Home Blue

Aaj ni ghadi…

દિવ્ય સ્વરૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય…!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હો… આજની ઘડી રે રળિયામણી,
હે જી મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે..

હા જી મેં તરિયાં તોરણ બંધાવિયા
હે જી મારા વાલાજીને મોતીડે વધાવિયાજી રે…

પૂર્યો પૂર્યો સુહાગણ સાથીયો,
હે મારો વાલો આવે મલપતો હાથિયો જી રે…

મેં તો કદલી ના સ્તંભ રોપાવિયા ,
હે જી મારા વ્હાલાજીના મંડપ રચાવિયા જી રે…

હા રે મેં તો જમનાજીના જળ મંગાવીયા ,
મારા વાલાજીના ચરણ પખાળિયા જી રે…

હો… આજની ઘડી રે રળિયામણી,
હે જી મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે..

*

This entry was posted in Bhajan - ભજન, Dhol - ધોળ, Others, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Aaj ni ghadi…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Jay Thakar says:

    Jay Shri ક્રિસના:
    આજ ની ઘડી ધન્ય થી ગય.

  2. dipti says:

    my mom used to sing this dhoon a lot. when i was small..it’s my favorite..thanks chetu di for uploading.:)

  3. dr.rajesh says:

    શ્રીજીના સાન્નિધ્ય ઘડી રળીયામણી જ હોય ને !!!

  4. Ramesh Patel says:

    મ ન ગ મ તું ગીત .ભાવભર્યું .
    હે જી મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે..
    રમેશ પટેલ (આકાશદીપ)

  5. Ketan Shah says:

    ડો રાજેશભાઈ એ એકદમ સાચી વાત લખી છે…શ્રીજીના સાન્નિધ્ય ઘડી ખુબ જ રળીયામણી હોય છે
    સુંદર ભજન

  6. અમારી દુકાન પાસે પડોશમાં માતાઓ, બહેનો હમણાં રોજ સત્સંગ કરે છે. તેમાં રોજ આ કિર્તન ગાય છે, જે તેના ભાવ અને લયને કારણે સાંભળવું ગમે છે, આજે તેના સુંદર ભાવવાહી શબ્દો પણ જાણવા મળ્યા. સ_રસ.

  7. mahesh paleja says:

    મન ગમતું ભજન ખુબ સરસ છે.

  8. pragnaju says:

    જયશ્રી કૃષ્ણ

  9. sejal says:

    Jayshreekrishna. Very nice post.

  10. મારું માંનાગમાંતુંમ ભજન . શ્રીજી પધારે એ ઘડી ,પલ, બધું મનોહર સુંદર

  11. mala says:

    jaishrikrishan sundar bhajan

  12. thakkarneeta says:

    બહૂ સરસ ભજન છે