home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

સુવર્ણજયંતી…

Posted on by Chetu | 17 Comments

* અનોખાં બંધને બંધાઇ આ લગ્નગાંઠ, આવી આવી આ પચાસમી વર્ષગાંઠ..!!   આજે અમારાં પિતાશ્રી ચિમનલાલ જમનાદાસ ઘીયા તથા માતુશ્રી નિર્મળાબહેન ચિમનલાલ ઘીયાને એમનાં દાંપત્યજીવનની સુવર્ણજયંતી પર અંત:કરણ ...Continue Reading

ઉપહાર…

Posted on by Chetu | 11 Comments

' અનોખુંબંધન ' માટે ખાસ મોક્લાવેલ આ ભેટ બદલ પ્રિય નીલમદીદી ( પરમ સમીપે ) નો ખૂબ ખૂબ આભાર...!.. ..શબ્દોના સથવારે છલક્તું આ કેવું અનોખુ બંધન..!  ન જોયા, ન હળ્યા મળ્યા..તો યે કયાં રહ્યા અજાણ્યા ?  સ્નેહના ...Continue Reading

બંધન…

Posted on by Chetu | 12 Comments

  ના જાણે કેવું છે આ અનોખું બંધન... હૃદય મહીં વહી રહ્યું લાગણી ભીનું સ્પંદન સૂરો તણી સરગમમાં ગુંજી રહ્યું ગુંજન હૈયાની પ્રિત તણું બંધાઈ રહ્યું આ બંધન  પ્રેમ તણા પુષ્પોથી મહેકી રહ્યું ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 2 Comments

જો અશ્રુ સારવાં છે તો કોઇ નાં ઝખ્મો પર સારો, છે શોભા એ જ ઝાકળની કે એ ફૂલો પર ...Continue Reading

અનોખું બંધન…

Posted on by Chetu | 14 Comments

..અનોખું બંધન ...! ..કેટલું સુંદર અને પાવન નામ છે..? સાંભળી ને જ અલૌકિક અનુભૂતિ મહેસુસ થાય,જાણે કે પૂર્વ જન્મનું કોઇ ઋણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન....કે જે ...Continue Reading