સાંભળી ને શ્યામ દિવાની મીરાં અને ગોપી યાદ આવી જાય ...જાણે કે પોતાના પ્રિયતમ ને પામવા પોતાનું સઘળું ત્યજી દેવા તૈયાર છે..!.મીરાં અને ગોપી ની પ્રેમ લક્ષણા ભક્તિ માં તીવ્ર ...Continue Reading

Ashiqi me har…

Posted on by Chetu | 6 Comments

powered by ODEO ..ના જાને દિલ કિસકા કબ ખો જાયે, બિન સોચે બિન સમજે પ્યાર હો જાયે..!..યહી ચાહત કા અક્સર હોતા હૈ દસ્તુર.. ઇસમે દિલ કા ક્યા કસુર્..! આ સુંદર ગીત ને સ્વર મળ્યો છે સાધના સરગમ નાં સૂરીલાં કંઠ નો..જે સ્વ. ...Continue Reading

Akhiyon ke zarokhon se…

Posted on by Chetu | 5 Comments

જી તી હૂં તુમ્હે દેખ કે, મરતી હૂં તુમ હી પે, તુમ હો જંહા,સાજન મેરી દુનિયા હૈ વંહીપે.. ...એક તેરે ભરોસે પે સબ બૈઠી હૂં ભૂલ કે.. યૂં હી ઊંમ્ર ગુઝર જાયે ..તેરે સાથ ગુઝર જાયે...!....દિન રાત દુવા માંગે મેરા મન ...Continue Reading

Madhuban Khushbu…

Posted on by Chetu | 9 Comments

....દિલ વો દિલ હૈ જો ઔરો કો, અપની ધડ્કન દેતા હૈ, જીના ઉસકા જીના હૈ, જો ઔરો કો જીવન દેતા હૈ...!! ખુબ જ સરસ પંક્તિ ઓ છે..અતિસુંદર અર્થપુર્ણ આ પ્રેરણાદાયક ગીત ને સૂરો થી સજાવ્યું છે શ્રી યેસુદાસ અને ...Continue Reading

Pal pal…/…Piya bole…

Posted on by Chetu | 9 Comments

...આ બન્ને ગીતો સુમધુર લય અને હળવા સંગીત સાથે રજુ કર્યાં છે, શ્રેયા અને સોનુ નિગમે પોતાના સૂરીલા કંઠ દ્વારા..!...ખરેખર હળવા સંગીત ને માણવા નો લ્હાવો પણ અનેરો છે..!! રણ ને તરસ છે પાણી ની,..ફૂલ ને તરસ છે ...Continue Reading