home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

પ્રેમની પરાકાષ્ઠા… Poll (1)

Posted on by Chetu | 44 Comments

heartrainbow3
મિત્રો, .....આજે '' પ્રેમ '' નામનો સરળ છતાં અઘરો અને ગહન વિષય લઇને આવી છું ..પ્રેમની કોઇ વ્યાખ્યા કે પરિભાષા નથી , પ્રેમનું કોઇ વર્ગીકરણ નથી કે પ્રેમનું કોઇ રૂપ નથી.. એને કોઇ એ જોયો નથી છતાં પણ એના ...Continue Reading

ઉપહાર…

Posted on by Chetu | 3 Comments

આ રચના અનોખુંબંધન ને ભેટ મોકલવા બદલ સખી દિગીશા શેઠ-પારેખ ( દિવ્ય-ભાવ ) નો ખૂબ ખૂબ આભાર અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને, પછીથી પાંગર્યુ હળી મળી ને, અટક્યું એક વાર 'પછી મળશું' કહીને, અનોખું બંધન ...Continue Reading

ઉપહાર…

Posted on by Chetu | 8 Comments

અનોખુંબંધન પર આ લેખ મોકલવા બદલ મિત્ર શ્રીવિકાસભાઇ ચાવડા ( Coming Back To Life ) નો ખૂબ ખૂબ આભાર ..ANOKHU BANDHAN...AN ETERNAL BOND!!!Anokhu Bandhan an eternal bond is special bond we share with each other. In our lives we share special bond with special persons. Father & Daughter , Mother & Son , Grand Parents & Grand Children's , Brother & Sister , Friends , ...Continue Reading

વીણેલાં મોતી…

Posted on by Chetu | Leave a comment

... કવિતા એ આત્માની માતૃભાષા છે... - ઉમાશંકર જોષી ...Continue Reading

ઉપહાર…

Posted on by Chetu | 5 Comments

અનોખુંબંધન પર મિત્ર શ્રી કપિલભાઇ દવે ( ભૃગુસંહિતા ) તરફથી મળેલ આ ઉપહાર બદલ ખૂબ ખૂબ આભાર.. ..દિલના દરવાજેથી નિકળેલું આ અનોખું બંધન, હૃદયની ધડકન બની ધબકતું આ અનોખું બંધન, કાળજાની કોર બની ...Continue Reading

મુલાકાતોની શ્રૃંખલા ~ એક યાદગાર સફર…

Posted on by Chetu | 25 Comments

17157_247581402676_5427587_n
મુલાકાતોની શ્રૃંખલા ~ એક યાદગાર સફર મિત્રો..., યાદ એક એવી અવિસ્મરણીય અને અવિભાજ્ય પળ હોય છે જેને આપણે ક્યારેય હૃદયથી અળગી કરી શકતાં નથી ....અને આ વખતની સફર ખરેખર યાદગાર બની રહી....!!.. મન તો અત્યારે ...Continue Reading

સમર્પણ…

Posted on by Chetu | 8 Comments

નિહાળી લે આ પ્રણય દર્પણ...!સ્વીકારી લે આ પ્રણય તર્પણ...!કર્યું છે મેં જીવન સમર્પણ...!બીજું કરું શું તુજને ...Continue Reading

તું…

Posted on by Chetu | 5 Comments

ગગનમાં તું, ધરામાં તું,પવનમાં તું, ઝરણામાં તું મનમાં તું, હૃદયમાં તું નયનમાં તું, સ્વપ્નમાં તું વાણીમાં તું, વિચારમાં તું દ્રષ્ટિમાં તું, સૃષ્ટીમાં તું શોધી જડુ ના, તારામય ...Continue Reading

ઉપહાર…

Posted on by Chetu | 2 Comments

અનોખુબંધન માટે આ રચના ભેટ મોક્લવા બદલ મિત્ર શ્રી કાંક્ષિતભાઇ ( Kankshit " શફક " 's World. ) નો ખૂબ ખૂબ આભાર ..! તારી રચના, મારી ગઝલ કે કોક ગીતની બેલી કોઇ કવિતા અંહી સુણાવે, કોઇ રેલે હાસ્યની હેલી, શબ્દ-સ્પર્શ ...Continue Reading

સ્વરચિત કાવ્યપંક્તિઓ…

Posted on by Chetu | 22 Comments

" ધબકાર " ગ્રુપનાં સંમેલનમાં રજુ થયેલી ધારિણીબહેનનાં સૂરીલા કંઠ દ્વારા પઠિત મારી રચનાઓ.. આ સાથે ધારિણીબહેન, દેવલબહેન, જીજ્ઞાબહેન, શૈલ્યભાઈ,મંથનભાઈ,કાંક્ષિતભાઈ,ડૉ.પાર્થભાઈ તથા આપણા ''ધબકાર'' ...Continue Reading