Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Jiya lage na…

Posted on by Chetu | 1 Comment

maxresdefault
 માલાગુંજી રાગ પર આધારીત આ ગીત છે ફિલ્મ આનંદનું ...સિતાર-બંસરી-વીણા-તબલાં મિશ્રિત સંગીત સાથે સૂર પૂર્યો છે લતાજીએ... આ પંક્તિ... જીના ભૂલે થે કહાં યાદ નહી, તુજ્કો પાયા હૈ જંહા સાંસ ફીર આઇ ...Continue Reading

Baiya na dharo…

Posted on by Chetu | 2 Comments

..રાગ ચારૂકેશી પર આધારીત ' દસ્તક ' ફિલ્મનાં આ ગીત ને પણ સૂરીલો સ્વર મળ્યો છે લતાજીનો, અને મદન-મોહનજીએ સંગીત સજાવેલું છે, સિતાર-મોહનવીણા-તબલાંનાં ...Continue Reading

Sangeet… (4)

Posted on by Chetu | Leave a comment

..ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave. કાકુસ્વર : એક સ્વર ઉપરથી બીજા સ્વર ઉપર જતાં વચલાં સૂરને થતો સ્પર્શને કાકુસ્વર કહે છે. લોકસંગીત ...Continue Reading

sangeet… (3)

Posted on by Chetu | 1 Comment

ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave. સૂરાવટ : એ સૂર ઉપરથી બીજા સૂર ઉપર એકદમ સીધા જઈ અટકી ન જતાં રાગને અનુકૂળ બીજા સૂરો ઉપર ફરીને જવૂં તેને ...Continue Reading

Golden Jubilee…

Posted on by Chetu | 4 Comments

ये तो सच है के भगवान है, है मगर फिर भेी अन्जान है..! धरतेी पे रुप मा बाप का उस विधाता की पहेचान है..! जन्म दाता है जो नाम जिनसे मिला,थाम कर जिनकी ऊंगली है बचपन चला, कांधे पर बैठ के जिनके देखा ...Continue Reading

Anniversary…

Posted on by Chetu | 6 Comments

* ..આજ ની સુપ્રભાતે " શ્રીજી" અને " સૂર~સરગમ " ને એક વર્ષ પૂરું થયું ....અને આજે વિશેષ આનંદ દાયક શુભ સમાચાર એ છે કે શ્રીજી કૃપાથી અને વડીલોનાં આશીર્વાદથી નવા બ્લોગ " અનોખુંબંધન" ની શુભ શરૂઆત થઇ રહી છે...!! ...Continue Reading

Upahaar…

Posted on by Chetu | 1 Comment

આજે શ્રીજી અને સૂર~સરગમ ની પ્રથમ વર્ષગાંઠ પર સ્નેહીમિત્ર શ્રી નિરજભાઇ શાહે (રણકાર) એક ગીત ની ભેટ મોકલી છે... આ ઉપહાર માટે એમનો અંત:કરણ પુર્વક ખુબ ખુબ આભાર..! શ્રીજી કૃપાથી સૂર~સરગમ તણી આ મહેફીલ ...Continue Reading

Sharad Punam…

Posted on by Chetu | 18 Comments

શરદ પુનમ ની ચાંદની રાત માં, હર એક હૈયા પર જાણે કે ચન્દ્રમા ની શ્વેત આભા પથરાઇ ગઇ હોય અને એમાથી પ્રણય રૂપી શીતળતા છલકાઇ રહી હોય એમ ભાસે છે આ બન્ને ગીતો માં..! આજ નો ચાંદલિયો ..એ ગીત માં તો ખરેખર ...Continue Reading

Jay Raandal Mata…

Posted on by Chetu | 2 Comments

...Continue Reading

Mahendi te vaavi…

Posted on by Chetu | 2 Comments

I
. કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર, ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર, લટકમટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત ...Continue Reading