Home Green

Ahesan mere../ Ek din../ Isharo..

Thank You Graphics, Scraps and Comments

મિત્રો, સમન્વયની સફરમાં આપ સહુએ લાગણીનો પડઘો પાડીને જેવી રીતે સહકાર આપ્યો છે એ બદલ આભાર માનવા માટે મારી પાસે એક પણ શબ્દ નથી… પરંતુ આ ગીત છે …!! જેને ઋણ-સ્વીકાર માની વધાવી લેશો..!

ફિલ્મ – ગબન (૧૯૬૬)
સ્વર – સ્વ. રફીજી
શબ્દ – હસરત જયપૂરી
સંગીત – શંકર જયકિશન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો..!

બનતા હૈ મેરા કામ તુમ્હારે હી કામ સે, હોતા હૈ મેર નામ તુમ્હારે હી નામ સે
તુમ જૈસે મહેરબાન કા સહારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો..!

અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો..!

યારોને મેરે વાસ્તે ક્યા કુછ નહી કિયા? સૌ બાર શુક્રિયા અરે સૌ બાર શુક્રિયા..!
સમન્વય ને બચપન તુમ્હારે સાથ ગુઝારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો..!

અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો..!

***
આજે સવારથી આ ગીતો મનમાં ગુંજે છે…

***

swaranjli

ફિલ્મ – ધરમ કરમ (૧૯૭૫)
સ્વર – સ્વ. મુકેશ
શબ્દ – મજરૂહ સુલ્તાન પુરી
સંગીત – આર. ડી. બર્મન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક દિન બિક જાયેગા માટી કે મોલ, જગમેં રહે જાયેંગે પ્યારે તેરે બોલ
દુજે કે હોઠોં કો દે કર અપને ગીત, કોઇ નિશની છોડ, ફિર દુનિયા સે ડોલ…

અનહોની પથમેં કાંટે લાખ બિછાયે, હોની તો બિછ્ડા યાર મિલાયે,
યે બિરહા યે દૂરી દો પલ કી મજબૂરી ફિર કોઇ દિલ્વાલા કાહે કો ગભરાયે
તરમ્પમ ધારા તો બહેતી હૈ મિલકે રહેતી હૈ, બહેતી ધારા બનજા ફિર દુનિયાસે ડોલ

એક દિન બિક જાયેગા માટી કે મોલ, જગમેં રહે જાયેંગે પ્યારે તેરે બોલ
દુજે કે હોઠોં કો દે કર અપને ગીત, કોઇ નિશની છોડ, ફિર દુનિયા સે ડોલ…

પરદે કે પિછે બૈઠી સાંવર ગોરી થામ કે તેરે મેરે મનકી ડોરી
યે ડોરી ના છુટે યે બંધન ના ટૂટે ભોર હોને વાલી હૈ અબ રૈના હૈ થોડી
તરમ્પમ સર કો ઝુકાયે તું બૈઠા ક્યા હૈ યાર ? ગોરી સે નૈના જોડ ફિર દુનિયા સે ડોલ ..

એક દિન બિક જાયેગા માટી કે મોલ, જગમેં રહે જાયેંગે પ્યારે તેરે બોલ
દુજે કે હોઠોં કો દે કર અપને ગીત, કોઇ નિશની છોડ, ફિર દુનિયા સે ડોલ…

લા લા લાલ લ લા…!!…લા લા લાલ લ લા…!!…લા લા લાલ લ લા…!!

***

આજે મારા પુજ્ય મમ્મીના જન્મદિને એમના પ્રિય આ ગીતો …!

***

Mom

*

ફિલ્મ – કાશ્મીરકી કલી (૧૯૬૪)
સ્વર – આશાજી – સ્વ. રફીજી
સંગીત – ઓ. પી. નૈયર
શબ્દો – એસ. એચ. બિહારી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઈશારોં ઈશારોં મેં દિલ લેને વાલે બતા યે હુન્નર તુને શિખા કહાં સે ?
નિગાહોં નિગહોં મેં જાદુ ચલાના મેરી જાન શિખા હૈ તુમને જંહા સે ..!
આ.. આ.. આ… હા…. આ…

હો.. મેરે દિલ કો તુમ ભા ગયે ..મેરી ક્યા થી ઇસમે ખતા
મુજે જિસને તડપા દિયા, યહી થી વો ઝાલિમ અદા
યે રાંઝા કી બાતે યે મજનુ કે કિસ્સે અલગ તો નહી હૈ મેરી દાસ્તાં સે..!

