Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Shri Aarti

Posted on by Chetu | Leave a comment

શુભ નવરાત્રી ! મિત્રો, આવો આજે આપણે સાથે મળીને માં નવદૂર્ગાનાં  દર્શન કરી આરતી ઉતારીએ, મેં અહીં શ્રીઆરતી ગાવાની કોશિશ કરી છે તથા ભાવ પૂર્વક વિડીયો  બનાવવાનું શ્રેય મિત્ર ...Continue Reading

Happy Birthday…

Posted on by Chetu | 2 Comments

   આજે તો 'માં' માટે આનાથી ઉત્તમ કોઈ શબ્દો મળતા નથી. આ ગીત ફિલ્મ 'દાદીમાં'(1966)નું છે. જેને મેં ગાવાની કોશિશ કરી,ભાઈઓ અને બહેનો તરફથી પૂજ્ય મમ્મીને અર્પણ કર્યું છે. Music By: रौशन Lyrics By: मजरूह ...Continue Reading

Jeena Jeena…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

મિત્રો, આજે એક નવું ગીત ગાવાનો પ્રયાસ કરેલ છે..ફિલ્મ બદલાપૂરનું ગીત અરિજીત સિંઘના સ્વરમાં ગવાયેલું છે. પરંતુ આ ગીતની સરગમ અને શબ્દો મનને સ્પર્શી ગયાં અને મેં આ ગીતનું ફિમેલ વર્ઝન બનાવી ...Continue Reading

Isharo Isharo me…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

આજે સમન્વય અને મમ્મીનાં જન્મદિને પ્રસ્તુત છે, એમનુ એક્દમ પ્રિય ગીત..! ફિલ્મ 'કાશ્મીર કી કલી' નું આ ગીત રફીજી તથા આશાજી એ ગાયેલું.. બચપણમાં ઘણી વાર આ ગીત મમ્મીનાં મધૂર સ્વરમાં સાંભળેલ. આજે મેં ...Continue Reading

મારી માં…

Posted on by Chetu | 14 Comments

યાદ નથી પણ જરુર એમ જ હશે, હું સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે, યાદ નથી પણ જરુર એમ જ હશે,  હું રોવું અને તારું મન રોતું હશે,,, યાદ નથી પણ જરુર એમ જ હશે, હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે, યાદ ...Continue Reading

Ye Raate Ye Mausam…(સૂર-સાધના)

Posted on by Chetu | 4 Comments

https://youtu.be/PBHLJLmDPSs મિત્રો, આ સુંદર મજાનું નું યુગલ ગીત ફિલ્મ 'દિલ્હી કા ઠગ' નું છે. જેના મૂળ ગાયક કલાકારો છે કિશોર દા અને આશાજી.. દિલીપભાઈએ અને મેં આ ગીતમાં સ્વર આપી યથા યોગ્ય કોશિશ કરી છે, ઓડિયો રૂપાંતર ...Continue Reading

Dil ki Girah…(સૂર-સાધના)

Posted on by Chetu | 2 Comments

. મિત્રો, અત્રે પ્રસ્તુત છે એક સુંદર યુગલ ગીત, જેમાં મને સાથ આપ્યો છે, " સ્વરતરંગ " સભ્ય મિત્ર શ્રી જતીન ભાઈએ... ગીતનું ઓડિયો-વિડીયો રૂપાંતર પણ એમણે જ કર્યું છે. આશા છે આપને ગમશે.. ફિલ્મ છે 'રાત ઔર ...Continue Reading

Bada Natkhat Hai…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

આપ સહુને જન્માષ્ટમી ની ખૂબ ખૂબ વધાઈ.... આજે લાલનનાં જન્મદિને એક સુંદર મજાનું ગીત જે મને અતિ પ્રિય છે... આ ગીતમાં મમતાની મીઠાશ છલકી રહી છે, એક એક શબ્દ માં લાલન પ્રત્યેની ભક્તિ, મમતામાં ફરેવાઈ ને ...Continue Reading

Ruk Ja Raat…(સૂર-સાધના)

Posted on by Chetu | 2 Comments

મિત્રો, લતાજીનાં કોઈ પણ ગીતો સાંભળીએ એવું લાગે કે તેઓ ગીતનાં શબ્દોમાં ઊંડા ઉતરી ગયા છે જાણે કે એમનો આત્મા શબ્દરૂપ બની ગયો હોય ! જો કે મેં તો આ ગીતને ગણગણવાની કોશિશ કરી છે.. :) ફિલ્મ '' દિલ એક મંદિર ...Continue Reading

Aye Mere Pyaare…(સૂર-સાધના)

Posted on by Chetu | 13 Comments

મિત્રો, વતનથી દૂર રહેતાં દરેક ભારતીયોનાં હૈયામાં, આજ્નાં સ્વાતંત્ર્યદિને આ લાગણી જરૂર ઉદભવતી હશે..! વિદેશ વસતા ભાઈબહેનો,આ ભાવની અનુભૂતિ કરી રહ્યાં જ હશે..! ખરેખર, આ ગઈકાલે આ ગીત રેકોર્ડ કરતી ...Continue Reading