home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

વીણેલા મોતી…

Posted on by Chetu | 1 Comment

GOD Asked: What is Forgiveness? A Cute Little Girl: "Its the Wonderful Smell That A Flower Gives When Its Being Crushed"ભગવાને પૂછ્યું : ક્ષમા એટલે શું ? નાની બાળકીએ કહ્યું : એક અદભૂત મહેંક ..કે.. જે, ફૂલ કચડાઈને પણ આપે ...Continue Reading

ઉપહાર…

Posted on by Chetu | 1 Comment

7-43
મિત્ર શ્રી પ્રકાશ ભાઈના જન્મદિને , "અનોખુબંધન" માટે એમણે જ રચેલી રચના પ્રસ્તુત છે..! મુજ ને મળીશ તું…… સખી તું જ છે મોસમ મારા વ્હાલની , ભરોસો છે મનમાં મુજને મળીશ તું રખે ને આ પાનખર વિતી જાય , ફરી ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | Leave a comment

ભાષા અમારી તો છે, પરિભાષા પ્રેમની સમજી શકો તો વેદ, નહીં તો પુરાણ છે ..! - ...Continue Reading

જન્મદિન…

Posted on by Chetu | 2 Comments

cake[1]
નાની બહેન જુલીના શુભ જન્મદિને મેઘધનુષના સપ્ત રંગો ભરી મબલખ શુભેચ્છાઓ... તારા સુંદર સ્નેહાળ વ્યક્તિત્વને, શબ્દોમાં કેવી રીતે મૂલવીએ? આજે સહુ સંગાથે જન્મદિન તારો, અંતરના આશીર્વાદથી ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | Leave a comment

પળ, વિપળ, ઘડીઓ,પ્રહર વિત્યે જતાં, આમ દિવસો,માસ,વરસો પણ જતાં... આજનાં દિવસે જરા જોઇ લીએ, શું જીવનનાં ધ્યેયને પામ્યાં છીએ? -જયંત જી. ...Continue Reading

મારી ભીતર…

Posted on by Chetu | 25 Comments

collage30
"મારી ભીતર'' શબ્દ અનેક રચનાઓમાં વણાયેલો છે.. પરંતુ... આ તો જરા, અમથું-અમસ્તું કંઈક સ્ફૂર્યું મારી ભીતર, ને કાવ્યપંક્તિ જેવું કંઈક રચાયું મારી ભીતર :) લાગણી ઝણઝણે મારી ભીતર, સંગીત રણઝણે મારી ...Continue Reading

અખંડ સૌભાગ્યવતી…

Posted on by Chetu | 23 Comments

2624090563_76e6ac2f5f
મિત્રો, હમણાં તો લગ્નની મોસમ ચાલી રહી છે ... અમુક સમય ગાળામાં કંકોતરીઓ મળતી જ રહે છે ..કોઈ ને ત્યાં દીકરો પરણે છે ...તો કોઈને ત્યાં દીકરી.. અને આ શુભ દિવસમાં આનંદ અને ખુશીઓના માહોલની સાથે કન્યા ...Continue Reading

રૂપલે મઢી છે…

Posted on by Chetu | 8 Comments

seiya
ગીત: હરીન્દ્ર દવે (૧૯૬૮) સંગીત: દિલીપ ધોળકિયા લતાજી * ગુજરાત સમાચાર અને સમન્વય પ્રસ્તુત સંગીત સમારોહ સમયે, નવી પેઢીની - બન્ને ગાયિકાઓએ રજુ કરેલ આ ગીતનો આનંદ પણ એટલો જ માણવો ગમે છે જેટલો ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 2 Comments

વાયરો આપણને ઘણી બધી વાતો કહેવા ઉત્સુક છે, પરંતુ આપણે અફવાઓ સાંભળવામાં રોકાયેલા હોઈએ છીએ , પોતાનો અનાદર લાંબો સમય સહન ના થાય ત્યારે, વાયરો ના છુટકે વંટોળિયો બની જાય ...Continue Reading

સાગર અને શશી…

Posted on by Chetu | 9 Comments

આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે, સ્નેહધન, કુસુમવન વિમલ પરિમલ ગહન, નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે, પિતા, કાલના સર્વ સંતાપ સામે ! નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા, કાલના સર્વ ...Continue Reading