home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

ગઝલ શરમાય…

Posted on by Chetu | 1 Comment

387994_173249259466794_568243520_n
મિત્રો આજે પ્રસ્તુત છે શ્રી ભાવેશભાઇ ગાંગરની આ રચના.. સજીવ નિર્જીવ  બન્ને તત્વોને આવરી લઈ  કવિએ આ સુંદર રચના રચી છે .. જેમકે પ્રણયની અનુભૂતિ થાય ત્યારે વ્યક્તિને પોતાના હૈયાની સાથે સાથે ...Continue Reading

શ્રાવણમાસ…

Posted on by Chetu | Leave a comment

tumblr_mmecd3zGuG1ro1o73o1_1280
શ્રાવણમાસનાં ઉત્સવો माटी का शिवलिंग, माटी का संसार । माटी में माटी मिले, यही जीवतत्व का सार ।। શ્રાવણ મહિનો એટ્લે ઝરમર વરસતા વરસાદનો મહિનો, શ્રાવણ મહિનો એટ્લે વરસતા વરસાદમાં મન અને હૃદયને ...Continue Reading

ગુરુપૂર્ણિમા…

Posted on by Chetu | 2 Comments

4749_11
ગુરુપૂર્ણિમા. अज्ञानतिमिरांधस्य ज्ञानाड्अन शलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः ।। અજ્ઞાનનાં અંધકારને નિવારવા જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર ગુરુ છે અને જીવન વિકાસની તમન્ના ...Continue Reading

સ્ત્રી અને સંવેદના…

Posted on by Chetu | 3 Comments

મિત્રો, આજે પ્રસ્તુત છે  સ્ત્રીના જીવનમાં, અમુક ઘટનાઓની થતી વિપરીત અસર અને એ અસરને નાબુદ  કરવાની  પ્રક્રિયા પર એક મહત્વનો લેખ ..  જેમનાં લેખક છે,  પ્રિય મિત્ર શ્રી પ્રિયદર્શી-અર્થ. ...Continue Reading

બે પળ હશે…!

Posted on by Chetu | 2 Comments

animated - 2zxDa-26eG5 - normal
 મિત્રો, આજે માણીએ ભરત કવિની એક સુંદર રચના.. *** લાગણીની તો કોઇ કૂંપળ હશે, ને ઝંખનાઓનાં જ શું મૃગજળ હશે.? રાત રોવે છે પિયુ ને પામવા, ને સવારે એટલે ઝાકળ હશે..? ને વાવેતર કર્યુ એક શ્રધ્ધા તણું, ને ...Continue Reading

મહેકતું ગુજરાત…

Posted on by Chetu | 14 Comments

Gujarat565
મિત્રો, આજે ગુજરાતનો સ્થપના દિન ..!!  આ મહત્વના દિને પ્રસ્તુત છે વિશ્વ ગુર્જરીનો સમન્વય ..!!   એટલે કે આ વતનપ્રેમની ભાવનાનાં ઐક્યની અનુભૂતિ આપ અહીં કરી શક્શો .. ! અલગ અલગ દેશોમાં રહેતાં ...Continue Reading

જીવન…

Posted on by Chetu | 1 Comment

943489_591984047486823_1644046693_n
સુપ્રભાત..મિત્રો..આજે આ લેખ મને સ્પર્શી ગયો..!   સમન્વય પર મૂકવાની સંમતિ આપવા બદલ શ્રી સુરેશભાઈ ગણાત્રાનો ખૂબ આભાર ..!! *** જીવન જેવું પરમાત્માએ આપ્યું છે તેવું જ સ્વીકારી લેજો.... હું ...Continue Reading

હસ્તાક્ષર…

Posted on by Chetu | Leave a comment

ABC
*** મિત્રો .. આજે આ સુંદર રચના માણીએ.. જે લોકો વતનથી દૂર હોય એમને તો, વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર.. ખરૂને ? અને વતનની યાદ એક જ ફૂંક મારી, કલ્પના રૂપી બંસરી વગાડીને વતનનાં અનેક દ્રશ્યોને ...Continue Reading

ચાહત…

Posted on by Chetu | Leave a comment

આપણે જેને ચાહતા હોઈએ એના કરતા, જે વ્યક્તિ આપણને ચાહતી હોય, એ આપણને હંમેશ સુખી જોવા ઈચ્છતી હોય. આપણે જેને ચાહતા હોઈએ એ કદાચ આંસુ આપે, પણ જે આપણને ચાહે, એ આંસુને આપણી પાસે ફરકવા પણ ના ...Continue Reading

બદલાવ…

Posted on by Chetu | 2 Comments

541957_398188483572290_1546432485_n
મિત્ર શ્રી કૃષ્ણકાંતભાઈના લેખ હંમેશ પ્રેરણાદયક હોય છે.. આજે  માણીએ એમના શબ્દોમાં એમના વિચારો..! *** કોઈ માણસ કાયમ માટે એકસરખો નથી રહેતો ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ બને એવું, સમસ્યાઓને પણ ...Continue Reading