Home Green

Aye Mere Pyaare…(સૂર-સાધના)

મિત્રો, વતનથી દૂર રહેતાં દરેક ભારતીયોનાં હૈયામાં, આજ્નાં સ્વાતંત્ર્યદિને આ લાગણી જરૂર ઉદભવતી હશે..! વિદેશ વસતા ભાઈબહેનો,આ ભાવની અનુભૂતિ કરી રહ્યાં જ હશે..! ખરેખર, આ ગઈકાલે આ ગીત રેકોર્ડ કરતી હતી, ને અનાયસે જ આંસુ સરી પડ્યાં..! અત્યારે ભલે હું ભારતથી દૂર છું, પરંતુ ભારત મારાં હૈયામાં છે..!

મારાં અતિ પ્રિય આ ગીત દ્વારા, આપણા ભારત દેશને મારી ભાવાંજલી અર્પણ કરી રહી છું..!!

ऐ मेरे प्यारे वतन ऐ मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान।

तू ही मेरी आरजू तू ही मेरी आबरू तू ही मेरी जान

तेरे दामन से जो आये उन हवा-ओंको सलाम

चूम् लूँ मैं उस ज़ुबाँ को जिसपे आये तेरा नाम

सबसे प्यारी सुबह तेरी सबसे रंगीं तेरी शाम

तुझपे दिल् कुर्बान…

माँका दिल बनके कभी सीने से लग जाता है तू

और कभी नन्ही सी बेटी बन के याद आता है तू

जितना याद आता है मुझको उतना तड़पाता है तू

तुझ पे दिल कुर्बान…

छोड़ कर तेरी ज़मींको दूर आ पहुंचे हैं हम

फिर भी है येही तमन्ना तेरे जर्रों की कसम

हम जहां पैदा हुये उस जगह ही निकले दम

तुझ पे दिल कुर्बान…

This entry was posted in Desh-bhakti, Melodious, Mix, Sur-Sargam, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

13 Responses to Aye Mere Pyaare…(સૂર-સાધના)

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    काबुलीवाला कहानी रविन्द्र नाथ टैगोर ने लिखी थी और इसी पर बनी थी फिल्म काबुलीवाला, पहले बंगाली में 1956 में जिसे तपन सिन्हा ने निर्देशित किया था और फिर 1961 में हिंदी में जिसका निर्देशन किया था हमेन गुप्ता ने, निर्माता थे बिमल रॉय। बंगाली फिल्म का संगीत दिया था रवि शंकर ने जबकि हिंदी फिल्म में संगीत था सलिल चौधरी का। इसके गीत लिखे थे सदाबहार गुले-गुलजार यानि गुलजार साहब ने। काबुलीवाला का जीवंत किरदार निभाया था बलराज साहनी ने।
    इस गीत की तारीफ यही है कि इसे कभी भी सुनलो, कहीं भी सुनलो आँखों में एक नमी सी दिखने लगती है और ये जादू सिर्फ गीत या संगीत का नही है बल्कि उस आवाज का भी है जो है मन्ना दा की। ज्यादा कुछ कहने से बेहतर है इस मधुर गीत का आनंद लिया जाय।

  2. jugalkishor says:

    ઘણા સમયે આ માતૃવંદના સાંભળી ! ધન્યવાદ.

  3. Mahesh and Bharti Paleja says:

    Thanks it’s very true Even we live somewhere else but INDIA is our Hearts Thought.
    Happy 69th indepentdance day!

  4. ken says:

    Very Good Rashtrageet!

    ઐ મેરે પ્યારે વતન ઐ મેરે બિછડ઼ે ચમન તુઝ પે દિલ કુર્બાન|

    તૂ હી મેરી આરજૂ તૂ હી મેરી આબરૂ તૂ હી મેરી જાન

    તેરે દામન સે જો આયે ઉન હવા-ઓંકો સલામ

    ચૂમ્ લૂઁ મૈં ઉસ જ઼ુબાઁ કો જિસપે આયે તેરા નામ

    સબસે પ્યારી સુબહ તેરી સબસે રંગીં તેરી શામ

    તુઝપે દિલ્ કુર્બાન…

    માઁકા દિલ બનકે કભી સીને સે લગ જાતા હૈ તૂ

    ઔર કભી નન્હી સી બેટી બન કે યાદ આતા હૈ તૂ

    જિતના યાદ આતા હૈ મુઝકો ઉતના તડ઼પાતા હૈ તૂ

    તુઝ પે દિલ કુર્બાન…

    છોડ઼ કર તેરી જ઼મીંકો દૂર આ પહુંચે હૈં હમ

    ફિર ભી હૈ યેહી તમન્ના તેરે જર્રોં કી કસમ

    હમ જહાં પૈદા હુયે ઉસ જગહ હી નિકલે દમ

    તુઝ પે દિલ કુર્બાન…

    http://www.virtualvinodh.com/wp/aksharamukha/

    આઓ મિલકર સંકલ્પ કરે,
    જન-જન તક ગુજનાગરી લિપિ પહુચાએંગે,
    સીખ, બોલ, લિખ કર કે,
    ગુજરાતી કા માન બઢાએંગે.
    ઔર ભાષા કી સરલતા દિખાયેંગે .
    બોલો હિન્દી લેકિન લિખો સર્વ શ્રેષ્ટ નુક્તા / શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમેં !
    ક્યા દેવનાગરી કા વર્તમાનરૂપ ગુજનાગરી નહીં હૈ ?
    હિંદી લેખનમેં અધિક ગુજરાતી શબ્દોં કા પ્રયોગ કિજીએ ઔર પૈર નોટ (foot note ) મેં હિંદી શબ્દાર્થ લિખીએ !

  5. Very Nice…. Excellent..

  6. Kishore Modha says:

    Well Sung..Enjoyed listening it in your voice..

  7. Ramesh Patel says:

    vaah! Chetuben
    ઐ મેરે પ્યારે વતન ઐ મેરે બિછડ઼ે ચમન તુઝ પે દિલ કુર્બાન|

    તૂ હી મેરી આરજૂ તૂ હી મેરી આબરૂ તૂ હી મેરી જાન