..રાગ ચારૂકેશી પર આધારીત ‘ દસ્તક ‘ ફિલ્મનાં આ ગીત ને પણ સૂરીલો સ્વર મળ્યો છે લતાજીનો,
અને મદન-મોહનજીએ સંગીત સજાવેલું છે, સિતાર-મોહનવીણા-તબલાંનાં રણકારથી…!!..
***
..રાગ ચારૂકેશી પર આધારીત ‘ દસ્તક ‘ ફિલ્મનાં આ ગીત ને પણ સૂરીલો સ્વર મળ્યો છે લતાજીનો,
અને મદન-મોહનજીએ સંગીત સજાવેલું છે, સિતાર-મોહનવીણા-તબલાંનાં રણકારથી…!!..
***
અફલાતુન (મારો પ્રિય શબ્દ) આ ગીત મારી નજર બહાર રહી ગયું હતું .દસ્તક નું એક ગીત માઇ રી મે કાસે કહું પીર અપને જીયા કી એમના જ અવાજ માં મારી પાસે છે અને એક આડ વાત મદનમોહન ની સાથે સિતાર સિતાર વગાડતા હતા એમનું નામ રઇસખાન હતું અને પછી એમની સાથે અણબનાવ થતાં દીલ કેએ રાહે પછી એમની સાથે કામ કર્યું નહતું (આ માહિતી એમના પુત્ર સંજીવ કોહલી એ એમના વિષે લખેલા એક લેખ્માં આપી છે)
મ્
nice song
2 Responses to Baiya na dharo…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments