Home Blue

Achyutam Keshavam…

શ્રી વિક્રમ હઝારા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચિ. નિકિતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં, રામનારાયણં જાનકી વલ્લભં..!!

કૌન કહેતે હે ભગવાન આતે નહિં, તુમ મીરાં કે જૈસે બુલાતે નહિં..
અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં, રામનારાયણં જાનકી વલ્લભં..!!

કૌન કહેતે હે ભગવાન ખાતે નહિં, બૈર શબરી કે જૈસે ખીલાતે નહિં..
અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં, રામનારાયણં જાનકી વલ્લભં…!!

કૌન કહેતે હે ભગવાન સોતે નહિં, મા યશોદા કે જૈસે સુલાતે નહિં..
અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં, રામનારાયણં જાનકી વલ્લભં…!!

કૌન કહેતે હે ભગવાન નાચતે નહિં, ગોપીઓકી તરહ તુમ નચાતે નહિં..
અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં, રામનારાયણં જાનકી વલ્લભં…!!

*****

{ વેબ પરથી }
||अच्युतम केशवं कृष्ण दामोदरं Achyutam keshavam krishna damodaram
रामा नारायणं जानकी वल्लभं Raama narayanam jaanaki vallabham ||

कौन कहेते है भगवान आते नहीं Kaun kehete hai bhagwan aatey nahin
तुम मीरा के जैसे बुलाते नहीं Tum meera ke jaise bulaate nahin

||अच्युतम केशवं कृष्ण दामोदरं Achyutam keshavam krishna damodaram
रामा नारायणं जानकी वल्लभं Raama narayanam jaanaki vallabham ||

कौन कहेते है भगवान खाते नहीं Kaun kehete hai bhagwan khatey nahin
बेर शबरी के जैसे खिलाते नहीं Ber Shabri ke jaise khilate nahin

||अच्युतम केशवं कृष्ण दामोदरं Achyutam keshavam krishna damodaram
रामा नारायणं जानकी वल्लभं Raama narayanam jaanaki vallabham ||

कौन कहेते है भगवान सोते नहीं Kaun kehete hai bhagwan sotey nahin
माँ यशोदा के जैसे सुलाते नहीं Maa yashoda ke jaise sulaate nahin

||अच्युतम केशवं कृष्ण दामोदरं Achyutam keshavam krishna damodaram
रामा नारायणं जानकी वल्लभं Raama narayanam jaanaki vallabham ||

कौन कहेते है भगवान नाचते नहीं Kaun kehete hai bhagwan naachte nahin
गोपियों के तरह तुम नचाते नहीं Gopiyon ke tarah tum nachate nahin

||अच्युतम केशवं कृष्ण दामोदरं Achyutam keshavam krishna damodaram
रामा नारायणं जानकी वल्लभं Raama narayanam jaanaki vallabham ||

***

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

20 Responses to Achyutam Keshavam…

  1. Pingback: કૌન કહેતે હે ભગવાન આતે નહિં, તુમ મીરાં કે જૈસે બુલાતે નહિં.. | Prashant Pandya

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. कौन कहेते है भगवान आते नहीं,
    तुम मीरा के जैसे बुलाते नहीं …
    very good.. one correction.
    बेर शबरी के जैसे खिलते नहीं >> it should be >> खिलाते नहीं

  2. pragnaju says:

    ભક્તીભાવ સભર રચના
    અને
    મધુર ગાયકી
    માણી આનંદ

  3. સુરેશ જાની says:

    વાહ ! સરસ મજાનો કાફિયા. સાવ નવતર શૈલી . ગમી.

  4. Yogesh Chudgar says:

    એક સુંદર રચના અને મધુર કંઠે ગવાયેલું ગીત
    વારંવાર સંભાળવાનું ગાવાનું મન થાય તેવી
    રચના . કૃષ્ણ ને મેળવવા પામવા નો માર્ગ
    દર્શાવતી રચના.

  5. વિક્રમભાઈ અને નિકિતાબહેનાને સાંભળીને
    મનને દ્વિગુણીત આનંદ: ભગવદ ભક્તિ મળ્યાં.
    આભારની લાગણી વ્યક્ત કરવી બહુ ગમે ! . .

  6. Ketan Shah says:

    સુંદર ભજન
    MP3 format ma hoy to mail karjo.

  7. અહીં આવીને આ મજાનું પદ સાંભળીને નાચવાનું મન થઇ ગયું.

  8. Neela says:

    બહુ સરસ છે. મેં મારા ગીત ગુંજમાં મૂકેલ છે. વિક્રમ હઝારાના કંઠે ગવાયેલુ.

  9. kalpana shah says:

    very nice geet. joodij rchna che.good.

  10. deika says:

    વાહ,કશુક નવું…. સરસ

  11. ખૂબજ સુંદર રચના સંભળાવી. ધન્યવાદ !

  12. ashalata says:

    mane gamatu geet
    thanks

  13. dilip says:

    કૌન કહેતે હે ભગવાન નાચતે નહિં, ગોપીઓકી તરહ તુમ નચાતે નહિં..
    અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં, રામનારાયણં જાનકી વલ્લભં…!!
    ખુબ જ સુંદર ભાવગીત ..આપે રજુ કર્યું ..વારંવાર સાંભળવું ગમશે …

  14. મારું માંનાગમાતુમ ભજન . સાંભળીને આનંદ થયો

  15. Hetal Parikh says:

    ખુબજ સુંદર. મારો દિવસ આનંદ મય થઇ ગયો.

  16. Maheshchandra Naik says:

    સરસ ભાવવાહી ભજન, ખુબ આનદ થયો, આભાર

  17. thakkarneeta says:

    very nice bhajan

  18. DAKSHAY SHAH says:

    nice tune, i am highly impress,
    words are nice and singing is too beautiful.