Home Green

Pal pal…/…Piya bole…

…આ બન્ને ગીતો સુમધુર લય અને હળવા સંગીત સાથે રજુ કર્યાં છે, શ્રેયા અને સોનુ નિગમે પોતાના સૂરીલા કંઠ દ્વારા..!…ખરેખર હળવા સંગીત ને માણવા નો લ્હાવો પણ અનેરો છે..!!
રણ ને તરસ છે પાણી ની,..ફૂલ ને તરસ છે સુગંધ ની,..પ્રેમ ને જરુર છે સાન્નિધ્યની,..આંખ ને જરુર છે એક અંધ ની..તો પછી કાન માટે છે કર્ણ પ્રિય…. સોનુ નિગમ અને શ્રેયા..! જેમનાં ક્સુંબલ ઘુંટ્યાં સ્વર માત્ર કાન ની નહીં , સમગ્ર અસ્તિત્વ ની પ્યાસ બુઝાવશે…!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

This entry was posted in duets, Melodious. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Pal pal…/…Piya bole…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Jay Bhatt says:

    બહુ સરસ ગીતો ..અને સાથે સુંદર પ્રાકૃતિક સાંદર્યનો રસાસ્વાદ કરાવ્યો હં, ચેતના બહેન.. આવી જ રીતે કરાવતાં રહેશો..જય

  2. અમિત says:

    સરસ કર્ણપ્રિય ગીતો સાથે સુંદર ચિત્ર…
    આભાર…

  3. Anonymous says:

    apratim job and cute too . You have a great passion for songs and selection of songs is very good . keep it up Chetna

  4. નિરજ એસ સોનાવાલા says:

    જો કુદરતી સૌન્દર્ય ને અને સંગીત ને સગપણ હોય! તો એની સાબીતી એટલે સુર સરગમ નુ નવુ નજરાણુ , પલ -પલ…… અને પિયા બોલે…….બન્ને ગીતો ની સાથે કરેલા દ્ર્યશ્યો ના સમાગમે .કાન અને આંખ ને જ નહિ, પણ પ્રસ્તાવના મા લખ્યા મુજબ સમગ્ર અસ્તિત્વ ની પ્યાસ બુઝાવી છે.
    ત્રુપ્ત ના થય એવી આ તરસ ને તમારી બીજી આવીજ કોઇ રચના દ્વારા બુઝાવતા રહેશો…………

  5. Bimal says:

    tarbatar thai javayu….

    aurth ne avakash malyo…sur-ne saragam……

  6. Neela says:

    wonderful
    Chaitu good work

  7. Suresh says:

    પલ પલ…… ગીત ઘણું જ ગમ્યું

  8. ANITA says:

    JAI SHREE KRISHNA CHETNABEN FANTASTIC.SONGS KE SAATH SCENERY BHI BEAUTIFUL HAI.UR PASSION FOR SONGS IS WONDERFUL.EXCELLENT.

  9. heena says:

    melodious song