home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

બાળદિન…

Posted on by Chetu | 8 Comments

girl_and_doll_400[1]
 વિશ્વના સહુ ભુલકાઓને બાળદિન મુબારક ...! આ બાળપણ કેવી સુંદર અવસ્થા છે..? એક નિર્દોષ -નિ:સ્વાર્થ બચપણ, ઢીંગલીમાં પણ પ્રેમ શોધે છે ...તેની સાથે એક બંધન બાંધી લે છે.. તેને ખબર નથી કપટ શું છે ? બસ પોતાના ...Continue Reading

એક રજકણ…

Posted on by Chetu | 9 Comments

vitamin-d
ગીત: હરીન્દ્ર દવે સ્વર: લતા મંગેશકર એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે જળને તપ્ત નજરથી શોષી, ચહી રહે ઘન રચવા ઝંખે કોઈ દિન બિંબ બનીને, સાગરને મન વસવા વમળ મહીં ચકરાઈ ...Continue Reading

રાખડી…

Posted on by Chetu | 11 Comments

GTI2592
રાખડી આવી ને બહેન યાદ આવી, બહેન યાદ આવી ને આંસુડા લાવી... તું તો ગઈ દુર, હું રહી ગયો એકલો, હજીયે સંગાથ મને કોઈનો નથી થયો... તારી રે વાત મારે કેમ કરી ગાવી ? રાખડી આવી ને બહેન યાદ આવી... કોની સાથે ...Continue Reading

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…

Posted on by Chetu | 16 Comments

waterfalls1
* Happy Friendship day * આજે જ્યારે સમગ્ર જગત મિત્રતા દિન ઉજવી રહ્યું છે, ત્યારે પ્રભુને એ જ પ્રાર્થના છે કે ... મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય ...Continue Reading

મમતા…

Posted on by Chetu | 45 Comments

.. *.. મમતા ..*.. સુર્યનાં સોનેરી કિરણો ચહેરા પર પડતાં જ તૃપ્તિની આંખો ખુલી ગઇ અને અચાનક જ ખ્યાલ આવ્યો કે આજે તો અગિયારસ ...! જલ્દી ઉભી થઇ નિત્ય ક્રમ આટોપી, ઠાકોરજી ની સેવા કરી, ઉંઘી રહેલાં તપનને ...Continue Reading

ગુરુવંદના…

Posted on by Chetu | 27 Comments

ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા : ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥ શ્રી ધીરજલાલ પોપટભાઈ ભૂત જન્મ તારીખ :- ૯-૯-૧૯૪૮ વતન :- કોટડા-સાંગાણી, જી. રાજકોટ ...Continue Reading

પ્રિય પપ્પા…

Posted on by Chetu | 15 Comments

10372143_10152570359387677_6559419474370486759_n
...*... Happy Father’s Day ...*... પ્રિય પપ્પા, આજ નાં શુભ દિવસે આપને તથા વિશ્વના દરેક પિતાને વંદન .. ! જેમ માં ની મમતા અજોડ અને અનન્ય છે એમ જ પિતાનું વાત્સલ્ય પણ અનોખું છે..   માની મમતા  એના વ્યવહારમાં  દેખાય છે , તો ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | Leave a comment

સચ્ચાઇનો સૌથી મોટામાં મોટો મિત્ર  સમય  છે. એનો મોટામાં મોટો શત્રુ  પૂર્વગ્રહ છે અને એની સદાની સખી વિનમ્રતા  છે. - ચાર્લ્સ કેલબ ...Continue Reading

પાન લીલું જોયું ને…

Posted on by Chetu | 20 Comments

કવિશ્રી હરિન્દ્ર દવેની સુંદર રચના.. જેને સંગીતે મઢી છે શ્રી સોલી કાપડીયાએ તથા સુંદર સ્વર આપ્યો છે સોનાલી બાજપાઇએ. મારી એક્દમ પ્રિય આ રચનામાં, કવિએ નાયિકાના હૈયામાં રહેલ પ્રેમને, યાદ રૂપે ...Continue Reading

ઉપહાર…

Posted on by Chetu | 13 Comments

અનોખુંબંધન પર આ ઉપહાર મોક્લવા બદલ મિત્ર શ્રીજયભાઇ ભટ્ટ ( બંસીનાદ ) નો ખૂબ ખૂબ આભાર.. * બંધન અનોખું કેવી રીતે હોઈ શકે ? કોનું બંધન ? જે વસ્તુ આપણને ગમતી હોય તે બંધન કેવી રીતે હોઈ શકે ? મૈત્રી, સ્નેહ ...Continue Reading