Home Blue

Maha-mantra…

TA0110

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્રી…..ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

કૃ…..ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.

ષ્ણ…..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.

…..ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.

…..ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.

ણં…..ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.

…..ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.

…..ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.

This entry was posted in Bhajan - ભજન, Dhun - ધૂન, Shriji. Bookmark the permalink.

bottom musical line

14 Responses to Maha-mantra…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. devika says:

    ખુબ સુંદર પિક્ચર, અર્થઘટન અને સંગીત…મઝા આવી ગઈ.

  2. આજ મકરસંક્રાન્તિના પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ ના પવિત્ર મંત્ર સ્મરણથી બધા પાવન થયા…..આભાર ચેતનાબેન…

  3. દિકરી ચેતના,
    તારી મોકલાવેલ રચના સાંભળી અને માણી આવા જ સરસ પદ યાદ કરી મોકલાવે છે તે વાંચી સાંભળી ને માણવાનો આનંદ અદભુત હોય છે.
    અસ્તુ

  4. ચેતનાબહેન,
    ખૂબ જ સરસ ચિત્ર અને તેથી પણ સુંદર સંગીતમય મહામંત્ર…….મઝા આવી ગઇ.

  5. ચેતનાબહેન, ખૂબ જ સરસ ચિત્ર અને તેથી પણ સુંદર સંગીતમય મહામંત્ર…….મઝા આવી ગઇ.

  6. ચાંદ સૂરજ. says:

    બહેનશ્રી ચેતનાબહેન,
    ભક્તિભાવ ભરેલી આપની પરમ પ્રસ્તુતિ ઊંડાણેથી એની પાવન ભભક ઉડાડતી આવે છે અને મનને ભરી દે છે.

  7. દીદી,
    ખૂબ જ સરસ.. ફોટો પણ બહુ જ ફાઈન છે..

  8. અતિમધુર.

  9. nilam doshi says:

    nice one chetu…

  10. રાજુલ મહેતાનો અવાજ ખૂબ મેીઠો છે.સાંભળવાનેી મઝા પડેી ગઈ.

  11. Braja Hari das says:

    વાહ્. મઝા આવિ ગઈ.

  12. Kalpesh Poojara says:

    Tamari Rachnao adbhut j hoy chhe..simply great..txx fr sending such great thingssss…

  13. marmikavi says:

    ખૂબ સરસ

  14. સુંદર…ચેતુ !
    ચંદ્રવદન.
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Chetu Thanks for your visit/comment on my Blog..Please REVISIT to read SUVICHARO !