Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Shravani sargam…

Posted on by Chetu | 10 Comments

* અહીં લંડનમાં તો ઘણીવાર અનાયસે સૂરજનાં સોનેરી કિરણોની સાથે જ રૂપેરી વરસાદ વરસે છે .. પરંતુ જ્યારે અષાઢી મેહ ગરજે છે, શ્રાવણી સરવડાં વરસે છે ને ભીની માટીની સુગંધથી હૈયું હિલોળા લે છે...ત્યારે ...Continue Reading

Mere Dholana…

Posted on by Chetu | 15 Comments

..આ ગીત મારી અતિ-પ્રિય ગાયિકા શ્રેયાનાં સુમધુર સ્વરમાં છે અને તેને સાથ આપ્યો છે શ્રીએમ.જી. શ્રીકુમારે..બન્નેનાં સ્વરની જુગલબંધી કંઇક અનોખું જ વાતાવરણ સર્જે છે..અંતરાની એક પંક્તિમાં ...Continue Reading

Happy RamNavami…

Posted on by Chetu | 5 Comments

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ ...! કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્, પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્...! ભજ દીન ...Continue Reading

Rahe na Rahe hum…

Posted on by Chetu | 22 Comments

ફિલ્મ - મમતા  (૧૯૬૬)સ્વર - લતાજીસંગીત - રોશનશબ્દો - મજરૂહ સુલ્તાનપુરી મારું અતિ પ્રિય આ ગીત.. જેના સંગીત અને શબ્દોથી કોઈ ગહેરી દુનિયામાં ખોવાઈ જવાય છે ...!! પ્રણય રૂપી અમર તત્વ જાણે કે કહી રહ્યું છે, ...Continue Reading

Milati hai…

Posted on by Chetu | 2 Comments

ફિલ્મ -આંખે ( ૧૯૬૮ )સ્વર - લતાજીસંગીત - રવિશબ્દો - સાહિર લુધિયાન્વીમિલતી હૈ ઝિંદગી મેં, મુહોબત કભી કભીહોતી હૈ દીલ્બરોકી ઇનાયત કભી કભીશરમાં કે મુહ ના ફેર,નઝરકે સવાલ પરલાતી હૈ ઐસે મોડ પે, કિસ્મત ...Continue Reading

Kabhi to Milegi…

Posted on by Chetu | 1 Comment

...Continue Reading

Upahaar…

Posted on by Chetu | 11 Comments

મિત્રો, ગુજરાતી બ્લોગ જગતનું ભાવિ તો ઉજ્જ્વળ છે જ, સમયાંતરે નવા નવા બ્લોગ્સ માણવા મળે છે, અને આવો જ એક સંગીતમય બ્લોગ આપણે માણીએ છીએ જેનું નામ છે રણકાર...! જેની આજે પ્રથમ વર્ષગાંઠ છે...!..તો આવો આજે ...Continue Reading

Vaasanti sargam…

Posted on by Chetu | 15 Comments

IMG_50218749861583
..મિત્રો, વસંતઋતુએ તો પગરણ માંડી જ દીધા છે.. એના આગમન સાથે જ હૈયામાં પણ વાસંતી વાયરાઓ વાય છે અને ત્યારે જે સ્પંદનોની લહેરો ઉમટે છે એવી જ કોઇ અનુભૂતી દર્શાવતાં ક્લાસિકલ ગીતો માણીએ... * સુનો સજના ...Continue Reading

Nainome badara chhaye…

Posted on by Chetu | 5 Comments

Starry-Tales12
1966 માં બનેલી ફિલ્મ ' મેરા સાયા ' નું આ ગીત લતાજી એ રાગ ' ભીમ પલાસી ' દ્વારા એક્દમ સુંદર રીતે રજુ કર્યું છે.. સિતાર-વીણા આદી વાજીંત્રોનાં સંગીત થી સજાવ્યું છે શ્રીમદનમોહનજી ...Continue Reading

Mai dekhu jis or sakhi…

Posted on by Chetu | 9 Comments

ફિલ્મ - અનિતા (૧૯૬૭) સ્વર - લતાજી શબ્દો -રાજા મહેંદી અલીખાન સંગીત - લક્ષ્મીકાંત -પ્યારેલાલ આ ગીત સાંભળીએ એટલે તરત નજર સમક્ષ કૃષ્ણની પ્રેમદિવાની મીરાંબાઇ કે કોઇ ગોપીનું કલ્પના ચિત્ર આવી ...Continue Reading