આપ સહુને જન્માષ્ટમી ની ખૂબ ખૂબ વધાઈ….
આજે લાલનનાં જન્મદિને એક સુંદર મજાનું ગીત જે મને અતિ પ્રિય છે…
આ ગીતમાં મમતાની મીઠાશ છલકી રહી છે, એક એક શબ્દ માં લાલન પ્રત્યેની ભક્તિ, મમતામાં ફરેવાઈ ને લાલન સ્વરૂપમાં આપણ ને, આપણું બાળક દેખાય છે યા તો એમ કહો કે બાળકોમાં લાલન દેખાય છે.!!
આવા જ ભાવથી મને બાળકોનું બચપણ યાદ આવી ગયું અને મારાં કંઠેથી પણ આ ગીત વહેવા લાગ્યું, ને આંખો તો ક્યારે અમીધારા વરસાવવા લાગી એ પણ ખ્યાલ નાં રહ્યો.!!
( આ ગીતનું ઓડિયો તથા વિડીયો મિક્ષ મેં કરેલું છે, આ મારું પ્રથમ ઓડિયો મિક્ષ છે..)
ફિલ્મ – અમર પ્રેમ 1971
સંગીત – આર.ડી. બર્મન
શબ્દો – આનંદ બક્ષી
બડા નટખટ હૈ રે ક્રીશન કન્હૈયા
કા કરે યશોદા મૈયા.. હાં..
બડા નટખટ હૈ રે..
ઢુંઢે રી અંખિયાં, ઉસે ચાહું ઓર
જાને કહાં છુપ ગયા નંદ કિશોર
ઊડ ગયા ઐસે જૈસે પૂરવૈયા
કા કરે યશોદા મૈયા.. હાં..
આ તોહે મૈ ગલે સે લાગા લું
લાગે નાં કિસીકી નઝર, મનમેં છૂપા લું
ધૂપ જગત હૈ રે, મમતા હૈ છૈયાં
કા કરે યશોદા મૈયા.. હાં..
મેરે જીવન કા તું એક હી સપના
જો કોઈ દેખે તોહે, સમજે વો અપના
સબકા હૈ પ્યારા, બંસી બજૈયા
કા કરે યશોદા મૈયા.. હાં..
મૈયારે…હાં …
બડા નટખટ હૈ રે..
***
5 Responses to Bada Natkhat Hai…(સૂર-સાધના)
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments