home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

પ્રેમને રંગ શું?…

Posted on by Chetu | 6 Comments

151246336_a86354ecbc[1] - Copy
આલ્બમ - હસ્તાક્ષર રચયિતા - રમણભાઇ પટેલ સ્વર - આરતી મુનશી, પાર્થીવ ગોહીલ મિત્રો, આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રસ્તુત છે, આ સુંદર રચના, સુંદર સ્વરની સરગમ સાથે..!! * ઉરે ઉભરાતા પ્રેમના તરંગો ને ...Continue Reading

લો કરું કોશિષ…

Posted on by Chetu | 12 Comments

2332458252_a343f9b220
* મિત્રો, ગુજરાત સમાચાર અને શ્રીઅંકિત ત્રિવેદી, શ્રીવિક્રમ પટેલ, તથા શ્રીશ્રેયાંશ શાહ દ્વારા અયોજીત "સમન્વય-કાવ્ય સમારોહ''માં પ્રસ્તુત થયેલી, માનનીય કવિશ્રી રાજેન્દ્ર શુક્લની આ સુન્દર ...Continue Reading

તું હૃદયે વસનારી…

Posted on by Chetu | 7 Comments

101905[1]
*** આજે અમારા પૂજ્ય પપ્પાના જન્મદિને એમના સંતાનો તરફથી એમનું અતિપ્રિય આ ભજન ...!! જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પપ્પા ..!!  *** તું હૃદયે વસનારી તું હૃદયે વસનારી, ઘટ ઘટ ભીતર નરતનહારી તું અંતરના તાર ...Continue Reading

દેવનો દીધેલ…2

Posted on by Chetu | 8 Comments

2085278_f496
નવરાત્રી પર દેવના દીધેલ મારા એક લાડકવાયાના જન્મદિને મમત્વ અને વાત્સલ્ય ભર્યું હાલરડું સાંભળ્યું .. આજે મારા બીજા લાડકવાયાના જન્મદિને ફરી એક મમતા ભર્યું હાલરડું સાંભળીએ બે અલગ અલગ સ્વરમાં, ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 1 Comment

જે મળે તેને ચાહવુ એ સમજુતી છે, જેને ચાહો તેને મેળવવુ એ સફળતા છે.પણ જયારે ખબર હોય કે જે નથી મળવવાનુ છતા, તેને ચાહવુ તે "પ્રેમ" ...Continue Reading

તને યાદ છે?…

Posted on by Chetu | 18 Comments

141[1]
નથી સમાતો આજ હવે તો, હું આ મારા છ અક્ષરમાં. સ્વ. રમેશ પારેખ મિત્રો, ત્રણ-ચાર દિવસ પહેલા આપણે એક રચના '..સાંવરિયો..' માણી જેના રચયિતા, અમરેલી અને રાજકોટનુ ગૌરવ એવા આ ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ, ...Continue Reading

સાંવરિયો રે…

Posted on by Chetu | 24 Comments

indian_poster_QP40_l
* સ્વર - સોનાલી વાજપાઇ શબ્દો - સ્વ. રમેશ પારેખ આલ્બમ - તારી આંખનો અફીણી (સોલી કાપડિયા) * સાંવરિયાને જન્મદિને આ ગીત અર્પણ...!! સ્વર - આરતી મુન્શી આલ્બમ - હસ્તાક્ષર (શ્યામલ-સૌમિલ) સ્વર - સાધના સરગમ ...Continue Reading

શિવાજીનું હાલરડું…

Posted on by Chetu | 11 Comments

shivaji-maharaj-main[1]
જન્મનું નામ: શિવાજી ભોંસલે પદવી: સમ્રાટ અને મરાઠા શાસનનો ઉચ્ચ રક્ષક જન્મ: એપ્રિલ ૬, ૧૬૩૦ જન્મભૂમિ: પુણે પાસે શિવનેરી કિલ્લો, ભારત મૃત્યુ: એપ્રિલ ૩, ૧૬૮૦ છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 1 Comment

પ્રેમનું તત્વ રૂપાંતરકારી છે, તમે જેને પ્રેમ કરશો - તેના જેવા જ બની જશો.. _ ...Continue Reading

દેવનો દીધેલ…1

Posted on by Chetu | 6 Comments

2085278_f496
ફૂલની સુગંધ .. ફૂલનો પવન .. ફૂલ ના જેવું સ્મિત .. લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત ..! આજે તો બમણી ખુશી ... !! એક તો નવરાત્રી અને અમારા લાડકવાયાનો જન્મદિન ..!! તો પછી સૂર~સરગમ પર ગરબાની સાથે અહીં એ ...Continue Reading