home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

વિશ્વ માતૃભાષા દિન…

Posted on by Chetu | 2 Comments

ગુજરાતી માત્ર મારી ભાષા નથી, મારી પ્રતિ છે, મારો પ્રતિધ્વનિ છે, મારી પ્રતીતિ છે, ગુજરાતી મારું એંધાણ જ નથી, મારી અનુભૂતિ છે, મારો અહેસાસ છે, મારી અભિવ્યક્તિ છે. ગુજરાતી ખાલી મારી પિછાન નથી, ...Continue Reading

આપણો સંબંધ..

Posted on by Chetu | 5 Comments

''સંબંધ''..!! માનવીનું જીવન આમ તો સંબંધ પર આધારિત છે.. ક્યારેક આ સંબંધ દિવ્ય અનુભૂતિ કરાવે છે .. તો ક્યારેક આ જ સંબંધ દિલ તોડે છે..! કોઈ એક દિવસ જે સંબંધને લીધે જીવન ભર્યું - ભરેલું લાગતું હોય, એ જ ...Continue Reading

સ્નેહને ન કોઇ સીમાડા..

Posted on by Chetu | 10 Comments

મિત્રો .. ગઈ કાલે જ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો નિર્વાણ-દિન હતો .. અને મને આપણા માનનીય લેખિકા શ્રી નિલમબેન દોશીનાં શબ્દોમાં આલેખાયેલો એમનો આ અનુભવ યાદ આવ્યો જે આપની સમક્ષ રજુ કરી રહી ...Continue Reading

શ્રદ્ધાંજલી – કવિ ડો. સુરેશ દલાલ…

Posted on by Chetu | 13 Comments

https://www.youtube.com/watch?v=4Zn-ePA3FB8 આજે આ વિષય રી-પોસ્ટ કરી રહી છું.. ગુજરાતી સાહિત્ય અકાદમી લંડનના ઉપક્રમે યોજાયેલી સાહિત્ય બેઠક 'કાવ્યચર્યા' માં શ્રીવિપૂલભાઈ કલ્યાણી તથા શ્રીપંચમભાઈ શુક્લના આમંત્રણને માન ...Continue Reading

મુંગી લાગણી…

Posted on by Chetu | 11 Comments

રાજકોટ સ્થિત સખી હેમલ દવેના જીવનની અવિસ્મરણીય યાદ એમના જ શબ્દોમાં - 3 જી એપ્રિલ ૨૦૦૯ ને સાંજે મને એક ફોન આવ્યો કે "તમને જેની વાત કરી હતી તે પાર્સલ આવી ગયું છે ..આવી ને લઇ જાઓ " અને હું, મારી હીર ...Continue Reading

પૂછે છે રાધા…

Posted on by Chetu | 1 Comment

મિત્રો, થોડા સમય પહેલાં જ માનનીય દેવિકાબેન ધૃવનો પરિચય અને એમની રચનાઓ આપે માણી ... આજે ફરી એમની એક રચના - ''હજી આજે પણ ઘણાંને મનમાં સવાલ ઉઠે છે કે કૃષ્ણ ખરેખર થઇ ગયા હશે ? આ સંદર્ભમાં સુરેશ દલાલની આ ...Continue Reading

હું ગુજરાતી છું…

Posted on by Chetu | Leave a comment

...Continue Reading

વીણેલા મોતી

Posted on by Chetu | Leave a comment

જીવનમાં ઘણીવાર અણધાર્યા વળાંકો આવે છે.... ત્યારે આપણે કહેતાં હોઈએ છીએ... ધાર્યું ધણીનું થાય. સંબંધો પણ જીવનમાં ઘણીવાર અણધાર્યા પ્રગટે છે. ન જાણે કયો... કેવો ને ક્યાંથી કોઈ ઋણાનુબંધ ફૂટી નીકળે છે ...Continue Reading

ઉપહાર…( શબ્દારંભે અક્ષર એક )

Posted on by Chetu | 21 Comments

મિત્રો આજે પ્રસ્તુત છે, મારી અતિપ્રિય એવી અને એક્દમ '' હ્ટકે '' કહી શકાય એવી નવિનતા ભરી આ રચનાઓ .. જેનાં રચયિતા છે, બ્લોગજગતના માનનીય કવિયત્રી શ્રીમતિ દેવિકાબહેન ધૃવ. જેમની દરેક રચનાઓમાં ...Continue Reading

Khushiya aur gum.. (સૂર~સાધના)

Posted on by Chetu | 9 Comments

''સ્વર-તરંગ'' ગૃપની સહુથી નાની અને લાડલી સભ્ય ચિ. નિકિતા આજે, ''સંગીત વિશારદ'' ની ડીગ્રી મેળવી પ્રથમ અંકે ઉતિર્ણ થઈ એ બદલ ખોબલે ખોબલે અભિનંદન ... નિકી, બસ.. તું સંગીતની દુનિયામાં આગળ વધતી રહે અને ...Continue Reading