Home Green

Pal-pal dil…

35745475img3925lo10472amh8

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

(with zankar beats.)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – બ્લેકમૈલ -(1973)

સ્વર – શ્રી કિશોર કુમાર

ગીત – રાજેન્દ્ર ક્રિશ્ન

સંગીત – કલ્યાણજી – આણંદજી

આ અનુભૂતિ જ કૈક અનોખી હોય છે … ‘ કોઈ ખાસ ‘ જ્યારે આપણા હૈયાનું, નજરનું અને વિચારોનું કેન્દ્રબિંદુ બની જાય છે… ત્યારે સમજાતું નથી કે આ કેવું બંધન છે…!

પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો, જીવન મીઠી પ્યાસ તુમ કહેતી હો…

હર શામ આંખો પર, તેરા આંચલ લહેરાયે, હર રાત યાદોકી બારાત લે આયે…

મૈં સાંસ લેતા હું, તેરી ખુશ્બુ આતી હૈ, એક મહેંકા મહેંકા સા પૈગામ લાતી હૈ…

મેરે દિલકી ધડ્કન ભી તેરે ગીત ગાતી હૈ…!! પલ પલ ….

કલ તુજ્કો દેખા થા, મૈને અપને આંગન મેં, જૈસે કહે રહી થી તુમ, મુજે બાંધ લો બંધન મેં….

યે કૈસા રિશ્તા હૈ..? યે કૈસે સપને હૈ ..? બૈગાને હો કર ભી, યે ક્યું લગતે અપને હૈ..?..

મૈં સોચ મેં રહેતા હું, ડર ડર કે કહેતા હું…!! પલ પલ….

તુમ સોચોગી ક્યું ઇતના, મૈં તુમસે પ્યાર કરું ! તુમ સમજોગી દિવાના, મૈં ભી ઇકરાર કરું….

દિવાનો કી યે બાતે, દિવાને જાનતે હૈ … જલને મેં ક્યા મઝા હૈ પરવાને જાનતે હૈ….

તુમ યું હી જલાતે રહેના આ આ કર ખ્વાબોમેં…!! પલ પલ ..

This entry was posted in Melodious, Mix. Bookmark the permalink.

bottom musical line

19 Responses to Pal-pal dil…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. ચેતના..આ પોસ્ટ ગમી….ફરી મુલાકાત લઈશ.
    >>>ચંદ્રવદન “ચંદ્રપુકાર ” પધારવા આમંત્રણ !

  2. Kaushik says:

    Excellent..I love this song..nice

  3. Dear Chatu,

    Call some time to reconnect.
    Keep shining.

    Aunty and Uncle

  4. Ketan Shah says:

    sundar shabdo ane karnpriya swar.
    My Fav One

  5. SAGAR RUPARELIA says:

    NICE SONG, PL POST MORE LIKE THIS.

  6. ઝંખના શાહ -જયજમુનાજીઆટૅ says:

    મારા મનની વાત આ ગીત મા આલેખાયેલ લાગે હે. કહિએ કોના માટે હશે ?

    I like very very much

  7. nikesh says:

    આ ગિત મમ્ને ગમઉઉ

  8. pragnaju says:

    અમારો પ્રિય ગાયક..અને આવું સરસ ગીત
    મઝા આવી મજાકના મૂડમાં નજરે પડતાં કિશોરકુમાર અંદરથી બેહદ ભાવુક વ્યકિત હતા. આનંદના સમાચાર છે કે બહુર્ચિચત અને લોકપ્રિય ગાયક- અભિનેતા સ્વ. કિશોરકુમાર ઉપર એક નહીં. ત્રણ ત્રણ ફિલ્મો બની રહી છે. જાણીતા દિગ્દર્શક નાગેશ કુકુનરે કિશોરકુમારના પાત્રને જીવંત બનાવવા માટે સશક્ત અભિનેતા શ્રેયસ તળપદે ઉપર પસંદગી ઉતારી છે.શ્રેયસ ખુદ કિશોરકુમારનો જબરજસ્ત ફેન છે. બીજું નામ છે સુધીર મિશ્રાનું. તેમનું કહેવું છે કે, ‘‘મારું સ્વપ્ન હતું કે એક દિવસ હું જરૃર આ મહાન હસ્તી ઉપર ફિલ્મ બનાવીશ. હવે મારું સ્વપ્ન સાકાર થશે.’’ આ ઉપરાંત રેન્સીલ ડિસિલ્વા પણ કિશોરકુમાર ઉપર ફિલ્મ બનાવી રહ્યા છે. .

  9. mrunalini says:

    તુમ સોચોગી ક્યું ઇતના, મૈં તુમસે પ્યાર કરું !
    તુમ સમજોગી દિવાના, મૈં ભી ઇકરાર કરું….
    કી યે બાતે, દિવાને જાનતે હૈ …
    જલને મેં ક્યા મઝા હૈ પરવાને જાનતે હૈ… .
    વાહ્
    મધુર સ્વરના ખૂબ સરસ ગીત્

  10. Neela says:

    ખૂબ સરસ ગીત છે.

  11. sheela punjabi says:

    JSK,I LOVE THIS SONGS, THANKS

  12. Prakash Palan says:

    ચેતુ!તને ક્યાંથી આ ગીત મુકવાની અંતઃસ્ફૂરણા થઈ ??

    મારા સૌથી પ્રિય ગીતોની નામાવલીમાં અવ્વલ નંબર નું આ ગીત જેના સ્વર અને ધુન
    મારા મનની આસપાસ પળેપળ રમતા હોય છે.

    આપણી વાત થયા મુજબ કરાઔકે ની સીડી/સોફ્ટ્વેર હાથમાં આવતા વ્હેંત સહુ પ્રથમ આ ગીત રેકોર્ડીંગ કરી મોકલાવી આપીશ.

  13. devika says:

    very very nice.

  14. ખુબ મજાનું ગીત 🙂 .. અને કિશોરદાના અવાજની તો વાત જ શી કરવી …. !

  15. gunvant jani says:

    બહુ જ સુન્દર , અભિનન્દન
    ગુણવન્ત જાની

  16. sneha-akshitarak says:

    my all time favourite song…maja aavi gai..bahu j saras majano blog che..congrets chetu di..

  17. virendra bhatt says:

    What a wonderful song! This is one of the BEST LOVE SONG from Hindi cinema. Kalyanjibhai-Anandjibhai have always got the best from Kishore Kumar whenever he sang for their composition;after Sachinda,Rahul and Shankar-Jaikishan of course.