Home Green

Rahe na Rahe hum…

ફિલ્મ – મમતા  (૧૯૬૬)

સ્વર – લતાજી

સંગીત – રોશન

શબ્દો – મજરૂહ સુલ્તાનપુરી

 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારું અતિ પ્રિય આ ગીત.. જેના સંગીત અને શબ્દોથી કોઈ ગહેરી દુનિયામાં ખોવાઈ જવાય છે …!!

પ્રણય રૂપી અમર તત્વ જાણે કે કહી રહ્યું છે, વ્યક્તિ રહે કે ના રહે …પરંતુ તેના પ્રેમની મહેંક કાયમ પ્રસરેલી રહે છે…!

પ્રણયમાં મિલન કેવું ને જુદાઈ કેવી ?  હરદમ આપણી સમીપે જ અનુભવાતું  રહેતું આ પ્રણય-તત્વ અમર છે ..!!

 છેલ્લા અંતરાના શબ્દો અતિ સુંદર છે..

જ્યારે અમે નહિ હોઈએ ત્યારે, આંસુઓથી ભીની ચાંદનીમાં એક અવાજ સંભળાશે ..!

આમ કોઈને કોઈ વસ્તુ કે સ્થળ પર પ્રેમનો અહેસાસ થતો રહે એ અમરપ્રેમ !

***

રહે ના રહે હમ મહેંકા કરેંગે, બનકે કલી, બનકે સબા, બાગે વફામે ..!!

મૌસમ કોઈ હો ઇસ ચમનમેં, રંગ બનકે રહેંગે હમ ખીરામાં

ચાહતકી ખુશ્બુ યું હી ઝુલ્ફોસે ઉડેગી,  ખિઝા હો યાં બહારે

યું હી જુમતે ઔર ખિલતે રહેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

ખોયે હમ ઐસે ક્યાં હૈ મિલના, ક્યાં બીછડના નહિ હૈ યાદ હમકો

કુંચેમે  દિલકે જબસે આયે, સિર્ફ દિલકી ઝમીન હૈ યાદ હમકો

ઇસી સર-ઝમીપે હમ તો મિલેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

જબ હમ ના હોંગે જબ હમારી, ખાક પે તુમ રુકોગે.. ચલેતે ચલતે

અશ્કો સે ભીગી ચાંદની મેં, ઇક સદા સી સુનોગે.. ચલેતે ચલતે

વહી પે કહી હમ તુમસે મિલેંગે  ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

***

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

22 Responses to Rahe na Rahe hum…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. નીરજ શાહ says:

    beautiful song…

  2. RADHEKRISHNA says:

    hmm bahuj saras saras song select karine mukya che khaubaj saras che chetnabahen so nice

  3. virendra bhatt says:

    અતિ સુંદર,વિશુદ્ધ પ્રેમની અનુભૂતિ કરાવતું મમતા -અશોકકુમાર-સુચિત્રા સેન-મજરૂહ સુલતાનપુરી -રોશન-લતાજીના સુંદર સમન્વયથી સર્જાયેલ સદાબહાર ગીત સાંભળી સવાર સુધરી ગઈ.અભાર. .

  4. Ramesh Patel says:

    અમર પ્રેમનું અમર ગીત .અનુભૂતિ સભર .
    અભિનંદન .
    રમેશ પટેલ (આકાશદીપ)

  5. pragnaju says:

    જબ હમ ના હોંગે જબ હમારી, ખાક પે તુમ રુકોગે.. ચલેતે ચલતે

    અશ્કો સે ભીગી ચાંદની મેં, ઇક સદા સી સુનોગે.. ચલેતે ચલતે

    વહી પે કહી હમ તુમસે મિલેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

    પ્રણય સાંગોપાંગ સંપૂર્ણ તત્વ છે…
    પ્રેમની અનુભૂતિ કરાવતું ગીત

  6. Ullas Oza says:

    જિંદગી જીવો તો ઍવી કે તેનો પમરાટ તમારી આજુબાજુવાળા મહેસુસ કરે.
    જિંદગીના ચોપડામા સરવાળો માંડજો અને સુગંધ સર્વત્ર ફેલાવજો !
    આપ પણ આવા સુંદર ગીતો મૂકીને ફોરમ ફેલાવી રહ્યા છો.
    અભિનંદન.

