Home Green

Ae dile nadaan…

paper_painting_QM92_l

ફિલ્મ: રઝીયા સુલતાન (૧૯૮૨)
સ્વર: લતાજી
સંગીત : ખૈયામ
શબ્દો : કૈફી આઝમી or જાંનિસાર અખ્તર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ ગીતની તરજ વારંવાર સંભાળવી ગમે તેવી, એકદમ કર્ણપ્રિય બની છે…રણમાં ભટકી રહેલ વ્યક્તિના દિલમાં આશા-અરમાન અને જીંદગી વિષે થઇ રહેલ મનોમંથનના શબ્દો સાથે વળી જલતરંગની સરગમ … એમાં પણ એક પંક્તિ અધૂરી,પછી પળેક નીરવ શાંતિ ને ફરી અધૂરી પંક્તિથી શરુ થતા શબ્દો અને સંગીત સાથે લતાજીનો કોકિલ કંઠ …કૈક અનેરું દ્રશ્ય ઉપજાવે છે ..!!

ખરેખર આ વિષે કઈ લખવા કરતા સાંભળીને જ એ કલ્પના પ્રદેશમાં પહોંચી જઈને એ વ્યક્તિની મનો:સ્થિતિને સમજવાની કોશિશ કરીએ..!!
*

એ દિલે-નાદાન.. એ દિલે-નાદાન..એ દિલે-નાદાન…!!
આરઝુ ક્યા હૈ..? જુસ્તાજુ ક્યા હૈ ?

….હું….હું…..હું….હું…!!

હમ ભટકતે હૈ … કયું ભટકતે હૈ ..? દશ્તો સહેરા મેં ..
ઐસા લગતા હૈ મૌજ પ્યાસી હૈ અપને દરિયામેં..
કૈસી ઉલ્જન હૈ … કયું યે ઉલ્જન હૈ ..??
એક સાયા સા રૂબરૂ ક્યા હૈ..!!
એ દિલે-નાદાન..એ દિલે-નાદાન…!!

ક્યા કયામત હૈ .? ક્યા મુસીબત હૈ ..?
કહે નહિ શકતે કિસકા અરમાં હૈ ..?
ઝિંદગી જૈસે ખોઈ ખોઈ હૈ … હૈરાં હૈરાં હૈ ..!
યે ઝમીં ચુપ હૈ …!!…
….આસમાં ચુપ હૈ ..!!…
ફિર યે ધડકન સી ચાર સૂ ક્યા હૈ ..??
એ દિલે-નાદાન..એ દિલે-નાદાન…!!

*

એ દિલે નાદાન … ઐસી રાહોમેં કિતને કાંટે હૈ
આરઝુઓ ને, હર કિસી દિલ કો, દર્દ બાંટે હૈ ..
કિતને ઘાયલ હૈ…!! કિતને બિસ્મિલ હૈ ..!!
ઇસ ખુદાઈ મેં એક તું ક્યા હૈ ..?
એક તું ક્યા હૈ ..? એક તું ક્યા હૈ..!!
એ દિલે-નાદાન..એ દિલે-નાદાન…!!

***

છેલ્લો અંતરો સાંભળવા અહીં ક્લિક કરો

***

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

5 Responses to Ae dile nadaan…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Thanwar Shivnani says:

    Thank you very much. this is one of my favorite song.
    Recently, I saw on Sony TV, Hema Malini requesting Sunidhi chouhan to sing this song.
    I truly enjoy listening to your selection.

    Do you have bhajan “Ab Soump Diya” by Usha Mangeshker.
    I am trying to find CD or website to download. This is also one of my favorite.

  2. એ દિલે-નાદાન.. એ દિલે-નાદાન..એ દિલે-નાદાન…!!
    આરઝુ ક્યા હૈ..? જુસ્તાજુ ક્યા હૈ ?
    આ ગીત સાંભળવાની મઝા જ જુદી છે!

  3. vipul dave says:

    આ મારું મનભાવન ગીત છે ને તે મને આજના પુષ્ય નક્ષત્ર ની ભેટ છે

  4. Maheshchandra Naik says:

    સરસ ગીત

  5. Deejay says:

    જુના ગીતો સાંભળવાની ખૂબ મઝા આવે છે.સૂર સરગમને ધન્યવાદ……..