Home Green

Mera Antar ek Mandir…

images (16)

કદાચ આ જ છે પૂર્ણ પ્રેમની અનુભૂતિ ..!

જ્યાં મન મંદિરમાં પ્રિયતમને આરાધ્ય દેવ માનીને જીવન તેને અર્પણ કરી મનમાં સદાય પૂજતા રહેવું ..!!.

પ્રિયતમને પામવું એટલે પરમ તત્વને પામી જઈ સંતુષ્ટ થઈ જવું ..!!

[ સંગીત ચાહે ગમે તેવું હોય ક્યારેય જુનું નથી થતું.. કોઈ પણ સમયે સાંભળીએ, મન પ્રફુલ્લિત થઇ જ જાય..
આજે આ ગીત રીપોસ્ટ કરી રહી છું.. આ સુંદર શબ્દો અને સંગીત સાથે લતાજીના ભાવવહી સ્વરને વારંવાર સાંભળવા ગમે છે..!! ]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – લતાજી

ગીત – નીરજ / સંગીત – સચિન દેવ બર્મન

ફિલ્મ – તેરે મેરે સપને 1971

***

મેરા અંતર, એક મંદિર હૈ તેરા.. હૈ તેરા…

પિયા,… મેરા જીવન… તેરી પૂજા..

સોંઉ યા મૈં જાગુ, સુબહ શામ, પલ પલ છીન, તુજસે તુજકો માંગુ,

પા કે તુજે , અપના બનાકે, તુજકો હી લૌટા દું …

મેરા અંતર, એક મંદિર હૈ તેરા.. હૈ તેરા…

પિયા, મેરા જીવન… તેરી પૂજા..

( Whether i sleep or awake or its morning or night , every moment , ask you from yourself ,

Getting you and making you mine and just give it back to you.

My beloved my life is your worship)

પ્યાર તેરા દૂના, રામ જાને, ફીર ભી ક્યું હૈ, જીવન સુના સુના..!!…

કૈસે કહું , કૈસે કૈસે, દેખું મૈં કોઇ સપના…!

મેરા અંતર, એક મંદિર હૈ તેરા.. હૈ તેરા… !!!!!

( Your love is double fold , god knows why my life is empty.

how can i say, how can i dream .

My beloved my soul is your temple, my life is to worship you )

***

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

8 Responses to Mera Antar ek Mandir…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. harsh says:

    ખ્्ુબજ સરસ……. લાગણી સભર… તમારો તો જવાબ નથી.

  2. DILIP MEHTA says:

    bahu j saras sankalan.

  3. બહુજ સુંદર ,કદાચ તમારા સિવાય આ સંભાળવા ના મળ્યું હોત ….આભાર ……………….

  4. jjugalkishor says:

    સાનંદ આભાર !

  5. ખુબ મધુર અવાજ અને કર્ણપ્રિય .

  6. pragnaju says:

    મધુર સ્વરમા લાગણીભીનું ગીત માણ્યું
    આ નં દ તેરે મેરે સપને (૧૯૭૧), શર્મિલી (૧૯૭૧), અભિમાન (૧૯૭૩), પ્રેમ નગર (૧૯૭૪), સાજના (૧૯૭૪), ચૂપકે ચૂપકે (૧૯૭૫), અને મિલી (૧૯૭૫) અને શ્રેષ્ઠ ફિલ્મો આ સમયે આપી.

    મિલી ફિલ્મનું ગીત બડી સુની સુની (જેને કિશોર કુમારે ગાયું હતું) નું રેકોર્ડિંગ કર્યા બાદ એસ ડી બર્મન કોમમાં જતા રહ્યા. ૩૧ ઓક્ટોબર ૧૯૭૫ના રોજ મુંબઇ) ખાતે તેમનું મૃત્યુ થયું.

    ૧ ઓક્ટોબર ૨૦૦૭ના રોજ, તેમની ૧૦૧મી વર્ષગાંઠના પ્રચાર અર્થે ભારતીય ટપાલ વિભાગે અગરતાલા, કે જ્યાં તેમના જીવન અને તેમના કાર્યનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ત્યાં, તેમની આ સ્મારક ટપાલ ટીકિટ બહાર પાડી હતી, ત્રિપુરાની રાજ્ય સરકારે પણ સંગીત માટે વાર્ષિક સચિન દેવ બર્મન સ્મારક પુરસ્કાર અંગે પુષ્ટિ કરી હતીદક્ષિણ એશિયન વારસાના બ્રિટિશ ગાયક નજમા અખ્તરે, બર્મના કાર્યને, ફોરબિડન કીસ ધ મ્યુઝિક ઓફ એસ.ડી. બર્મન ના નામે શેનકી રેકોર્ડ સીડી દ્વારા રેકોર્ડ કરાવી હતી,આ આલ્બમમાં બર્મનના રચનાઓનીને સાંકળવામાં આવી છે.

    ભારતના ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ સચિનના દાદા કે જે એસ. ડી. બર્મનના ઉત્કટ ચાહક હતો તેમણે સચિન બર્મનના નામ પરથી સચિન નામ પાડ્યું હતું.

    સુદેશ ભોંસલે જે એક ગાયક અને મિમેક્રી કલાકાર છે વારંવાર વ્યંગ્યાત્મક રીતે તેમના નાકથી ઊંચી પીચ પર ગાવાની તેમની શૈલીને રજૂ કરે છે.

    એસ. ડી. બર્મને તબલાના ઉસ્તાદ બ્રાજેન બિસ્વાસ સાથે તેમના બંગાળી ગીતો માટે જોડી બનાવી હતી.આ તાલો કે થેકાસને બ્રાજેન બાપુ દ્વારા આ ગીતો માટે રચવામાં આવ્યા હતા, અને વિશ્વમાં કોઇ પણ આ અનોખા મૂળભૂત થેકાસ સાથે આ ગીતોને ગાઇ નથી શકતું.આ તમામ થેકા ગીતોની મનોસ્થિતિને મુજબ છે.પણ હાલમાં, ચિત્રકાર, સ્થાપત્યકાર અને ગાયક રમીતા ભાધુરીએ બર્મનના આ મુશ્કેલ ગીતો જેવા કે અમી છીનુ અકા, રંગીલા, આંખી ડુતી જહારે જેવા ગીતોને તેમના મૂળ થેકાને બ્રિજેન બિસ્વાસની તાલીમ વડે ગયા હતા.આ સીડીને ૧૦ એપ્રિલ ૨૦૧૦ના રોજ કોલકાતાની પ્રેમ ક્લબમાં કોલકાતાના મેયર બિકેશ રંજન ભટ્ટાચાર્ય દ્વારા બહાર પાડવામાં આવી.

  7. Mahendrasinh Padhiyar says:

    બહુ જ સરસ ……!

  8. ashalata says:

    આનંદ આનંદ ——- dhanyavaad