Author Archives: Chetu

Muje aisa mila…

Posted on by Chetu | 9 Comments

આ ગીતમાં જાણે કે કોઈ યુવતી યુગોથી પોતાના શમણાને શોધવા ભટકતી હોય ને અચાનક જ તેને એ પ્રેમ-સ્વરૂપે મળી જાય… ત્યારે થતી આનંદની હેલી… સુંદર શબ્દો દ્વારા લતાજીના કંઠે વહી રહી છે ..! Continue reading

...Continue Reading

ગમન…

Posted on by Chetu | 35 Comments

611326725_542668

Respect the feelings of people who touched ur heart Bcoz, u will never know when they will just walk out of ur life and never come back… Continue reading

...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 3 Comments

ઈશ્વરે રચેલા સંબધોની ગાંઠ કોઇથી છુટતી નથી હોતી..
Continue reading

...Continue Reading

Govind Hari… ( શ્રદ્ધાંજલી )

Posted on by Chetu | 11 Comments

shri-bhutsir4

તેઓ અનંત યાત્રાએ નીકળી ગયા પરંતુ ૠણાનુબંધ અમર રાખતા ગયા. એમના પવિત્ર વ્યક્તિત્વની મહેંક કાયમ પ્રસરેલી રહેશે…એમની આપેલી શિક્ષા અને સંસ્કાર એ જ તો અમારા જીવનની મુડી છે.. ! ગુરુ-શિષ્યાનું આ ઋણાનુબંધ સદાય અમર રહેશે..!
Continue reading

...Continue Reading

Paan Lilu Joyu… (સૂર~સાધના)

Posted on by Chetu | 11 Comments

કવિશ્રી હરિન્દ્ર દવેની સુંદર રચના જે મને અતિપ્રિય છે, તેને મેં સ્વર આપવાની કોશીશ કરી છે … Continue reading

...Continue Reading

તમે કોઈ દિવસ…

Posted on by Chetu | 4 Comments

તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં..માથુ મૂકીને રડ્યા છો ?… Continue reading

...Continue Reading

Laav Hatheli…

Posted on by Chetu | 1 Comment

લાવ હથેળી શ્યામ લખી દઉં… Continue reading

...Continue Reading

Teri meri prem…

Posted on by Chetu | 2 Comments

કહે છે ને કે પ્રણય અહેસાસને, તેની સંવેદનાઓ – તડપને શબ્દોમાં આલેખી શકાતા નથી, પણ આ વિડીયોમાં બે આત્માના ઐક્યને તથા તેમની દરેક સંવેદનાઓને આકૃતિ દ્વારા આલેખીને દર્શાવેલ છે..એક છે પ્રેમનું સ્થુળ સ્વરુપ, તો બીજુ તેના અહેસાસ રુપે સફેદ રંગની આકૃતિમાં…. Continue reading

...Continue Reading

જીવન એક…

Posted on by Chetu | 1 Comment

આપણુ જીવન એક … Continue reading

...Continue Reading

Mero Pyaro…

Posted on by Chetu | 2 Comments

આજના આ મંગળદિને સમન્વયને એક અનેરું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે…. Continue reading

...Continue Reading