Home Green

Agar tum mil jao…


[audio:]

…આ ગીત માં રહેલ શબ્દો સાંભળી ને શ્યામ દિવાની મીરાં અને ગોપી યાદ આવી જાય …જાણે કે પોતાના પ્રિયતમ ને પામવા પોતાનું સઘળું ત્યજી દેવા તૈયાર છે..!.મીરાં અને ગોપી ની પ્રેમ લક્ષણા ભક્તિ માં તીવ્ર લાગણી ની ભાવ પૂર્વક ની અનોખી તડપ રહેલી છે ..એવી જ તડપ આ ગીત માં દર્શાવી છે…! સુંદર સંગીત થી સજાવેલ ગીત ને શ્રેયા એ પોતાના સુમધુર સ્વર નો પ્રાણ પૂરી ને એક્દમ જીવંત અન કર્ણપ્રિય બનાવ્યું છે..!..

This entry was posted in Melodious. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Agar tum mil jao…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Neela says:

    ફિલ્મી ગીતમાં પણ પ્રભુનો ભાવ જોવો એ તમારી ભક્તિની ઊંચાઈ જણાવે છે.

  2. Pratik Naik says:

    Very emotional.

  3. naraj says:

    exellent…. neelben is right.

    slide saras banavi chhe…gulab puspo par padela .zakal bundo .sathe geet sambhali suny palanpurino ek …..sher yad aavi gayo….suny to ek jogi samo jiv chhe aene lokik probhan to kayathi nade.rup nirlep chhe prem nispax che bhakt niswarth che bhakati niswath chhe………keep it up

  4. naraj says:

    pralobhan*

  5. ANITA D RAIPANCHOLIA says:

    CHETNAJI AAPKE BHAV BAHUT HI SUNDER REET SE PRAKAT HUVE HAI

  6. Jay Bhatt says:

    બહુ કર્ણપ્રિય અને સાંભળ્યા જ કરીએ એવું આ ગીત ઘણું જ ગમ્યું. આ ગીતના શબ્દો મને http://www.geetmanjusha.com/hindi/lyrics/1700.html વેબ સાઈટ પર મળ્યાં છે:

    अगर तुम मिल जाओ, जमाना छोड देंगे हम
    तुम्हें पा कर जमाने भर से रिश्ता तोड देंगे हम

    बिना तेरे कोई दिलकश नजारा हम ना देखेंगे
    तुम्हें ना हो पसंद उस को दोबारा हम ना देखेंगे
    तेरी सूरत ना हो जिस में, वो शिशा तोड देंगे हम

    तेरे दिल में रहेंगे, तुझ को अपना घर बना लेंगे
    तेरे ख्वाबों को गहनों की तरह खुद पर सजा लेंगे
    कसम तेरी कसम तकदीर का रूख मोड देंगे हम

    तुम्हें हम अपने जिस्म-ओ-जान में कुछ ऐसे बसा लेंगे
    तेरी खुशबू अपने जिस्म की खुशबू बना लेंगे
    खुदा से भी ना जो टूटे वो रिश्ता जोड लेंगे हम

  7. Luv says:

    I listen this song since this was released. This song is my altime favourite one. But i had never imagine that the meaning of song is so shuddh as chetanaji u had described. This shows how u r positive to each thing.

    U had done a marvelous job
    Keep it up
    Ketan

  8. Vinod Patel says:

    Thank you for establishing the link for song ” Maine Kaha Fulo se”.
    can I request you to establish the link to listen song “Agar tum mil jao…”

  9. prakash soni says:

    વ્હાલા ચેતનાજી,
    ખુબજ સુંદર ગીત એક અનોખા ભાવ સાથે રજૂઆત ….પ્રીતમ ને પામવા ની ઘેલછા સુંદર રીતે તરી આવે છે ….ગીત ને નવોજ ઢાંચો આપવા બદલ સલામ ..!! આપ નું જીવન ભક્તિમય બને એવી ઈશ્વર ને પ્રાર્થના..