Home Green

Mere Humsafar…

***

એક નમ્ર સૂચન કે, કોઈ પણ સંગીતને તન્મયતાથી માણવું હોય તો ઈયર ફોન કે હેડફોન દ્વારા સાંભળવું આવશ્યક છે.

***

મિત્રો, ફરી એકવાર ગમતાનો ગુલાલ … આજે પ્રસ્તુત છે ફિલ્મ ”મેરે હમસફર” નું, મને ગમતું ગીત..

જેમાં પહેલીવાર મારી સાથે મધૂર સૂર પુરાવ્યો છે,

અમારા ” સ્વર તરંગ ”નાં યુવા કલાકાર જતીનભાઈએ.. જેઓ અમારા દરેક ગીતોનું ઑડિયો મિક્ષ રૂપાંતર કરે છે..

આ ગીતનું વિડીયો રૂપાંતર મેં કર્યું છે, જ્યારે ઑડિયો રૂપાંતર એમણે બખૂબી કર્યું છે..!

એમની આ કલા માટે તેઓ અભિનંદનને પાત્ર છે.!!

***

મૂળ ગાયકો – લતાજી – મુકેશજી

ફિલ્મ – મેરે હમસફર (૧૯૭૦)

શબ્દો – આનંદ બક્ષી

સંગીત – કલ્યાણજી આનંદજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કિસી રાહમેં, કિસી મોડ પર, કહીં ચલ ના દેના તું છોડ કર ..

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

કિસી હાલમેં, કિસી બાત પર, કહીં ચલ ના દેના તું છોડ કર ..

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

મેરા દિલ કહે કહીં.. યે ના હો .. નહીં.. યે ના હો, નહીં.. યે ના હો,

કિસી રોજ તુજસે બિછ્ડકે મૈં, તુજે ઢુંઢ્તી ફિરૂં દર બદર..

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

તેરા રંગ સાયા બહારકા, તેરા રૂપ આઇના પ્યારકા,

તુજે આ નઝરમેં છુપાલું મૈં, તુજે લગ ના જાયે કહીં નઝર..

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

તેરા સાથ હૈ તો હૈ ઝિંદગી, તેરા પ્યાર હૈ તો હૈ રોશની,

કહાં દિલ યે ઢલ જાયે ક્યા પતા? કહાં રાત હો જાયે ક્યા ખબર?

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

કિસી રાહમેં, કિસી મોડ પર, કહીં ચલ ના દેના તું છોડ કર ..

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

***

This entry was posted in Lataji, Melodious, Mix, Mukesh, other, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

22 Responses to Mere Humsafar…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. ashwinahir says:

    અત્યંત અદ્ભૂત.

  2. Mahesh Dhulekar says:

    થન્ક્સ ફોર સુંદર ગીત

  3. બહુ સુંદર ગીત અને અવાજ. ગીતને અનુરૂપ દૃશ્ય માનાવાનું ગમ્યું.

    જાય શ્રી કૃષ્ણ

  4. સુંદર ગીત,મધુર અવાજ અને અદભૂત ચિત્રો…..અભિનંદન..

  5. બહુ સુંદર પ્રયત્ન ….-અભિનંદન.

  6. Dipak Sheth says:

    Sunder ane madhur swar sathe geet mujab drashaya…Abhnanadan.

  7. Bharat Ghiya says:

    very very good. congratulation. all successes are waiting for you….bharatbhai

  8. Ketan Shah says:

    good one .. congratulatons

  9. Krishnna says:

    Nice Effort Chetanadidi, keep it up!!! Nice selection of song…

  10. arun jethi says:

    થે ઓરીગીનલ બેઇન્ગ મીસ્સેદ!થોઉઘ સ્તીલ્લ નોસ્તલ્ગિક!

  11. પ્રશાંત થાનકી says:

    ખુબ જ મધુર અને ભાવસભર ગાયકી….સાંભળીને ખુબ આનંદ થયો. બંને ગાયકોને અભિનંદન.

  12. My Lovely Sis with Lovely voice…….You r gr8.