હો.. મુહોબ્બત જો કરતે હૈ વો, મુહોબ્બત જતાતે નહિ
ધડ્કને અપને દિલ કી કભી, કિસીકો સુનાતે નહિ
મઝા ક્યા રહા જબ કે, ખુદ કર દિયા હો મુહોબ્બત કા ઇઝ્હાર અપની ઝુબાંસે..!

માના કે જાને જંહા લાખોમેં તુમ એક હો,
હમારી નિગાહોં કી ભી, કુછ તો મગર દાદ દો
બહારો કો ભી નાઝ થા વોહી ફૂલ હમને ચુના ગુલસિતાંસે ..

સ્વરાંજલી

જેવી મોગરાની

શબ્દ કેરી પ્યાલી

અહેસાન મેરે / એક દિન / ઈશારોં ઈશારોં

Related Pages :

સમન્વયની સફર

સમન્વયની સર્જનતિથીએ સ્નેહભરી સ્વરાંજલી

***

This entry was posted in Birthday, duets, friendship, Melodious, Mix, Mukesh, Upahaar. Bookmark the permalink.

bottom musical line

15 Responses to Ahesan mere../ Ek din../ Isharo..

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Harihar Padhi says:

    Beautiful songs…..

  2. Deejay says:

    ખૂબ સરસ. સૂર સરગમ સાંભળ્યા બાદ દિવસ આનંદમા જાય છે.
    સમન્વયની સર્જન તિથીએ હાર્દીક અભિનંદન.

  3. ચેતનાબહેન
    અપના મમ્મીને જન્મદિવસના અને સમન્વયને સ્થાપના દિનના ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

  4. તા.ક.
    ભૂલથી અપના મમ્મી લખાઈ ગયું છે – આપના મમ્મી વાંચવા વિનંતી.

  5. pragnaju says:

    અમે મૂળ વાંસદાના અને આ જયકિશનન અમર ધૂન કવી રીતે ભૂલીએ?૧૯૬૬માં છેલ્લીવાર વાંસદા આવેલા ત્યારે ગ્રામજનો તરફથી પ્રતાપ હાઈસ્કૂલમાં જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યાં એમણે પોતાના સંગીતની ‘ગબન’ ફિલ્મનું અહેસાન મેરે દિલ તુમ્હારા હૈ દોસ્તો ગીત પોતે ગાઈને વાંસદાવાસીઓને ઝૂમતા કરી દીધા હતા. ફરી યાદ અપાવવા બદલ આભાર

  6. pragnaju says:

    મમ્મીને પ્રિય ગીતની આ પંક્તી
    દુજે કે હોઠોં કો દે કર અપને ગીત, કોઇ નિશની છોડ, ફિર દુનિયા સે ડોલ
    ની ભાવના કેવી સરસ છે.તેમને જન્મદિનના અભિનંદન
    સમન્વયના જન્મદિને ત વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ

  7. Ullas Oza says:

    સમન્વયને હાર્દિક શુભેચ્છા.
    રસ-મધુર ગીતો દ્વારા લોકોનુ દિલ બહેલવતા રહો.
    ઉલ્લાસ ઓઝા

  8. virendra bhatt says:

    વાહ! સુંદર ગીતો રજુ કર્યાં. સમન્વયને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
    વીરેન્દ્ર ભટ્ટ

  9. Chetu says:

    Thanks for supporting & encouraging me with your best wishes & precious comments friends..!!

  10. heena says:

    માંના કે જાને જહાં લાખો મેં તુમ એક હો હમારી નીકાહો કિ ભી
    કુચ તો મગર દાદ દો beautiful words

    માંના કે

    m

  11. આભાર બહેના ….અને સમન્વયની શુભેચ્છા.

  12. મમ્મીને નમસ્કાર સાથે શુભેચ્છા ….
    બધું^ સાંભળ્યું …….આભાર ……