home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

વીણેલા મોતી…

Posted on by Chetu | Leave a comment

જીવનની અડધી ભૂલો તો એટલા માટે થાય છે કે, જયાં આપણે વિચારથી કામ કરવું જોઇએ ત્યાં આપણે લાગણીશીલ થઇ જઇએ છીએ અને જયાં લાગણીની આવશ્યકતા હોય છે ત્યાં આપણે વિચાર કરીએ છીએ. ...Continue Reading

જીંદગી બદલી ગઇ…

Posted on by Chetu | 19 Comments

Radha-Krsna[1]
( તાજેતરમાં તળ ગુજરાતથી પધારેલ કવિશ્રી કૃષ્ણ દવે સાથે લંડન ખાતે યોજાયેલ એક યાદગાર મજલિસ ...'પાંગરેલી એક કૂંપળની કથા'માં મને આ રચના પ્રસ્તુત કરવાની તક મળેલ, એ બદલ ગુજરાતી સાહિત્ય અકાદમી, ...Continue Reading

કવિશ્રી કૃષ્ણ દવે સાથે એક મજલિસ (લંડન)…

Posted on by Chetu | 31 Comments

18
મિત્રો, શનિવાર, ૧૭ જુલાઈ ૨૦૧૦ ના રોજ, ગુજરાતી સાહિત્ય અકાદમી (લંડન) બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સક્રિય સાથ સહકારમાં યોજાયેલ મજલિસ 'પાંગરેલી એક કૂંપળની કથા' માં મુખ્ય અતિથી હતા ગુજરાતી ...Continue Reading

ગઝલ લખ…

Posted on by Chetu | 8 Comments

ist2_4172943-feather-pen-in-a-hand
*** પ્રિય મિત્ર શ્રીપંચમભાઈ શુક્લનું નામ બ્લોગજગતથી કે સાહિત્ય પ્રેમીઓથી અજાણ્યું નથી જ ...એમની ગઝલ જ એમની ઓળખ છે એમ કહી શકાય .. એમના વિષે વધુ અહીં વાંચી શકાશે. આજે આપણે એમની આ ગઝલ માણીએ એમના જ ...Continue Reading

મૈત્રીની મ્હેંક…

Posted on by Chetu | 20 Comments

1684956726_1584e33e9d[1]
*** શુભ આજે બહુ વ્યસ્ત હતો ... એક પછી એક કાર્ડ લખીને એક તરફ મૂકી, બોલતો જતો હતો કે ઉફ્ફ ..હવે આ કાર્ડ્સ પુરા થાય તો સારું ... અને હાથમાં એક કાર્ડ આવ્યું .. વળી એકતરફ મુક્યું .. ને બીજું લીધું .. હમમમ ... આ ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 3 Comments

તરફડાટ એટલે તમે કહેશો...જલ બહાર આણેલા કોઈ મીનને પૂછી જુઓ, પણ ઘૂઘવતા ઉદધિની ભીતર જે કોરું કોરું તરફડે એને તમે શું કહેશો? - પન્ના ...Continue Reading

નયનને બંધ રાખીને…

Posted on by Chetu | 16 Comments

કવિશ્રી બરકત વિરાણી(બેફામ)ના સુંદર શબ્દોથી મઢેલી આ સદાબહાર ગઝલને, રૂડા સંગીત અને શ્રી મનહર ઉધાસ ના સુમધુર સ્વરમાં સાંભળવાની મજા જ કઈક અનેરી છે ...!! અશ્રુ વિરહની રાતનાં ખાળી શક્યો નહિ પાછા ...Continue Reading

મારી વેણીમાં…

Posted on by Chetu | 9 Comments

મારી વેણીમાં ચાર ચાર ફૂલ.. અંબોડલે સોહે સોહામણી ઝૂલ..!! પહેલું ફૂલ... જાણે મારા સસરાજી શોભતા જાણે પેલું મોગરાંનું ફૂલ એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો ગંભીર ને સૌમાં અતુલ... મારી વેણીમાં ચાર ચાર ...Continue Reading

વીણેલા મોતી

Posted on by Chetu | 2 Comments

દિવ્ય પ્રસાદ - દર્શન - 24 April 2010 Remain very quiet, open your mind & your heart to Sri Aurobindo's influence & mine, withdraw deepinto an inner silence(wich may be had in all circumtences),call me from depths of this silence & you will see me standing there in the center of  your being. The Mother ઓમ આનંદમયિ ચૈતન્યમયિ સત્યમયિ પરમે સાભાર - શ્રી અરવિંદ ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 5 Comments

'આત્મા અને જીવન એ કોઈ વિરોધી વસ્તુઓ નથી. ઊલટું માણસને જેમ જેમ વધુ આત્મ શક્તિ પ્રાપ્ત થતી જાય છે તેમ તેમ તેની જીવન શક્તિ પણ વધુ સમૃદ્ધ થતી જાય છે. આ સત્યનો સાક્ષાત્કાર કવિતા અને કળાની શક્તિ સૌથી ...Continue Reading