Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Bachche man ke sachche…

Posted on by Chetu | 18 Comments

 ક્યારેક વિચાર આવે છે  કે માનવી ફક્ત બાળસ્વરૂપે જ જીવન જીવતો હોત તો....!!  ના કોઇ ચિંતા.. ના કોઇ આટીંઘૂંટી... બસ... નિર્દોષ - નિ:સ્વાર્થ બચપણ...!!!! આજે  પ્રસ્તુત છે, મારુ અતિ-પ્રિય ગીત ..!! બચ્ચે મનકે ...Continue Reading

Brahm Naad…

Posted on by Chetu | 7 Comments

મિત્રો, આજે માણો.... બ્રહ્મનાદ..!.. એક હજાર સિતારવાદકો -તબલાવાદકો તથા અન્ય સંગીતકારોએ છેડીલી રાગ- રાગીણીઓ મિશ્રિત સંગીતની સૂરાવલીઓનો અદભૂત સમન્વય ...!!   ( આ વિડીયો-લીંક મોક્લવા બદલ સખી ગીનીબહેન ...Continue Reading

Gayatri Mantra…

Posted on by Chetu | 6 Comments

SindhiPanchang-Gayatri-Mata
  ..જેઓએ કાયમ માનવતાની મહેંક પ્રસરાવી છે, એવા અમારા પૂજ્ય કાકાશ્રી સ્વ. વિનોદરાય જમનાદાસ ઘીયાને આદરપૂર્વક શ્રધ્ધાંજલી... શ્રદ્ધાંજલી - ...Continue Reading

Happy Republic day…

Posted on by Chetu | 1 Comment

india_flag_1280x1024
સારે જંહા સે અચ્છા હિંદુસ્તાન હમારા... અપની આઝાદીકો હમ...  *   અન્ય દેશ ભક્તિ ગીતો   * સુનલે બાપુ યે પૈગામ જય હિંદ વંદે માતરમ જન ગણ મન એ  મેરે વતનકે લોગો એ મેરે પ્યારે વતન કર ચલે હમ ફિદા સબકો ...Continue Reading

Ruk jaana nahi…

Posted on by Chetu | 6 Comments

ગાડી બુલા રહી હૈ... ફિલ્મ - દોસ્ત (૧૯૭૪) સંગીત - લક્ષ્મીકાંત પ્યારેલાલ શ્રી કિશોરદાનાં સ્વરમાં ગવાયેલાં આ ગીતોમાં જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે. જીવનમાં નાસીપાસ થયેલ માનવી ...Continue Reading

Teri or…

Posted on by Chetu | 4 Comments

દિલ ખો ગયા ફિલ્મ :  સિંઘ ઈઝ કિંગ સ્વર: શ્રેયા - રાહત ફતેહ અલીખાન ગીત: મયુર પુરી સંગીત: પ્રિતમ ચક્રવર્તી ...Continue Reading

Taal se taal…

Posted on by Chetu | 1 Comment

483849219_eb1d067dd0_m
  ફિલ્મ: તાલ સ્વર: અલ્કાયાજ્ઞિક - ઉદિતનારાણ સુખવિન્દર સિંઘ - કોરસ ગીત: આનંદ બક્ષી સંગીત: એ.આર. રહેમાન તાલ સે તાલ મિલા...૧ તાલ સે તાલ મિલા...૨ સ્વરઃ સુખવિન્દર સિંઘ - ...Continue Reading

Allah Tero Naam…

Posted on by Chetu | 6 Comments

2268568725_74ab433d89
૫૯ કલાક દરમ્યાન સર્જાયેલી એ દરેક દુ:ખદ પળોનું , અત્યારે ટી.વી. પર પ્રસારણ થઇ રહ્યું હતું, પણ જોઇ ના શકાયું ... હૈયું દ્રવી ઉઠ્યું ... ફરી અશ્રુધારા વહી..!... પરમાત્માને આ જ પ્રાર્થના કે.. અલ્લાહ તેરો ...Continue Reading

Janam-Janam ka Saath…

Posted on by Chetu | 6 Comments

જેમનું મનપસંદ આ ગીત છે એમનાં જ જન્મદિને ...! બીજા પણ એક અવસર નિમીત્તે...! સુવર્ણ જયંતી Golden Jubilee જનમ જનમકા સાથ હૈ, નિભાને કો, સો સો બાર મૈને જનમ લીયે... પ્યાર અમર હૈ દુનિયામેં પ્યાર કભી નહીં મરતા ...Continue Reading

Chhupa-Chhupi…

Posted on by Chetu | 1 Comment

children-jump
આજનાં બાળ-દિન નિમિત્તે પ્રસ્તુત છે આ મધુરૂં ગીત..! ફિલ્મ - ડ્રીમગર્લ સ્વર - લતાજી, બાળકો ગીત - આનંદ બક્ષી સંગીત - લક્ષ્મીકાંત,પ્યારેલાલ ...Continue Reading