Home Green

Category Archives: Melodious

bottom musical line

Yaadein…

Posted on by Chetu | 5 Comments

79
માનવી પાસે એક મહામુલ્ય ખજાનો છે ..." યાદ " જેને તે પોતાનાથી કદીય અળગી કરી શકતો નથી .. જીવનની ખાટી મીઠી તમામ યાદો, હૈયામાં ધરબાયેલી જ હોય છે ... સમય સરતો રહે છે... અને જીવનમાં આવેલ પ્રિયજનો પણ સમય સાથે ...Continue Reading

Ye dil aur unki…

Posted on by Chetu | 18 Comments

Refresh the page to listen song with slideshow. પ્રકૃતિનાં સાંનિધ્યમાં  એક અનેરી જ ખુશી મળે છે .. જ્યારે માનવી કુદરતને ખોળે શાંતિ પ્રાપ્ત કરે છે ત્યારે એ નૈસર્ગિક સૌંદર્યનાં પ્રેમમાં ડૂબી જાય છે .. અને જે સ્પંદનોની ...Continue Reading

Pal-pal dil…

Posted on by Chetu | 19 Comments

35745475img3925lo10472amh8
(with zankar beats.) ફિલ્મ - બ્લેકમૈલ -(1973) સ્વર - શ્રી કિશોર કુમાર ગીત - રાજેન્દ્ર ક્રિશ્ન સંગીત - કલ્યાણજી - આણંદજી આ અનુભૂતિ જ કૈક અનોખી હોય છે ... ' કોઈ ખાસ ' જ્યારે આપણા હૈયાનું, નજરનું અને વિચારોનું ...Continue Reading

Bachche man ke sachche…

Posted on by Chetu | 18 Comments

 ક્યારેક વિચાર આવે છે  કે માનવી ફક્ત બાળસ્વરૂપે જ જીવન જીવતો હોત તો....!!  ના કોઇ ચિંતા.. ના કોઇ આટીંઘૂંટી... બસ... નિર્દોષ - નિ:સ્વાર્થ બચપણ...!!!! આજે  પ્રસ્તુત છે, મારુ અતિ-પ્રિય ગીત ..!! બચ્ચે મનકે ...Continue Reading

Vaadaa…

Posted on by Chetu | 12 Comments

images 2
જ્યારે  પાશ્ચાત્ય વાજીંત્રોમાં થી રેલાતા ભારતીય શાસ્ત્રીય રાગ-સંગીત, લાગણીથી તરબોળ શબ્દો અને શાસ્ત્રીય-સંગીત વિશારદ કલાકારનાં સ્વરનો સમન્વય થાય ત્યારે એક અનોખી સરગમ રચાય છે ...ખાસ કરી ને ...Continue Reading

Ulfat me zamane…

Posted on by Chetu | 10 Comments

11855758_1155795901102592_5635556193614773081_n
ફિલ્મ - કોલ ગર્લ સ્વર - લતાજી સંગીત- સપન જગમોહન ગીત - નક્ષલયાલપુરી આ ગીતમાં સેક્સોફોન અને વાયોલીન દ્વારા, શબ્દોમાં રહેલી સંવેદના, સ્પષ્ટ રીતે વ્યક્ત થઇ છે ..! ઉલ્ફતમેં ઝમાનેકી હર રસ્મ કો ...Continue Reading

Betaab dil ki…

Posted on by Chetu | 9 Comments

 અંતવિહીન, અનહદ, અપ્રતિમ... ચાહત.. !!!...જે દિનબદિન ભક્તિનું રૂપ ધારણ કરતી રહે છે ..!!   કોઈ  યુવતી જ્યારે પોતાના જીવનને મહેંકાવનાર પ્રિયતમને ઈશ્વર રૂપ માની લે છે ત્યારે અંતરમાંથી આવા શબ્દો ...Continue Reading

Shravani sargam…

Posted on by Chetu | 10 Comments

* અહીં લંડનમાં તો ઘણીવાર અનાયસે સૂરજનાં સોનેરી કિરણોની સાથે જ રૂપેરી વરસાદ વરસે છે .. પરંતુ જ્યારે અષાઢી મેહ ગરજે છે, શ્રાવણી સરવડાં વરસે છે ને ભીની માટીની સુગંધથી હૈયું હિલોળા લે છે...ત્યારે ...Continue Reading

Mere Dholana…

Posted on by Chetu | 15 Comments

..આ ગીત મારી અતિ-પ્રિય ગાયિકા શ્રેયાનાં સુમધુર સ્વરમાં છે અને તેને સાથ આપ્યો છે શ્રીએમ.જી. શ્રીકુમારે..બન્નેનાં સ્વરની જુગલબંધી કંઇક અનોખું જ વાતાવરણ સર્જે છે..અંતરાની એક પંક્તિમાં ...Continue Reading

Rahe na Rahe hum…

Posted on by Chetu | 22 Comments

ફિલ્મ - મમતા  (૧૯૬૬)સ્વર - લતાજીસંગીત - રોશનશબ્દો - મજરૂહ સુલ્તાનપુરી મારું અતિ પ્રિય આ ગીત.. જેના સંગીત અને શબ્દોથી કોઈ ગહેરી દુનિયામાં ખોવાઈ જવાય છે ...!! પ્રણય રૂપી અમર તત્વ જાણે કે કહી રહ્યું છે, ...Continue Reading