Home Blue

Category Archives: Shriji

Shriji

શ્રીજી સત્સંગ એટલે જીવનો પરમાત્મા સુધી પહોંચવા નો રસ્તો…, લૈકિક બંધનો ત્યાગી અને અલૈકિક બંધન પામવા ની ચાવી…!..

bottom musical line

Jag ne jadva…

Posted on by Chetu | 15 Comments

CopyofPicture785
હે ..જાગને જાદવા જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળયા ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? …હે જાગને.. દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ ...Continue Reading

Mitha Mitha Naad…

Posted on by Chetu | 16 Comments

મીઠા મીઠા નાદ વેણુના દુરથી, આવી આવીને મારે કાને અથડાય ..! નંદનો કિશોર પેલો માખણ ચોર ઘેલો, ગાયોને ચારવા વનમાં જાય ..!! માથે મુગુટ એને મોરર્પીછ શોભતું, ફૂલોના જુમખા કાને લહેરાય ...!! મૂકી મૂકી ઘર કામ ...Continue Reading

Tara vina…

Posted on by Chetu | 12 Comments

*** થોડા દિવસ પહેલા આપણે ગોપીઓ અને કૃષ્ણ ભગવાન ના હૈયાની વેદના સાંભળી .. કાન્હાના વિરહમાં તડપતી ગોપીની વેદના દર્શાવતું આ ગીત પણ કેમ ભુલાય ..? ભગવાન જ જેમનું સર્વસ્વ છે, છતાં એક અજાણ ભય તેને ઘેરી ...Continue Reading

Mara Vhalane../ Nandbawa ne..

Posted on by Chetu | 22 Comments

***શ્રીકૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે નંદ-યશોદા, રાધા - ગોપીઓ અને વ્રજવાસીઓને થયેલ દુ:ખ અને એમનો વિલાપ, ભગા-ચારણની આ રચનામાં દર્શાવેલ છે.. ઉદ્ધવજી પાસે કરેલી ફરિયાદ - વિનંતી બધું જ ...Continue Reading

Shri Purushottam Mass – Sudan…

Posted on by Chetu | 36 Comments

  આજે આ વિષય, રી-પોસ્ટ કરતા ખુશી થઇ રહી છે..  સુદાનમાં અત્યારે શ્રી અધિકમાસ ખુબ જ સુંદર રીતે ઉજવાઈ રહેલ છે અને શ્રી ગોવર્ધનનાથજીને છપ્પન ભોગ ધરાવેલ તથા આ ઉત્સવ ઘરમંદિરમાં જ ઉજવાઈ રહેલ છે, જ્યાં ...Continue Reading

Aaj ni ghadi…

Posted on by Chetu | 12 Comments

દિવ્ય સ્વરૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય...!!હો... આજની ઘડી રે રળિયામણી,હે જી મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે..હા જી મેં તરિયાં તોરણ બંધાવિયાહે જી મારા વાલાજીને મોતીડે વધાવિયાજી રે...પૂર્યો ...Continue Reading

Shri AdhikMaas…

Posted on by Chetu | 12 Comments

( વિક્રમ સંવત્સરમાં વૈશાખમાં પુરુષોત્તમ માસ ૨૦૧૦, ૨૦૨૯, ૨૦૪૮માં આવ્યો હતો, જ્યારે હવે પછીનો વૈશાખ પુરુષોત્તમ માસ ૪૬ વર્ષ પછી સંવત ૨૧૧૩માં આવશે. આ સિવાય ૨૦૬૯માં ભાદરવો, ૭૨માં અષાઢ, ૭૫માં જેઠ, ...Continue Reading

Shrinath smaran…

Posted on by Chetu | 13 Comments

*   બોલો ગોવર્ધનનાથકી જય ..!! શ્રીનાથ સ્મરણ સુખકારી, ભીડ ભંજન ભવ ભય હારી જાણી શકે નાં કોઈ વ્હાલા , અકળ ગતિ છે તારી ..!! ભાર ભૂમિનો હળવો કરવા, યુગે યુગે અવતાર ધર્યો નોખા નોખા રૂપ ધરીને, અવનીનો ...Continue Reading

ShriKrishna Aarti…

Posted on by Chetu | 24 Comments

untitledsh
*** *** આપ સહુને શ્રી પુરુષોત્તમમાસ ની વધાઈ ..! ચાલો આજે આપણે સહુ સાથે મળીને શ્રીઠાકોરજીનું સ્વાગત કરીએ.. ***** ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા ઝીણે ઝીણે ચોખલિયે ને ...Continue Reading

Aaj Mara Mandiriyama…

Posted on by Chetu | 16 Comments

* મારા મમ્મીના જન્મદિને (29 feb.) તથા સમન્વયના દ્વિતીય જન્મદિને મારું આ અતિ પ્રિય ભજન...!! પ્રભુ આપણા મન રૂપી મંદિરમાં, આમ જ મ્હાલતા રહે ..!! * આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી... જોને સખી કેવા ...Continue Reading