home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

વીણેલા મોતી…

Posted on by Chetu | Leave a comment

આપણે કહીએ છીએ કે સમય ચાલ્યો ગયો પરંતુ એ વાત ખોટી છે, ખરેખર સમય તો ત્યાં જ રહે છે પણ આપણે પસાર થઇ જઇએ છીએ.                                                                       -  સ્વેટ મોર્ડન ...Continue Reading

પ્રણય…

Posted on by Chetu | 35 Comments

~-~ 2014 Class! ~-~ - 2zxD0-H636 - normal
અનોખુંબંધન માટે સહુ પ્રથમ લખેલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલીસબ-રસ વાર્તા હરિફાઇ માં પ્રથમ પારિતોષિક વિજેતા કૃતિ.. હરિફાઇ આયોજક શ્રી અશોકભાઇ તથા સર્વે નિર્ણાયકો નો ખૂબ ખૂબ ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 2 Comments

સફળતાનાં ગગનમાં વિહરવા માટે શ્રધ્ધા અને પુરુષાર્થની પાંખો ...Continue Reading

શ્રદ્ધાંજલી… આદિલજી…

Posted on by Chetu | 9 Comments

સુપ્રસિદ્ધ શાયર શ્રીઆદિલ મન્સૂરીજીની ગઝલોથી ભાગ્યે જ કોઇ અજાણ હશે.. જેઓ હંમેશ મારા પ્રિય ગઝલકાર રહ્યાં છે, તેઓશ્રીનાં અવસાનનાં દુ:ખદ સમાચાર સાંભળીને હૃદય દ્રવી ઉઠ્યું..! હજુ અમુક સમય ...Continue Reading

અભિનંદન…

Posted on by Chetu | 14 Comments

 અપણા ગુજરાતી બ્લોગ જગતનાં ગૌરવ સમા નિલમદીદીની ( પરમસમીપે ) કલમે વહેલી મમતા અને વાત્સલ્યની સરીતા વહાવતા ભાવવિશ્વ ને મળી રહ્યું છે દીકરી મારી દોસ્ત નામનું પુસ્તક સ્વરૂપ...!! જે પહેલાં, પરમ ...Continue Reading

ઉપહાર…

Posted on by Chetu | 17 Comments

...મિત્રોનાં જીવનમાં ફરિશ્તા બનીને એમની નિ:સ્વાર્થ - અમુલ્ય મૈત્રીનો રણકાર રણકાવનાર મિત્ર ચિ. નીરજભાઇ ને એમનાં શુભ જન્મ દિને અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથ સ્નેહઆશિષ... એમની એક ...Continue Reading

રક્ષાબંધન…

Posted on by Chetu | 15 Comments

h
રક્ષાબંધન એક એવુ અનોખુંબંધન છે, જ્યાં રાખડીનો કાચા સુતરનો તાંતણો,  ભાઈ-બહેનનાં હેતને જીવનભર બાંધી રાખે છે..ખરેખર ભાઈ બહેનનું હેત અસીમ હોય છે..લોહીની સગાઈ હોય કે ધર્મનાં ભાઈ બહેન ...બન્નેનાં ...Continue Reading

ઉપહાર…

Posted on by Chetu | 24 Comments

મિત્રો, .... આજે આપણા ગુજરાતી બ્લોગ જગતની લાડલી ધ્વનિ જોષીનો (  લાગણીની કલમે )  શુભ જન્મ દિન ...!!.. આજનાં શુભ દિને ચિ. ધ્વનિને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને સ્નેહઆષિશ .. !!....આ સાથે જ  પ્રસ્તુત છે, ...Continue Reading

વેબ ગુર્જરી પર ‘ સમન્વય ‘ …

Posted on by Chetu | 7 Comments

* મિત્રો, સહર્ષ જણાવવાનું કે ' ગાંધીનગર સમાચાર ' નામનાં ગુજરાતી સમાચાર પત્રમાં ધબકાર ગૃપ દ્વારા શરૂ કરેલી કૉલમ 'વેબ ગુર્જરી' પર સમન્વય વિષે લેખ પ્રકાશિત થયેલ છે, એ માટે દરેક મિત્રો- વાંચકો, ...Continue Reading

પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક… Poll (2)

Posted on by Chetu | 12 Comments

..મિત્રો, .. પ્રેમ અને '' પ્રેમ ની પરાકાષ્ઠા '' વિષે ખૂબ સુંદર અને શ્રેષ્ઠ પ્રતિભાવો આવ્યાં ..આપ સહુ નો આટલો સરસ પ્રતિસાદ મળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર .. આવી જ રીતે આગળ પણ આપ સર્વે મિત્રોનો સહકાર મળશે ...Continue Reading