  7. falguni sheth says:

    ચેતનાબેન, જય શ્રી કૃષ્ણ .
    ખુબ જ સુંદર ગીત છે. સવારમાં ગીત સાંભળીને મન પ્રફ્ફુલ્લિત થઇ ગયું .આભાર આ સુંદર ગીત મુકવા બદલ.

  8. FUNNYBIRD says:

    ચલેતે ચલતે

    અશ્કો સે ભીગી ચાંદની મેં, ઇક સદા સી સુનોગે.. ચલેતે ચલતે….

    ખુબ જ સુંદર ગીત

  9. Neela says:

    સુંદર ગીત છે.

  10. નયના માકડ્ says:

    it is a gift from samnvay to us on our wedding (39th)anniversy superb!

  11. Praful Thar says:

    ખરેખર જુના ગીતોમા આજ તાકાતો છે કે ઘણા માનવી, પાસે હોય કે ન હોય કદાચ મળ્યા પણ ન હોય પણ કોઇક છૂપી ચેતના વડે તેમના પ્રેમની મહેંક કાયમ પ્રસરેલી રહે છે…! અને હરદમ આપણી સમીપે જ અનુભવાતું રહેતું આ પ્રણય-તત્વ અમર હોય છે ..!!

    છેલ્લા અંતરાના શબ્દો અતિ સુંદર છે..આમ કોઈને કોઈ વસ્તુ કે સ્થળ કે વ્યકતિ પર પ્રેમનો અહેસાસ થતો રહે એ અમરપ્રેમ !

    આજના દિવસે સુ્દર ગીતોનો સમન્વય મોકલવા બદલ આભાર….

    પ્રફુલ ઠાર
    http://www.prafulthar.wordpress.com

  12. sukipatel says:

    શું લખું? એટલો પરમાનંદ મળે છે કે !!!!!!!!!!!!!!! જે અવર્ણનીય છે.

  13. જુના ગીતો હમેશાં બધાને તરોતાજા અને આનંદ આપનારા હોઈ છે

  14. Dipti says:

    ખુબ જ સરસ સોંગ છે. one of my favorite. good job chetu di!!

  15. naresh dodia says:

    મય ફાવ. સોંગ…………..સી સર-ઝમીપે હમ તો મિલેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

    જબ હમ ના હોંગે જબ હમારી, ખાક પે તુમ રુકોગે.. ચલેતે ચલતે

    અશ્કો સે ભીગી ચાંદની મેં, ઇક સદા સી સુનોગે.. ચલેતે ચલતે

    વહી પે કહી હમ તુમસે મિલેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

  16. dilip says:

    જબ હમ ના હોંગે જબ હમારી, ખાક પે તુમ રુકોગે.. ચલેતે ચલતે
    અશ્કો સે ભીગી ચાંદની મેં, ઇક સદા સી સુનોગે.. ચલેતે ચલતે
    અહી તો ખુબ જ હ્દય દાવક …પ્રેમની પરાકાષ્ટા..આજે ક્યાં આવા ગીતો સામ્ભાલ્લ્વા મળે..
    આપે આગીત શેર કર્યું માટે આભાર ..આપની રજૂઆત જ ખી દે કે આપને ગીતો કેટલા ગમે ..

  17. prakash soni says:

    ચેતુજી
    ખુબજ સુંદર ગીત અને સુંદર રચના નો સુમેળ..અહા સંભાળવાની ખુબજ મજા આવી..

  18. chandrika says:

    ચેતુજી, તમને મારા ખુબ ખુબ અભિન્નદન. ખુબ જ સુંદર ગીત. ઘણા દિવસ પછી સાંભળ્યું.

    ચંદ્રિકા