home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

વીણેલા મોતી…

Posted on by Chetu | 2 Comments

પ્રણય મિલાવી શકે છે એની અનોખી રીતે જીવન સિતારીહૃદયના તારે ઉઠે જો દીપક, નયનનાં તારે મલ્હાર આવે...!- શૂન્ય પાલનપુરી. 'દીપક' રાગ ગાવાથી અગ્નિ પ્રગટે અને 'મલ્હાર' ગાવાથી મેઘને આવવું પડે.. જીવન રૂપી ...Continue Reading

રચાઇ જાય છે…

Posted on by Chetu | 23 Comments

collage11
*** આજે પ્રસ્તુત છે, પ્રિય સખી દિગીશાની આ સુંદર રચના.. જે મનને સ્પર્શી ગઈ ..!! રીસાયેલી છે કલમ છતા લખાઇ જાય છે, રડતા અંતરે પણ શબ્દો રચાઇ જાય છે.. અમારી હથેળીઓ તો જન્મ થી જ ખાલી છે, છતા હસ્તરેખાઓ જોઇ ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 2 Comments

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી ...Continue Reading

હંસલા હાલો રે…

Posted on by Chetu | 8 Comments

HD-Lovely-Duck-Wallpaper
ફિલ્મઃ કસુંબીનો રંગ (૧૯૬૪) સ્વર : લતાજી સંગીત : કલ્યાણજી - આનંદજી શબ્દો : મનુભાઇ ગઢવી આ ગીત જ્યારે પણ સાંભળું કે તરત ફિલ્મ 'દો બદન' નું ગીત 'લો આ ગઈ ઉનકી યાદ '.. જે લતાજીના સ્વરમાં જ છે, એ યાદ આવી જાય ...Continue Reading

ઈશ્વર સાથે ચેટિંગ…

Posted on by Chetu | 28 Comments

***આ વિષય મને બે ત્રણ વાર, ફોર્વર્ડેડ ઈમૈલ દ્વારા મળ્યો .. ! આ વાર્તાલાપ જે કોઈ વાંચે તેમાં 'હું' શબ્દમાં પોતાનું પ્રતિબિંબ દેખાય..!! કારણકે .. દરેક વ્યક્તિને આ બધા વિચારો આવ્યા જ હોય ..!!.. કોઈ વ્યકત કરે, ...Continue Reading

જનની ની જોડ…

Posted on by Chetu | 15 Comments

સ્વર - શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયશબ્દો - કવિશ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર પાશ્ચાત્ય દેશોમાં 'મધર્સ-ડે' ની ઉજવણી થઇ રહી છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ કે જ્યાં સદાય 'માં' ને પૂજનીય માનવામાં આવે ...Continue Reading

રામનો ભરોસો…

Posted on by Chetu | 21 Comments

MP_VillageLife(21)
બચપણથી સાંભળેલ આ ગીત હજુયે કર્ણપટલ પર સતત ગુંજ્યા કરે છે..! અવિનાશ વ્યાસ રચિત અને સંગીતબદ્ધ આ ગીત ફિલ્મ ''શેતલને કાંઠે'' નું છે અને સ્વર આપ્યો છે સુમન કલ્યાણપુર તથા મહેન્દ્ર કપૂરે .. ભીતરનો ભરમ ...Continue Reading

શુભ – અશુભ ?

Posted on by Chetu | 14 Comments

***સુબોધભાઈ અને સરિતાબહેન મધ્યમવર્ગીય દંપતિ.. એકમેકનાં સાથ સહકારથી જીવન વિતાવતા હતા.. એમની અનમોલ સંપત્તિમાં એક પુત્ર અને એક પુત્રી .. બંને બાળકોનો ખુબ સારી રીતે ઉછેર કરી, સારા સંસ્કારોનું ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 6 Comments

ક્યારેક તારું નામ છે, ક્યારેક આહ છેક્યારેક હસતી છે, ક્યારેક ભીની નિગાહ છેછે દર્દ 'શાલીગ્રામ' અને આંસુ 'તુલસીદલ'બારેય માસ મારે તો તુલસી-વિવાહ છે ...-શ્રી અમૃત ...Continue Reading

સજના…

Posted on by Chetu | 19 Comments

શબ્દો - પ્રજ્ઞાબેન વશી (આલ્બમ - સાતત્ય)સ્વર : પાર્થિવ ગોહિલ, દ્રવિતા ચોક્સીસંગીત : મેહુલભાઈ સૂરતી વેલેન્ટાઈન- દિને પ્રેમી હૈયાની સંવેદના ભર્યું આ ગીત પ્રસ્તુત છે..!આ સુંદર રચના મોકલવા બદલ ...Continue Reading